Donald Trump: ટ્રમ્પ અને ‘Galgotia’ વિશ્વમાં ઈજ્જતનો કરી રહયા છે ફાલૂદો ! મોદીની ભેદી ચૂપકીદી!

Donald Trump: ભારતની ઈજ્જતનો વારંવાર ફાલુદો વારંવાર થઈ રહ્યો છે જેમાં ફરી વધુ એકવાર ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે મેં ભારતને ટેરીફની ધમકી આપી એટલે ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયર થયું.આવું તેઓ હજ્જારો વખત બોલ્યા છે પણ પીએમ મોદીએ તેમના મોઢે ક્યારેય આ વાતનો ઇન્કાર પણ નથી કર્યો તેથી ભારત અમેરિકાના દબાણ હેઠળ કામ કરતું હોવાની વૈશ્વિક છાપ ઉભી થઇ રહી છે બીજો મોટો છબરડો ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ’ (india ai impact summit 2026)માં જોવા મળ્યો.ગ્રેટર નોઈડાની Galgotias યુનિવર્સિટીની એક શરમજનક કરતૂતે દેશની છબિને આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીર નુકસાન પહોંચાડ્યું છે.

‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ’ (india ai impact summit 2026) જેવા પ્રતિષ્ઠિત મંચ પર, જ્યાં દુનિયાભરના ટેકનોલોજી નિષ્ણાતો હાજર હતા, ત્યાં યુનિવર્સિટીએ ચીની ટેકનોલોજીના રોબોર્ટને પોતાની શોધ કહીને કૃતિ રજૂ કરી હતી. જ્યારે આ આખો મામલો સામે આવ્યો ત્યારે માત્ર યુનિવર્સિટી જ નહીં, પરંતુ સમગ્ર દેશના સંશોધન જગત અને શિક્ષણ પ્રણાલીની સમગ્ર વિશ્વમાં લોકો મજાક ઉડાવી રહયા છે ત્યારે મેક ઇન્ડિયાની વાતોને લોકો ગપગોળા માની રહયા છે.આ મુદ્દા ઉપર સિનિયર પત્રકારો મેહુલ વ્યાસ અને રાજેશ ઠાકરે પોતાના વિચારો સાથેનું વિશ્લેષણ રજૂ કર્યું છે જે જોવાનું ચૂકશો નહિ.પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Form 6 Controversy: ફોર્મ 6ના ફેરફાર પર રાહુલ ગાંધીનો CEC જ્ઞાનેશ કુમાર પર આરોપ, SCની ટિપ્પણી બાદ રાજકીય વિવાદ વધ્યો

  • October 6, 2026
  • 2 views
Form 6 Controversy: ફોર્મ 6ના ફેરફાર પર રાહુલ ગાંધીનો CEC જ્ઞાનેશ કુમાર પર આરોપ, SCની ટિપ્પણી બાદ રાજકીય વિવાદ વધ્યો

Gyanesh Kumar Impeachment: CEC જ્ઞાનેશ કુમાર સામે ‘પીપલ્સ ચાર્જશીટ’, SIR સહિતના મુદ્દે ગંભીર આરોપો; રાજીનામાની માંગ

  • October 6, 2026
  • 3 views
Gyanesh Kumar Impeachment: CEC જ્ઞાનેશ કુમાર સામે ‘પીપલ્સ ચાર્જશીટ’, SIR સહિતના મુદ્દે ગંભીર આરોપો; રાજીનામાની માંગ

SIR Form 8 Rejection Bombay HC: SIRમાં Form 8 નામંજૂર થતાં બોમ્બે HCની ચૂંટણી પંચને ફટકાર, કહ્યું- આવા મતદાતા Form 6 શા માટે ભરે?

  • October 6, 2026
  • 5 views
SIR Form 8 Rejection Bombay HC: SIRમાં Form 8 નામંજૂર થતાં બોમ્બે HCની ચૂંટણી પંચને ફટકાર, કહ્યું- આવા મતદાતા Form 6 શા માટે ભરે?

Mansukh Vasava: ‘જ્ઞાતિના નામે રાજનીતિ ન કરો’, શંકરસિંહ વાઘેલા સામે મનસુખ વસાવાનો સીધો પ્રહાર

  • October 5, 2026
  • 9 views
Mansukh Vasava: ‘જ્ઞાતિના નામે રાજનીતિ ન કરો’, શંકરસિંહ વાઘેલા સામે મનસુખ વસાવાનો સીધો પ્રહાર

Surendranagar Disabled School Case: સુરેન્દ્રનગરની મુખબધીર શાળામાં 42 દિવ્યાંગ બાળકો પર કથિત અત્યાચાર, ગૃહ માતાની ધરપકડ

  • October 5, 2026
  • 4 views
Surendranagar Disabled School Case: સુરેન્દ્રનગરની મુખબધીર શાળામાં 42 દિવ્યાંગ બાળકો પર કથિત અત્યાચાર, ગૃહ માતાની ધરપકડ

MPLADS Grant Scam Gujarat: ગુજરાતમાં સાંસદોની કરોડોની ગ્રાન્ટમાં ગોલમાલ? ₹5 લાખના સ્માર્ટ ક્લાસ સામે માત્ર ટીવી-એન્ડ્રોઇડ બોક્સ

  • October 5, 2026
  • 11 views
MPLADS Grant Scam Gujarat: ગુજરાતમાં સાંસદોની કરોડોની ગ્રાન્ટમાં ગોલમાલ? ₹5 લાખના સ્માર્ટ ક્લાસ સામે માત્ર ટીવી-એન્ડ્રોઇડ બોક્સ