Narendramodi: શુ ભારતની મોદી સરકાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સંચાલિત છે? જુઓ ખાસ વિશ્લેષણ

Narendramodi: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના બંગાળ પ્રવાસ દરમિયાન થયેલા પ્રોટોકોલ ભંગના વિવાદ બાબતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરોધમાં ઉતરી પડ્યા છે અને મમતા બેનર્જી ઉપર પ્રહાર કરી રહયા છે ત્યારે લોકોમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે કે ટ્રમ્પ કે અમેરિકા સામે ચૂપ રહેનાર મોદી મમતા ઉપર કેમ તરત રીએક્ટ કરી રહયા છે.

આ મુદ્દા ઉપર વરિષ્ઠ પત્રકારો મયુર જાની અને અરુણ દીક્ષિતે વિસ્તુત છણાવટ કરી છે જે વિડીયો જોવાનું ચૂકશો નહિ.
વિશ્લેષકો સવાલ ઊઠાવી રહયા છે કે પ્રધાનમંત્રી મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સંચાલિત છે અને જો ભારત સ્વતંત્ર દેશ છે, તો કેન્દ્ર સરકાર શા માટે ટ્રમ્પના આદેશોનું પાલન કરે છે? શા માટે ટ્રમ્પ કહે તેમ કરે છે અને શા માટે ટ્રમ્પના નિવેદન સામે બોલી શકતા નથી હમણાં હમણાં ભારતના અતિથિ જહાજને અમેરિકા ફૂંકીને જતું રહે છે તે મામલે પણ ચૂપ,ખમેનીના મોત મામલે પણ મોદી ચૂપ,મોદી ઈઝરાયેલ ગયા અને પાછા આવ્યા તરત જ ઈરાન યુદ્ધ શરૂ તો કમસે કમ સેંકડો માનવ હત્યાઓ માટે પણ બે શબ્દો મોદી બોલી શક્યા નથી.

ટ્રમ્પ કહે તો રશિયા સાથે વેપાર કરવાનો ટ્રમ્પ ના પાડે તો બંધ, ટ્રમ્પ કહે કે પાકિસ્તાન ઉપર કોઈ હુમલા નહિ અને તરત યુદ્ધ બંધ આ બધું ટ્રમ્પે ઢોલ વગાડીને દુનિયાના દેશોમાં જઈ ને કહ્યુ છે તો પણ મોદી ચૂપ, હવે લોકો સવાલ કરે છે કે મમતા ને કેવો તરત જવાબ આપ્યો તો પછી ટ્રમ્પને પણ આવો જ જવાબ આપોને?
આ મુદ્દા ઉપર વિસ્તુત વિશ્લેષણ જોવા નીચે આપેલો વિડીયો જુઓ

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Om Prakash Rajbhar: યોગી સરકારમાં ફરી મંત્રી-અધિકારી ખેંચતાણ, ઓમ પ્રકાશ રાજભરે બે અધિકારીઓને હટાવવાની માંગ કરી

  • September 6, 2026
  • 4 views
Om Prakash Rajbhar: યોગી સરકારમાં ફરી મંત્રી-અધિકારી ખેંચતાણ, ઓમ પ્રકાશ રાજભરે બે અધિકારીઓને હટાવવાની માંગ કરી

E20 Petrol Controversy: પેટ્રોલમાં 20% ઇથેનોલ ભેળસેળથી BJPના વફાદાર મતદાતાઓમાં ગુસ્સો, સરકાર સામે ઉઠ્યા સવાલ

  • September 6, 2026
  • 5 views
E20 Petrol Controversy: પેટ્રોલમાં 20% ઇથેનોલ ભેળસેળથી BJPના વફાદાર મતદાતાઓમાં ગુસ્સો, સરકાર સામે ઉઠ્યા સવાલ

Jhiram Ghati Massacre: છત્તીસગઢ કોંગ્રેસ નેતાઓની હત્યા પાછળ કોણ હતું? 13 વર્ષ બાદ પણ ઝીરમ કાવતરાની તપાસમાં ચાર્જશીટની રાહ

  • September 6, 2026
  • 6 views
Jhiram Ghati Massacre: છત્તીસગઢ કોંગ્રેસ નેતાઓની હત્યા પાછળ કોણ હતું? 13 વર્ષ બાદ પણ ઝીરમ કાવતરાની તપાસમાં ચાર્જશીટની રાહ

Gujarat Political Donations: ગુજરાતની 6 નાની પાર્ટીઓના દાનનો આંકડો ચોંકાવનારો, 2022-23માં મળ્યા ₹1,500 કરોડથી વધુ

  • September 6, 2026
  • 8 views
Gujarat Political Donations: ગુજરાતની 6 નાની પાર્ટીઓના દાનનો આંકડો ચોંકાવનારો, 2022-23માં મળ્યા ₹1,500 કરોડથી વધુ

Swatantra Bhardwaj Arrest: સ્વતંત્ર ભારદ્વાજ કેસમાં કોર્ટ કાર્યવાહી પર સવાલ, FIR અને રિમાન્ડને લઈને વિવાદ

  • September 6, 2026
  • 8 views
Swatantra Bhardwaj Arrest: સ્વતંત્ર ભારદ્વાજ કેસમાં કોર્ટ કાર્યવાહી પર સવાલ, FIR અને રિમાન્ડને લઈને વિવાદ

Indian Rural Development: ભારતના ગામડાંઓ કેમ નથી બની શકતા આત્મનિર્ભર?

  • September 6, 2026
  • 8 views
Indian Rural Development: ભારતના ગામડાંઓ કેમ નથી બની શકતા આત્મનિર્ભર?