Trump: “સાપે છછૂંદર ગળ્યા જેવો ઘાટ” અમેરિકા બરાબરનું ભેરવાયું! સમગ્ર વિશ્વમાં મંદીનો માહોલ! ઈરાનની રણનીતિની મોટી જીત!

  • World
  • March 11, 2026
  • 0 Comments

Trump: અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધના આજે 12મા દિવસે ઇરાનમાં અત્યાર સુધીમાં 1300થી વધુ લોકોના મોત થયા છે અને 8000 જેટલા ઘરોને નુકસાન થયું છે, UNમાં ઇરાનના રાજદૂત અમીર સઈદ ઇરાવાનીએ આપેલી માહિતી પ્રમાણે દેશમાં લગભગ 9600 નાગરિક વિસ્તારો પર હુમલા થયા છે,જેમાં રહેણાંક મકાનો,બજારો,હોસ્પિટલો,મેડિસિન સેન્ટર્સ અને શાળાઓનો સમાવેશ થાય છે

જ્યારે ઇરાને ઇઝરાયલમાં હાઇફા, યેરુશલમ અને તેલ અવીવ પર પણ મિસાઇલ હુમલા કરવાનો દાવો કર્યો છે. યુદ્ધની અસર અમેરિકી સેના પર પણ પડી છે. અમેરિકાના સંરક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં લગભગ 140 અમેરિકી સૈનિકો ઘાયલ થયા છે,ઈઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચેના આ યુદ્ધને લઈ દુનિયાભરમાં આર્થિક સંકટની સ્થિતિ ઉભી થઈ છે જેના કારણે ટ્રમ્પ અને નેતન્યાહુની વિશ્વભરમાં ટીકાઓ થઈ રહી છે ઇરાનને પછાડવાની અમેરિકાની વ્યૂહાત્મક ગણતરીઓ ઊંધી પડી ગઈ છે અને મંદીનો વૈશ્વિક માહોલ ઉભો થતા અમેરિકા ભેરવાઈ પડ્યું છે અને જો પીછેહટ કરે તો પણ આબરૂ જાય તેવું થઈ ગયું છે.

‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સલાહકારોએ ઈરાનની શક્તિ આંકવામાં થાપ ખાઈ ગયા છે, જે હવે ભારે પડી રહ્યું છે. અમેરિકાને એમ હતું કે ઈરાન પર ભીષણ હુમલા કર્યા બાદ તે ઢીલું પડશે અને સરન્ડર થઈ જશે પરંતુ ઈરાને બમણી તાકાત સાથે અમેરિકી સૈન્ય મથકો અને ઈઝરાયલી વસ્તીવાળા વિસ્તારો પર મિસાઈલ અને ડ્રોન હુમલા પુરી આક્રમકતા સાથે ચાલુ રાખતા અમેરિકાની ગણતરી ખોટી પડી છે.

સંરક્ષણ સચિવ પીટ હેગસેથે સ્વીકાર્યું છે કે ઈરાનના વળતા પ્રહારોથી પેન્ટાગોનને ચોંકી ગયું છે. સીનેટર ક્રિસ મર્ફીના જણાવ્યા મુજબ, ખરેખર સાચી વાસ્તવિકતા તો એ છે કે વહીવટીતંત્ર પાસે હાલમાં ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ને ફરીથી ખોલવા માટે કોઈ સ્પષ્ટ યોજના જ નથી. વ્હાઇટ હાઉસના અધિકારીઓમાં પણ હવે આ જંગ કઈ રીતે ખતમ કરવો તેની કોઈ સ્પષ્ટ રણનીતી જ નથી આમ,ઈરાન ઉપર હુમલા કર્યા બાદ વિશ્વભરમાં મંદીના વાદળો મંડરાયા છે જેના માટે આડકતરી રીતે કોઈ પ્લાનિંગ વગર અમેરિકાએ ભરેલું યુદ્ધનું પગલું હોવાનું વિશ્લેષકો માની રહયા છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

America: પાકિસ્તાન અમેરિકાનું પીઠઠું બની ગયું છે! ઈરાનના હિતો કરતા પાકિસ્તાનને અમેરિકાની વધુ ચિંતા છે! ઈરાની સાંસદે કર્યો ધડાકો
  • April 27, 2026

America: ઈરાને હવે પાકિસ્તાનની ભૂમિકા સવાલો ઉઠાવ્યા છે. ઈરાની સાંસદ ઈબ્રાહિમ રેઝાઈએ એક ટ્વીટમાં જણાવ્યું હતુ કે પાકિસ્તાન મધ્યસ્થી તરીકે તટસ્થ નથી તે અમેરિકા તરફી વલણ ધરાવે છે ઈબ્રાહિમ રેઝાઈએ…

Continue reading
Pakistan: ઈરાનના વિદેશ મંત્રીએ અમેરિકાની કરી ઐસી તૈસી! ટ્રમ્પે ‘શાંતિ વાર્તા’ કેન્સલ કરી!
  • April 25, 2026

Pakistan: પાકિસ્તાનમાં ઈરાન-અમેરિકા વચ્ચે બેઠક થવાની વાતો હતી પણ હવે આ બેઠક યોજાય તે પહેલાં જ સુરસુરીયું થઈ ગયું છે અને અમેરિકાથી પ્રતિનિધિ મંડળ પાકિસ્તાન પહોંચે તે પહેલાજ ઈરાનના વિદેશ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

America: પાકિસ્તાન અમેરિકાનું પીઠઠું બની ગયું છે! ઈરાનના હિતો કરતા પાકિસ્તાનને અમેરિકાની વધુ ચિંતા છે! ઈરાની સાંસદે કર્યો ધડાકો

  • April 27, 2026
  • 4 views
America: પાકિસ્તાન અમેરિકાનું પીઠઠું બની ગયું છે! ઈરાનના હિતો કરતા પાકિસ્તાનને અમેરિકાની વધુ ચિંતા છે! ઈરાની સાંસદે કર્યો ધડાકો

Gujarat Elections: રાજ્યમાં સરેરાશ 57.08% મતદાન,કાળઝાળ ગરમીમાં ચૂંટણી દરમિયાન ત્રણના મોત

  • April 26, 2026
  • 3 views
Gujarat Elections: રાજ્યમાં સરેરાશ 57.08% મતદાન,કાળઝાળ ગરમીમાં ચૂંટણી દરમિયાન ત્રણના મોત

Election: રાજ્યમાં આજે મતદાન,ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો

  • April 26, 2026
  • 7 views
Election: રાજ્યમાં આજે મતદાન,ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો

Pakistan: ઈરાનના વિદેશ મંત્રીએ અમેરિકાની કરી ઐસી તૈસી! ટ્રમ્પે ‘શાંતિ વાર્તા’ કેન્સલ કરી!

  • April 25, 2026
  • 9 views
Pakistan: ઈરાનના વિદેશ મંત્રીએ અમેરિકાની કરી ઐસી તૈસી! ટ્રમ્પે ‘શાંતિ વાર્તા’  કેન્સલ કરી!

AAP: આમ આદમી પાર્ટીના પક્ષ પલટુ સાંસદોના સભ્યપદ રદ કરાશે? ભાજપને 2027ની ચુંટણીઓમાં આ સાંસદો ફાયદો કરાવશે

  • April 25, 2026
  • 12 views
AAP: આમ આદમી પાર્ટીના પક્ષ પલટુ સાંસદોના સભ્યપદ રદ કરાશે? ભાજપને 2027ની ચુંટણીઓમાં આ સાંસદો ફાયદો કરાવશે

Pakistan: પાકિસ્તાનમાં ફરી અમેરિકાની શાંતિ-મંત્રણા,ઈરાન અમેરિકા સાથે સીધી વાટાઘાટો નહિ કરે!

  • April 25, 2026
  • 7 views
Pakistan: પાકિસ્તાનમાં ફરી અમેરિકાની શાંતિ-મંત્રણા,ઈરાન અમેરિકા સાથે સીધી વાટાઘાટો નહિ કરે!