Iran War: ઈરાને કહ્યું “ટ્રમ્પ થાક્યા લાગે છે!! હવે ચીન અને અન્ય દેશો પાસેથી મદદની ભીખ માંગી રહયા છે!”

  • World
  • March 15, 2026
  • 0 Comments

Iran War: ઈરાન ઉપર હુમલો કરીને ભેરવાઈ પડેલા અમેરિકાએ હવે અન્ય દેશો પાસેથી યુદ્ધ જહાજો મોકલવા મદદ માંગી છે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરી દઈને વિશ્વભરમાં મંદીનો માહોલ ઉભો કરી દેતા આ માર્ગ ખોલવાની પહેલા તો ટ્રમ્પ શેખી મારતા હતા કે હું ચપટી વગાડતા ખોલી નાખીશ પણ તે કરી શક્યા નહી ત્યારબાદ તેઓએ ઈરાનને આ માર્ગ ખોલવા માટે દબાણ લાવવા ખુર્ગ ટાપુ ઉપર બૉમ્બ ફેંક્યા તો પણ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ નહિ ખોલતા હવે ટ્રમ્પે ‘હોર્મુઝ સ્ટ્રેટ’ ખોલવા માટે અન્ય દેશોની યુદ્ધ જહાજ મોકલવા મદદ માંગી છે, બીજી તરફ ટ્રમ્પના આ નિવેદન બાદ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેઓએ કહ્યું છે કે “વ્હાઇટ હાઉસની નીતિ સમસ્યાને ઓછી કરવાને બદલે વધારી રહી છે”

અરાઘચીએ એ પણ કહ્યું કે ઈરાન યુદ્ધમાં અમેરિકાની સુરક્ષા વ્યવસ્થા નબળી સાબિત થઈ ગઈ છે અને હવે અમેરિકા અન્ય દેશો પાસેથી અને ત્યાં સુધી કે ચીન પાસેથી પણ હવે લશ્કરી સહાયની મદદ માંગી રહ્યું છે ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટને સુરક્ષિત અને ખુલ્લો રાખવા માટે અન્ય દેશોની મદદ માંગી છે અને તેઓએ અમેરિકા સાથ આપવા પોતાના યુદ્ધ જહાજો મોકલવા જણાવ્યુ છે.

ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી પ્રભાવિત થયેલા દેશો અમેરિકાને સાથ આપે અને પોતાના નૌકાદળના જહાજો મોકલે તો જ આ દરિયાઈ માર્ગને ખુલ્લો અને સુરક્ષિત રાખી શકાય તેમ છે તેમણે આશા વ્યક્ત કરી કે ચીન, ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા, બ્રિટન અને અન્ય દેશો અમેરિકાના આ મિશનમાં ભાગ લઈ શકે છે. જોકે, હજુ એ સ્પષ્ટ નથી કે કયા કયા દેશોએ તેમના યુદ્ધ જહાજો મોકલવા માટે સંમતિ આપી છે કે કેમ?

જોકે, બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે તે તેના સહયોગી દેશો સાથે ક્ષેત્રમાં જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના વિકલ્પો પર ચર્ચા કરી રહ્યું છેજોકે, ઈરાન ઉપર હુમલો કરી એકલા હાથે કલાકોમાં જ ઇરાનને ધૂળ ચાટતું કરવાના સપના જોતા ટ્રમ્પ હવે અન્ય દેશોની મદદ માંગવા નીકળતા અમેરિકાના શક્તિશાળી સેના સામે સવાલ ઉઠી રહયા છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Trump: ઈરાન-અમેરિકા વચ્ચે હવે રશિયાની એન્ટ્રી! ઇરાને હોર્મુઝ મુદ્દે ટ્રમ્પને મોકલ્યો નવો પ્રસ્તાવ!
  • April 28, 2026

Trump: ઇરાન અને અમેરિકા વચ્ચે વાટાઘાટો પડી ભાંગ્યા બાદ ઈરાને હોર્મુઝ માર્ગ બંધ કરી દીધો છે ઇરાનનું કહેવું છે કે જો અમેરિકા નાકાબંધી હઠાવે તો તેઓ હોર્મુઝ ખોલવા તૈયાર છે…

Continue reading
America: પાકિસ્તાન અમેરિકાનું પીઠઠું બની ગયું છે! ઈરાનના હિતો કરતા પાકિસ્તાનને અમેરિકાની વધુ ચિંતા છે! ઈરાની સાંસદે કર્યો ધડાકો
  • April 27, 2026

America: ઈરાને હવે પાકિસ્તાનની ભૂમિકા સવાલો ઉઠાવ્યા છે. ઈરાની સાંસદ ઈબ્રાહિમ રેઝાઈએ એક ટ્વીટમાં જણાવ્યું હતુ કે પાકિસ્તાન મધ્યસ્થી તરીકે તટસ્થ નથી તે અમેરિકા તરફી વલણ ધરાવે છે ઈબ્રાહિમ રેઝાઈએ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Farzana murder case vatva: 35 વર્ષ બાદ ખુલ્યો ફરઝાના હત્યાકાંડનો ભેદ, પતિએ જ રચ્યું હતું ખૂનનું ષડયંત્ર?

  • April 30, 2026
  • 3 views
Farzana murder case vatva: 35 વર્ષ બાદ ખુલ્યો ફરઝાના હત્યાકાંડનો ભેદ, પતિએ જ રચ્યું હતું ખૂનનું ષડયંત્ર?

Colombia Hippos Vantara: કોલંબિયાના ‘ડ્રગ લોર્ડ’ના હિપ્પો હવે જામનગરમાં? વન્યજીવ સંરક્ષણ કે જોખમી પ્રયોગ?

  • April 30, 2026
  • 8 views
Colombia Hippos Vantara: કોલંબિયાના ‘ડ્રગ લોર્ડ’ના હિપ્પો હવે જામનગરમાં? વન્યજીવ સંરક્ષણ કે જોખમી પ્રયોગ?

Gujarat Local Body Election: ગુજરાતમાં મુખ્ય વિપક્ષ કોણ? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આંકડાઓએ કોંગ્રેસ અને AAP વચ્ચેનો તફાવત કર્યો સ્પષ્ટ

  • April 30, 2026
  • 14 views
Gujarat Local Body Election: ગુજરાતમાં મુખ્ય વિપક્ષ કોણ? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આંકડાઓએ કોંગ્રેસ અને AAP વચ્ચેનો તફાવત કર્યો સ્પષ્ટ

Surat Ghee Ice Cream Adulteration: સુરતમાં ઘી અને આઈસ્ક્રીમમાં ભેળસેળનો મોટો પર્દાફાશ, 6 સેમ્પલ ફેઈલ થતા આરોગ્ય વિભાગ એક્શનમાં

  • April 30, 2026
  • 11 views
Surat Ghee Ice Cream Adulteration: સુરતમાં ઘી અને આઈસ્ક્રીમમાં ભેળસેળનો મોટો પર્દાફાશ, 6 સેમ્પલ ફેઈલ થતા આરોગ્ય વિભાગ એક્શનમાં

Gujarat Police Mobile Recovery Rate: ગુજરાત પોલીસને મોટી સફળતા, મોબાઈલ હેન્ડસેટ રિકવરીમાં ગુજરાતે નોંધાવ્યો રાષ્ટ્રીય રેકોર્ડ

  • April 30, 2026
  • 19 views
Gujarat Police Mobile Recovery Rate: ગુજરાત પોલીસને મોટી સફળતા, મોબાઈલ હેન્ડસેટ રિકવરીમાં ગુજરાતે નોંધાવ્યો રાષ્ટ્રીય રેકોર્ડ

Gujarat Local Body Election: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP અને કોંગ્રેસને મોટો ઝટકો, હજારો ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત

  • April 30, 2026
  • 11 views
Gujarat Local Body Election: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP અને કોંગ્રેસને મોટો ઝટકો, હજારો ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત