Election Fund: ગુજરાતમાં ભાજપ એકલાને મળ્યું ₹308.38 કરોડનું દાન! કોંગ્રેસને ₹70 લાખ તો AAPનું ₹10.10 લાખથી ખાતું ખુલ્યું!

Election Fund: ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટી (BJP) ને વર્ષ 2024-25 દરમિયાન ₹308.38 કરોડનું દાન પ્રાપ્ત થયું છે, એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) ના અહેવાલ મુજબ, આ આંકડો રાજ્યમાંથી મળેલા કુલ રાજકીય દાનના લગભગ 99.74% જેટલો થવા જાય છે.

વિગતો મુજબ ગુજરાતમાંથી મુખ્ય ત્રણ પક્ષોને કુલ ₹309.18 કરોડનું દાન મળ્યું છે જેમાં ભાજપને ₹308.38 કરોડ જ્યારે કોંગ્રેસને ₹69.60 લાખ અને આમ આદમી પાર્ટી (AAP)ને આશરે ₹10.10 લાખનું દાન મળ્યું છે મુખ્ય દાતાઓમાં ખાસ કરીને બિલ્ડરો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ અને રિયલ એસ્ટેટ ગ્રુપ્સનો સમાવેશ થાય છે, ખાસ કરીને સૌથી વધુ દાન કોર્પોરેટ સેક્ટર તરફથી મળ્યું છે, જેમાં ‘સફલ ગોયલ રિયલ્ટી એલએલપી’ દ્વારા સૌથી વધુ ₹45 કરોડનું દાન મળ્યાના અહેવાલો છે.

ભાજપને મળેલા દાનમાંથી લગભગ 50% (₹154 કરોડથી વધુ) હિસ્સો બિલ્ડર અને કન્સ્ટ્રક્શન કંપનીઓનો છે. આ ઉપરાંત કેમિકલ-માઇનિંગ અને ખેતી ક્ષેત્રની કંપનીઓનો પણ મોટો ફાળો છે, મહત્વનું છે કે 2024-25 માં રાજકીય દાન મેળવવામાં દિલ્હી અને મહારાષ્ટ્ર બાદ ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે રહ્યું છે.
આ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તુત છણાવટ કરી છે જે અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Surat News: સુરતમાં ધંધા બંધ થતાં હજ્જારો કામદારોની હિજરત શરૂ! સુરત મહામંદીમાં સપડાયું!
  • March 27, 2026

Surat News: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અને ગંભીર અસર સુરતના હીરા (Diamond) અને કાપડ (Textile) ઉદ્યોગ પર જોવા મળી રહી છે,કામધંધા બંધ થતાં હવે હજારો શ્રમિકોએ…

Continue reading
Bhupendrapatel: ગુજરાતનું દેવુ વધતું જાય છે! નરેન્દ્ર મોદી કરોડો રૂપિયાનો ધુમાડો કરી ચુક્યા છે! રિલાયન્સ પાસેથી કરોડોની વસૂલાત બાકી!
  • March 27, 2026

Bhupendrapatel: ગુજરાત માથે દેવું વધી રહ્યું છે અને કેન્દ્રની મોદી સરકાર પણ ગુજરાતને પૂરતું બજેટ ફાળવતી નથી અગાઉ જ્યારે મનમોહન સરકાર હતી અને મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે તેઓ મનમોહન…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Election Fund: ગુજરાતમાં ભાજપ એકલાને મળ્યું ₹308.38 કરોડનું દાન! કોંગ્રેસને ₹70 લાખ તો AAPનું ₹10.10 લાખથી ખાતું ખુલ્યું!

  • March 28, 2026
  • 1 views
Election Fund: ગુજરાતમાં ભાજપ એકલાને મળ્યું ₹308.38 કરોડનું દાન! કોંગ્રેસને ₹70 લાખ તો AAPનું ₹10.10 લાખથી ખાતું ખુલ્યું!

Iran War Update: ઈઝરાયેલે ઈરાન ઉપર મોટો હુમલો કરી વિશ્વને મેસેજ આપ્યો કે “ઈરાન ઉપર હુમલા બંધ કરવાનો હક્ક ટ્રમ્પને કોણે આપ્યો?” ટ્રમ્પની ફજેતી!

  • March 28, 2026
  • 4 views
Iran War Update: ઈઝરાયેલે ઈરાન ઉપર મોટો હુમલો કરી વિશ્વને મેસેજ આપ્યો કે “ઈરાન ઉપર હુમલા બંધ કરવાનો હક્ક ટ્રમ્પને કોણે આપ્યો?” ટ્રમ્પની ફજેતી!

Donald Trump: ટ્રમ્પની નાદાનીયત વિશ્વને ભારે પડી રહી છે!! ‘હોર્મુઝ સ્ટ્રેટ’ બાદ હવે ‘બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ’ પણ બંધ થશે?

  • March 27, 2026
  • 8 views
Donald Trump: ટ્રમ્પની નાદાનીયત વિશ્વને ભારે પડી રહી છે!! ‘હોર્મુઝ સ્ટ્રેટ’ બાદ હવે ‘બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ’ પણ બંધ થશે?

Nasik: લંપટ બાબાએ અનેક મહિલાઓ ઉપર રેપ કર્યો! જાતીય આવેગ વધારવા ખાસ મધ વેચતો ! વગદાર હસ્તીઓ સાથે હતા ઘનિષ્ઠ સબંધ!

  • March 27, 2026
  • 12 views
Nasik: લંપટ બાબાએ અનેક મહિલાઓ ઉપર રેપ કર્યો! જાતીય આવેગ વધારવા ખાસ મધ વેચતો ! વગદાર હસ્તીઓ સાથે હતા ઘનિષ્ઠ સબંધ!

Surat News: સુરતમાં ધંધા બંધ થતાં હજ્જારો કામદારોની હિજરત શરૂ! સુરત મહામંદીમાં સપડાયું!

  • March 27, 2026
  • 11 views

  • 14 views
Bhupendrapatel: ગુજરાતનું દેવુ વધતું જાય છે! નરેન્દ્ર મોદી કરોડો રૂપિયાનો ધુમાડો કરી ચુક્યા છે! રિલાયન્સ પાસેથી કરોડોની વસૂલાત બાકી!