Trump: આખરે ટ્રમ્પે કબુલ્યુ ‘ઈરાન તેલ ભંડારો’ કબ્જે કરવાનું અમારુ મુખ્ય લક્ષ છે! ઈરાને અમારો પ્રસ્તાવ સ્વીકારવોજ પડશે!

  • World
  • March 30, 2026
  • 0 Comments

Trump: આખરે ટ્રમ્પની મેલી મુરાદ સામે આવી ગઈ છેઈરાન ઉપર હુમલો કરવા માટેનું કારણ ‘પરમાણુ કાર્યક્રમ’ કરતા તેલના ભંડારો છે.ડોનાલ્ડ ટ્રમ્પની નજર ઈરાનના તેલ ભંડારો ઉપર છે અને તે કોઈપણ હિસાબે પોતાના નિયંત્રણમાં લેવા માંગે છે,આ વાત પહેલેથી જ વિશ્લેષકો કહેતા આવ્યા છે પરંતુ ટ્રમ્પ સતત પરમાણુ હથિયારોનો મુદ્દો પકડી તેના લીધે હુમલો કર્યાનું રટણ કરતા આવ્યા છે જોકે,આખરે ટ્રમ્પની દિલની વાત જુબાન ઉપર આવી ગઈ છે અને કબુલ્યું છે કે “તેઓ પહેલેથી જ ઇરાનના તેલ ભંડારો કબ્જે કરવા માંગે છે અને તે ઈરાન જો સીધી રીતે નહિ આપે તો છીનવી લઈશું”ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ઈરાનનું તેલ પોતાના નિયંત્રણમાં લેવા માંગે છે. રવિવારે ફાઇનાન્સિયલ ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે આ નિવેદન આપ્યું હતું.

ટ્રમ્પે કહ્યું, ‘સાચું કહું તો મારી મનપસંદ વસ્તુ ઈરાનનું તેલ લેવું છે. તેના પર કબજો કરવા માટે અમેરિકા પાસે હજુ પણ ઘણા વિકલ્પો છે.’ તેમણે આગળ કહ્યું, ‘અમેરિકામાં કેટલાક લોકો કહે છે કે ‘તમે ઈરાન ઉપર હુમલા શા માટે કરી રહ્યા છો? પણ તેઓ મૂર્ખ છે કારણ કે તેઓને ખબર હોવી જોઈએ કે આપણને તેલના ભંડાર મળવાના છે’

તેમણે ખાર્ગ ટાપુનો ઉલ્લેખ કરતા કહ્યું, ‘કદાચ આપણે ખાર્ગ ટાપુ લઈ લઈએ’ ટ્રમ્પે એવો પણ દાવો કર્યો કે આ ટાપુ પર ઈરાનનું સંરક્ષણ બહુ મજબૂત નથી અને અમેરિકા તેને સરળતાથી પોતાના કબજામાં લઈ શકે છે.બીજી તરફ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે જલ્દી સમજૂતી થઈ શકે છે. જોકે તેમણે ચેતવણી આપી કે જો તેહરાને અમેરિકાનો પ્રસ્તાવ ન માન્યો, તો તેમની પાસે દેશ જ નહીં બચે.

આમ,વેનેઝુએલા બાદ ઈરાનના તેલ ભંડારો કબ્જે કરવાનો નેક્સ્ટ પ્લાન હતો તે હવે સામે આવી ગયો છે અને અમેરિકામાં ઈરાન ઉપર હુમલાનો વિરોધ કરનારાઓને સમજાવી દીધું કે આમાં અમેરિકાને મોટો ફાયદો થવાનો છે કારણકે વેનેઝુએલા બાદ હવે જો ઇરાનના વિશાળ તેલ ભંડારો જો અમેરિકાના નિયંત્રણમાં આવી જાયતો દુનિયામાં તેલમાંથી અઢળક કમાણી થઈ શકે તેમ છે.જોકે,પોતાના અંગત સ્વાર્થ માટે નિર્દોષ બાળકો,મહિલાઓ અને નાગરિકોની હત્યાઓ તેમજ દુનિયાભરમાં સર્જાયેલા આર્થિક સંકટની કોઈ ટ્રમ્પને કઈ પડી નથી અને તેમનો શૈતાની અંદાજ છતો થયો છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Iran War: દિલ્હી જવા ઉડાન ભરે તે પહેલાં ઈરાની વિમાનને અમેરિકાએ ફૂંકી માર્યું!
  • March 30, 2026

■ભારતથી દવાઓનો જથ્થો લાવવા એરપોર્ટ પર હતું જે ઉડાન ભરે તે પહેલાજ અમેરિકાએ વિમાનને નષ્ટ કરો દીધું Iran War: એક તરફ ટ્રમ્પ કહે છે કે “અમે 6 એપ્રિલ સુધી ઈરાન…

Continue reading
Trump: વિશ્વભરમાં ટ્રમ્પ અને નેતાન્યાહૂ વિરોધી માહોલ!ઠેરઠેર વિરોધ પ્રદર્શન શરૂ!
  • March 29, 2026

Trump: ઈરાન ઉપર હુમલો કરીને વિશ્વભરમાં આર્થિક સ્થિતિ ડામાડોળ કરનાર ટ્રમ્પ અને નેતાન્યાહૂ વિરોધી માહોલ જોવા મળી રહ્યો છે અને દુનિયાભરમાં સેંકડો ધંધા રોજગાર બંધ થઈ જતા લાખ્ખો લોકો બેરોજગાર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War: દિલ્હી જવા ઉડાન ભરે તે પહેલાં ઈરાની વિમાનને અમેરિકાએ ફૂંકી માર્યું!

  • March 30, 2026
  • 3 views
Iran War: દિલ્હી જવા ઉડાન ભરે તે પહેલાં ઈરાની વિમાનને અમેરિકાએ ફૂંકી માર્યું!

BJP: ભાજપના નેતા દિનુ બોઘા સોલંકીની દાદાગીરી? ભાજપમાં બે ફાંટા પડ્યા? જુઓ ખાસ અહેવાલ

  • March 30, 2026
  • 4 views
BJP: ભાજપના નેતા દિનુ બોઘા સોલંકીની દાદાગીરી? ભાજપમાં બે ફાંટા પડ્યા? જુઓ ખાસ અહેવાલ

Trump: આખરે ટ્રમ્પે કબુલ્યુ ‘ઈરાન તેલ ભંડારો’ કબ્જે કરવાનું અમારુ મુખ્ય લક્ષ છે! ઈરાને અમારો પ્રસ્તાવ સ્વીકારવોજ પડશે!

  • March 30, 2026
  • 8 views
Trump: આખરે ટ્રમ્પે કબુલ્યુ ‘ઈરાન તેલ ભંડારો’ કબ્જે કરવાનું અમારુ મુખ્ય લક્ષ છે! ઈરાને અમારો પ્રસ્તાવ સ્વીકારવોજ પડશે!

MODI JI: PM નરેન્દ્ર મોદીએ નોઈડામાં ભર બપોરે લોકોને મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરવા કહ્યું! જાણો કેમ?

  • March 30, 2026
  • 8 views
MODI JI: PM નરેન્દ્ર મોદીએ નોઈડામાં ભર બપોરે લોકોને મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરવા કહ્યું! જાણો કેમ?

BJP: ભાજપના નેતાઓ ઉપર ગંભીર આરોપ “મહિલાઓને નેતાઓના બિસ્તર ગરમ કરવા પડે છે!”

  • March 30, 2026
  • 9 views
BJP: ભાજપના નેતાઓ ઉપર ગંભીર આરોપ “મહિલાઓને નેતાઓના બિસ્તર ગરમ કરવા પડે છે!”

Modi: ખોટાને ખોટું કહેવું શુ પાપ છે? નરેન્દ્ર મોદીના કટ્ટર સમર્થકો કટ્ટર વિરોધી કેમ બની ગયા?

  • March 29, 2026
  • 10 views
Modi: ખોટાને ખોટું કહેવું શુ પાપ છે? નરેન્દ્ર મોદીના કટ્ટર સમર્થકો કટ્ટર વિરોધી કેમ બની ગયા?