Gujarat Politics: ભાજપે રણનીતિ બદલી! નવા ઉત્સાહી-ફ્રેશ-યંગ ચહેરાઓને ટીકીટ આપી!જુના જોગીઓને પાર્ટીની સેવાનો મોકો અપાયો!

Gujarat Politics: ગુજરાતમાં 2026ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને ભાજપમાં ભ્રષ્ટાચાર વધતા હવે પાર્ટીની ઇમેજ બદલવા જાણે બધું ઉપરથી નીચે સુધી ચહેરા બદલવાનું શરૂ થયું હોય તેમ 50 ટકા કરતા વધુ નવા ફ્રેશ અને યંગ ચહેરાઓને પાર્ટીએ ટીકીટ આપતા હવે જૂના જાણીતા ચહેરાઓએ માત્ર પાર્ટીને સપોર્ટ કરી કાર્યકર તરીકે સેવા કરવાનો અવસર પ્રાપ્ત થવાનો છે ભારતીય જનતા પાર્ટીએ (BJP) તેની રણનીતિ બદલાવી પડી છે અને સેન્સ પ્રક્રિયા દરમ્યાન બધા પાસા વિચારીને ઉમેદવારોની પસંદગી કર્યા બાદ યાદી જાહેર કરી છે.

વિગતો મુજબ ભાજપે 15 મહાનગરપાલિકા,નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી માટે આશરે 9,500 ઉમેદવારો જાહેર કર્યા છે પાર્ટીએ આક્રમક રીતે ‘નો-રિપીટ’ પોલિસી લાગુ કરી છે, જેના કારણે લગભગ 80% વર્તમાન કોર્પોરેટરો અને દિગ્ગજોની ટિકિટ કપાઈ છે અમદાવાદના મેયર પ્રતિભા જૈન, ડેપ્યુટી મેયર જતિન પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા મોટા ચહેરાઓને આ વખતે ટિકિટ આપવામાં આવી નથી.

ભાજપે આ વખતે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં નવા અને યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપ્યું છે, ઉદાહરણ તરીકે વડોદરામાં 76 માંથી 60 નવા ચહેરાઓને ટીકીટ આપવામાં આવી છે ભાજપે 60 વર્ષથી વધુ ઉંમરના, ત્રણ ટર્મ પૂરી કરનાર અથવા પરિવારવાદમાં આવતા નેતાઓને ટિકિટ ન આપવાના કડક નિયમોનું પણ આ વખતે પાલન કર્યું છે મહત્વનું છે કે આગામી તા.26 એપ્રિલ 2026 ના રોજ મતદાન યોજાશે અને 28 એપ્રિલ ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.

આમ,રાજ્યમાં આમ આદમી પાર્ટીનું કદ વધતું જતા અને ગોપાલ ભાઈ ઈટાલીયા રોજ સોશ્યલ મીડિયામાં ભાજપની કોઈને કોઈ પોલ ખોલતા હોય જ્યારે કોંગ્રેસના જીગ્નેશ મેવાણી પણ સટીક પોઈન્ટ પકડી પોલ ખોલી રહયા હોય ભાજપની છબી ખરડાઈ છે ત્યારે જનતામાં સારો મેસેજ આપવા ભાજપે રણનીતિ બદલી નાખી છે અને નવા ઉત્સાહી ચહેરાઓને સામેલ કરી ઇમેજ સુધારવાનો પ્રયાસ કર્યો છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો 

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

  • September 15, 2026
  • 4 views
IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

  • September 15, 2026
  • 5 views
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

  • September 15, 2026
  • 5 views
Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

  • September 15, 2026
  • 8 views
Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

  • September 15, 2026
  • 9 views
Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય

  • September 15, 2026
  • 6 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય