Madhu Kishwar: “મોદીનામા” મરાઠીમાં ટ્રાન્સલેશન કર્યા બાદ મોટો ‘ખેલ’ કરાયાનો મધુ કિશ્વરનો ખુલાસો,જુઓ વિડીયો

Madhu Kishwar: લેખક અને સામાજિક કાર્યકર્તા મધુ કિશ્વર હમણાં હમણાં પીએમ નરેન્દ્ર મોદી સામે ગંભીર આક્ષેપો કરી ખૂબ ચર્ચામાં આવ્યા છે તેઓએ લખેલા “મોદીનામા” પુસ્તક મામલે ઘણા નવા ખુલાસા કર્યા છે અને The Gujarat Report મીડિયા પ્લેટફોર્મના માલિક-તંત્રી અને વરિષ્ઠ પત્રકાર મયુર જાની સાથેની વાતચીતમાં અનેક નવી વાતો જાહેર કરી છે,જેમાં મહારાષ્ટ્રમાં તેમના પુસ્તક ‘મોદીનામા’નું મરાઠી ભાષામાં થયેલા ટ્રાન્સલેશન અને પછી જેટલીની હાજરીમાં કરાયેલા તાયફા અને પોતાને ક્રેડિટ ન મળે તે પ્રકારના થયેલા પ્રયાસો અંગે ખુલાસા કર્યા હતા.

તેમણે કહ્યુ કે મારા નામની ક્રેડિટ છીનવવા સહિત જેટલીને ફાઈવસ્ટાર હોટલમાં સ્ટે અપાયો અને પોતાને ગેસ્ટ હાઉસમાં સામાન્ય રૂમ અપાઈ મોટા મોટા અખબારોમાં આર્ટિકલ મોકલ્યા અને વાહવાહી મેળવવાનો પ્રયાસ થયો હતો.

એક સમયે મોદીના કટ્ટર સમર્થક રહેલા મધુ કિશ્વરે પોતાના ઇન્ટરવ્યુમાં વડા પ્રધાન વિરુદ્ધ ગંભીર અને વિવાદાસ્પદ આરોપો લગાવ્યા છે, જેમાં નવા ખુલાસા કર્યા છે જે અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

SC on Reservation: ધર્મપરિવર્તન બાદ જૂની જાતિના આધારે અનામતનો દાવો નહીં, સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટનો નિર્ણય યથાવત્ રાખ્યો

  • October 17, 2026
  • 2 views
SC on Reservation: ધર્મપરિવર્તન બાદ જૂની જાતિના આધારે અનામતનો દાવો નહીં, સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટનો નિર્ણય યથાવત્ રાખ્યો

Divya Mittal Party: પૂર્વ IAS દિવ્યા મિત્તલની નવી પાર્ટી ‘જન નીતિ ભારત’ની જાહેરાત, 2027ની UP ચૂંટણી લડશે

  • October 17, 2026
  • 3 views
Divya Mittal Party: પૂર્વ IAS દિવ્યા મિત્તલની નવી પાર્ટી ‘જન નીતિ ભારત’ની જાહેરાત, 2027ની UP ચૂંટણી લડશે

Pakistan Yemen Conflict: સાઉદી-યમન સંઘર્ષમાં પાકિસ્તાની સેનાની દખલ, ફીલ્ડ માર્શલ આસિમ મુનીર સામે નવા પડકારો

  • October 17, 2026
  • 2 views
Pakistan Yemen Conflict: સાઉદી-યમન સંઘર્ષમાં પાકિસ્તાની સેનાની દખલ, ફીલ્ડ માર્શલ આસિમ મુનીર સામે નવા પડકારો

Neha Bora: નેહા બોરાના ઉદયથી ડાબેરી રાજકારણમાં નવી આશા, INDIA ગઠબંધનને આંદોલનનું વ્યાપક મંચ બનાવવાની ચર્ચા

  • October 17, 2026
  • 2 views
Neha Bora: નેહા બોરાના ઉદયથી ડાબેરી રાજકારણમાં નવી આશા, INDIA ગઠબંધનને આંદોલનનું વ્યાપક મંચ બનાવવાની ચર્ચા

Manipur Naga Kuki Clashes: મણિપુરમાં નાગા-કુકી સંઘર્ષ ફરી ઉગ્ર, કામજોંગમાં ઘાત લગાવી હુમલામાં મહિલાનું મોત

  • October 17, 2026
  • 4 views
Manipur Naga Kuki Clashes: મણિપુરમાં નાગા-કુકી સંઘર્ષ ફરી ઉગ્ર, કામજોંગમાં ઘાત લગાવી હુમલામાં મહિલાનું મોત

CEC Appointment Process: મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂકમાં માત્ર બહુમતી નહીં, યોગ્યતા અને પારદર્શિતા પણ જરૂરી

  • October 17, 2026
  • 4 views
CEC Appointment Process: મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂકમાં માત્ર બહુમતી નહીં, યોગ્યતા અને પારદર્શિતા પણ જરૂરી