Mahesana: મહેસાણામાં ચૂંટણી લોહિયાળ બની! ભાજપ-કોંગ્રેસના સમર્થકો વચ્ચે સર્જાયેલા ખૂની ખેલમાં એકની હત્યા; બે ઇજાગ્રસ્ત

Mahesana: ગુજરાતમાં બિહાર જેવી ઘટનાઓ બનતી જઈ રહી છે અને ચુંટણીઓ દરમિયાન ધમકીઓ,અપહરણ, ઝપાઝપી વગરે આ વખતે જોવા મળી રહ્યું છે ગુજરાતમાં પોલીસ તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહયા છે ત્યારે ચૂંટણી અગાઉ જ ભાજપના ઉમેદવારના ભાણાની હત્યા થતા ભારે સનસનાટી મચી ગઇ છે.

વિગતો મુજબ મહેસાણામાં વોર્ડ નં. 4 માં તાવડિયા રોડ પર ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે થયેલી અથડામણમાં ભાજપના ઉમેદવારના ભાણા મિતેન ચૌધરી પર કેટલાક અજાણ્યા ઈસમોએ કરેલા જીવલેણ હુમલા બાદ ગંભીર ઇજાઓને કારણે તેમનું સારવાર દરમિયાન મોત થયું છે. આ હુમલામાં અન્ય એક યુવક ધીમંત ચૌધરી પણ ઘાયલ થયા છે, જ્યારે સામે પક્ષે કોંગ્રેસ ઉમેદવારના પતિને પણ ઇજાઓ પહોંચી હોવાના અહેવાલ છે. આ ચકચારી ઘટનાને પગલે એ ડિવિઝન પોલીસ અને LCB દ્વારા CCTV અને CDRના આધારે તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત થતી વિગતો મુજબ મહેસાણાના માનવઆશ્રમ ચોકડીથી તાવડિયા તરફ જતા રસ્તા ઉપર મિતેન ચૌધરી તથા તેના મિત્ર ધીમંત ચૌધરી તેના અન્ય બીજા બે મિત્રો ગાડી લઈ જઈ રહયા હતા ત્યાં રસ્તામાં તેની ગાડીને રોકી અને અન્ય ચારથી પાંચ ઈસમોએએ ગાડી રોકી તેમના ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા મિતેન ચૌધરીને ગંભીર ઇજાઓ થતાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે જ્યારે ધીમંત ચૌધરીને પણ ઇજા થતાં તે હાલ કેટલાસારવાર હેઠળ છે.

વિગતો મુજબ ભારે તંગદિલીના માહોલ વચ્ચે મૃતક મિતેન ચૌધરીના મૃતદેહને મહેસાણાના તાવડીયા ગામે લાવવામાં આવ્યો હતો. તાવડીયા ગામે Dysp સહિત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતકની અંતિમ યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલીનો માહોલ સર્જાયો છે.

આ ઘટનાને પગલે સમગ્ર મહેસાણામાં ભારે તણાવનો માહોલ સર્જાયો છે. પોલીસ દ્વારા પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

  • September 15, 2026
  • 4 views
IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

  • September 15, 2026
  • 5 views
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

  • September 15, 2026
  • 5 views
Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

  • September 15, 2026
  • 8 views
Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

  • September 15, 2026
  • 9 views
Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય

  • September 15, 2026
  • 6 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય