GSPL Gas Pipeline Corruption: લો કરો વાત! જનતાને પેટ્રોલ ન વાપરવા મોદીની સલાહ પણ 33 હજાર કરોડના પ્રોજેક્ટમાં ગેસ કે તેલ ન આવ્યું?

500 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ, મોદીના સમયમાં 13 હજાર કરોડની 3 ગેસ પાઈપલાઈન

અમદાવાદ

GSPL Gas Pipeline Corruption: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને પેટ્રોલ અને તેલ ઓછું વાપરવાની ભલામણ કરી હતી પણ તેમણે કુદરતી ગેસ અને તેલના કુવામાં તથા પાઈપલાઈનમાં ભ્રષ્ટાચારનો આરોપનો સામનો કરવો પડ્યો હતો.
21 હજાર અને 12 હજાર કરોડ મળીને કુલ 33 હજાર કરોડના પ્રોજેક્ટમાં તેમના પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા.

મેઘા એન્જિનિયરીંગ કંપની દ્વારા

ક્રોસકન્ટ્રી પાઈપ
24 ઓક્ટોબર 2012ના દિવસે વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે આરોપ મુક્યો હતો.

GSPL દેશની પ્રથમ કંપની હતી કે જે કુદરતી ગેસનું પરિવહન કરતી હતી.

ગોહીલે અગાઉ પણ જીએસપીસી પર તેલ કુવા બનાવવામાં 20 હજાર કરોડના ખર્ચ નકામો તયો અને ગુજરાતને તેલ કે ગેસ ન મળ્યો

4 હજાર કિલોમીટર ગેસ પાઈપ નાંખવાનો એ પ્રોજેક્ટ હતો. 12 હજાર કરોડનો પ્રોજેક્ટ હતો.
જેમાં 500 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ હતો.

2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બની ગયા. આજે પણ તે પ્રોજેટક પુરો થયો નથી. ગુજરાતની એક કંપનીને તે કામ આપાયું હતું.

મહેસાણાથી ભટીંડા સુધીની 1738 કિલોમીટરની પાઈપલાઈન.

ભટીંડાથી શ્રીનગર સુધીની 740 કિલોમીટરની પાઈપલાઈ.

માલાવરમથી વીજાપુર સુધીની 1738 કિલોમીટરની ગેસ પાઈપલાઈ નાંખવાની હતી.

જેમાં ગુજરાત સરકારની કંપની જીઆસપીસીનો હિસ્સો 52 ટકા હતો. ભાગીદાર કંપની આઈઓસીનો હિસ્સો 26 ટકા હતો.

બીપીસીએલનો હિસ્સો 11 ટકા હતો.
એચપીસીએલનો હિસ્સો 11 હિસ્સો હતો.

GSPL રૂ. 6,500 કરોડનું રોકાણ કરવાની હતી.

ત્યારે જીએસપીએલ પાસે 2,000 કિમી લાંબી ગેસ ગ્રીડ હતી. 35 મિલિયન મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર રોજના કુદરતી ગેસનું ટ્રાન્સમિટ કરે છે.

કિમી દીઠ રૂ. 3 કરોડનું રોકાણ થવાનું હતું.

ગુજરાતથી કાશ્મીર પાઇપલાઇન 20 મિલિયન મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર ગેસ લઈ જવાની હતી.
જે વધારીને 40 સુધી કરવાની હતી.

ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનની ગૃપ કંપની જીએસપીસીએલને મળેલા ક્રોસ કંન્ટ્રી ગેસ પાઈપલાઈનનો રૂ. 12થી 13 હજાર કરોડનો કોન્ટ્રાક્ટ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની માનીતી કચ્છની કંપનીને આપી દેવામાં આવ્યો હતો.

તેના બદલામાં ભાજપે ભ્રષ્ટાચારી રીતરસમ અપનાવીને રૂ. 500 કરોડ લીધા હતા. જે ચૂંટણી ફંચમાં ગયા હતા.

આ કોન્ટ્રાક્સ કચ્છના પાઈપ બનાવતી કંપનીને મળે તે રીતે ટેન્ડરની શરતો રાખવાની સૂચના અપાઈ હતી.

મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની મહેરબાનીથી અગાઉ અનેક મોટા ફાયદા મળવનારી કચ્છની આ કંપનીને આ કોન્ટ્રાક્ટ મળે તે માટે બીજી કોઈ કંપની કામ મેળવી ન શકે તે માટે કાર્ટેલ રચવામાં આી હતી.

તેથી મનભાવે તે રીતે ભાવ નક્ક કરવા ગોઠવણ કરવામાં આવી રહી હતી.

ભાજપને કરોડો રૂપિયા મળે તે માટે ગોઢવણ થઈ રહી હતી. ષડયંત્રો રચવામાં જીએસપીસી, જીએસપીસીએલ, ઊર્જા વિભાગ નાણા વિભાગ, અને મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની કચેરીની સીધી સંડોવણી થઈ હતી.
અગાઉ આ કંપનીએ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની આશીવ્રવાદથી પાણીની પાઈપલાઈનનું કામ મળ્યું હતું.

શું હતો પ્રોજેક્ટ

2012માં ત્રણ મહત્વકાંક્ષી ક્રોસકંટ્રી ગેસ પાઈપલાઈન

આ પ્રોજેક્ટ્સનો મુખ્ય હેતુ ગુજરાતના ગેસ ગ્રીડને દેશના અન્ય રાજ્યો સાથે જોડવાનો હતો.

2012માં થયેલી મુખ્ય હિલચાલ નીચે મુજબ હતી:

આજે શું સ્થિતી

2012માં શરૂ થયેલા આ પ્રોજેક્ટ્સ મહેસાણા-ભટિંડા પાઈપલાઈન એપ્રિલ 2026 સુધીમાં કામગીરી પૂર્ણ થવાની અપેક્ષા હતી.
જે બનાસકાંઠા, રાજસ્થાન, હરિયાણાઅને પંજાબ (ભટિંડા) માંથી પસાર થાય છે.

ભટિંડા-જમ્મુ-શ્રીનગર પાઈપલાઈન
હજુ પણ નિર્માણ હેઠળ છે. વિલંબ થયો છે.

મલ્લાવરમ-ભોપાલ-ભીલવાડા-વિજયપુર પાઈપલાઈન પ્રોજેક્ટનો ફેઝ-1 (364 કિમી) આંધ્રપ્રદેશના કુંચનપલ્લીથી તેલંગાણાના રામાગુંડમ ફર્ટિલાઈઝર પ્લાન્ટ સુધી ગેસ ઓક્ટોબર 2019થી શરૂ થયો છે.

ફેઝ-2 નું બાંધકામ હજુ ચાલુ છે. જે આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનને જોડે છે.

GSPL હવે ગુજરાતમાં અંજારથી પાલનપુર વચ્ચે નવી 283 કિમી લાંબી પાઈપલાઈન નાખવાનું આયોજન કરી રહ્યું છે.

2020માં પ્રોજેક્ટનો વિડિયો
મેઘા એન્જિનિયરીંગ કંપની દ્વારા
મહેસાણા-ભટિંડા નેચરલ ગેસ પાઇપલાઇન પાંચ રાજ્યો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા અને પંજાબમાંથી પસાર થાય છે.

ગેસ સપ્લાય કરવા અને ગેસ ગ્રીડ અને સિટી ગેસ વિતરણ નેટવર્ક માટે કુલ 1,670 કિમીની પાઇપલાઇન 2020માં નાખવામાં આવી રહી લહતી.

આ પણ વાંચો: 

Gujarat Tribal Politics: આદિવાસી પટ્ટીમાં ભાજપનું ધોવાણ, ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા – thegujaratreport.com

Tata Chemicals Dwarka Pollution: દ્વારકાનો નેશનલ મરીન પાર્ક ખતરામાં, દ્વારકાના પ્રાંત અધિકારીનો અહેવાલ ટાટાની પોલ ખોલે છે – thegujaratreport.com

SAUNI Yojana Failure Saurashtra: સૌની યોજના કે ચૂંટણી લોલીપોપ? ૧૦૦ વર્ષના પાણીના વચન સામે ૨૦૨૬માં પણ સૌરાષ્ટ્ર તરસ્યું! – thegujaratreport.com

Related Posts

Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
  • August 29, 2026

Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

Continue reading
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

  • September 29, 2026
  • 3 views
Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત

  • September 29, 2026
  • 5 views
Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત

Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો

  • September 29, 2026
  • 6 views
Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો

Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ

  • September 29, 2026
  • 7 views
Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ

AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ

  • September 28, 2026
  • 5 views
AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ

Sagbara Farmers Protest: સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ ફરી સામસામે, ખેતી કરવા ગયેલા ખેડૂતોને રોકતાં ઘર્ષણ

  • September 28, 2026
  • 6 views
Sagbara Farmers Protest:  સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ ફરી સામસામે, ખેતી કરવા ગયેલા ખેડૂતોને રોકતાં ઘર્ષણ