KG Basin petrol price controversy: તેલના કુવાનું 10 લાખ કરોડનું પેટ્રોલ ગુમ, પેટ્રોલ બચાવવાની સલાહ પણ મોદીના જંગી ખર્ચા

દિલીપ પટેલ
અમદાવાદ, 14 મે 2026

KG Basin petrol price controversy: ભૂતકાળમાં મોદીએ યુપીએ સરકારના અનેક જનવિરોધી અને સંઘવિરોધી પગલાં માટે આકરા પ્રહારો કર્યા હતા. પણ હવે એમના પર આવી પડી છે.

પેટ્રોલના ભાવ

23 મે 2012માં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ મનમોહન સીંગની સરકારની આકરી આલોચના કરીને પેટ્રોલનો ભાવ વધારો પરત ખેંચવા કહ્યું હતું.

ત્યારે પેટ્રોલના ભાવમાં લિટરે 7.50 રૂપિયા વધારો કર્યો હતો.

ટ્વિટર પર પોતાના વિચારો શેર કરતા મોદીએ ટ્વિટ કર્યું, “પેટ્રોલના ભાવમાં ભારે વધારો એ કોંગ્રેસની આગેવાની હેઠળના યુપીએની નિષ્ફળતાનું મુખ્ય ઉદાહરણ છે. આનાથી ગુજરાત પર સેંકડો કરોડનો બોજ પડશે. સંસદ સત્ર સમાપ્ત થયાના એક દિવસ પછી લેવાયેલો પેટ્રોલના ભાવમાં વધારો સંસદની ગરિમા માટે એક કઠોર ઠપકો છે. લોકો તેના માટે સરકારને માફ નહીં કરે

ગેસ-પેટ્રોલિયમ એ રાષ્ટ્રીય સંપદા છે

જીએસપીસીએ દક્ષિણમાં કેજી બેસીન-બ્લોકમાંથી એપ્રિલ 2003માં શરૂ કરીને 20 TCF પેટ્રોલીયમ ભંડાર શોધી કાઢયો.

ભારતમાં ગેસના કૂવામાંથી અત્યાર સુધીમાં સૌથી વધુ ગેસ કૂવામાંથી મળ્યો

ભારતને પેટ્રોલિયમ ઊર્જામાં સ્વ-નિર્ભર બનાવવા ગુજરાતની વાત તેમણે કરી હતી.

કેજી બેસીનમાં પેટ્રોલિયમનો ગેસ ભંડાર વર્તમાન બજાર કિંમતે રૂા. 4 લાખ કરોડ થવા જાય છે.

જો તેલ ખરેખર મળ્યું હોત તો આજે તે તેલ અને ગેસની કિંમત 10 લાખ કરોડ થઈ હોત.

2008માં તેલ મળવાનું શરૂ થવાનું હતું. આજ સુધી તે મળી આવ્યો નથી.

ગુજરાતના રૂ, 21 હજાર કરોડ વપરાય ગયા.

મોદીએ કહ્યું કે, આંધ્રપ્રદેશ, આસામ, કેરળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, જે કોંગ્રેસ શાસિત રાજ્યો છે અને પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ (યુપીએ સાથી) માં પેટ્રોલ પર વેટના દર ગુજરાતના દરો કરતા વધુ છે. આંધ્રપ્રદેશ, આસામ, કેરળ અને રાજસ્થાનમાં LPG અને કેરોસીન પર 4% VAT વસૂલવામાં આવે છે જ્યારે ગુજરાતમાં તે ‘NIL’ છે.

કપાસ નિકાસ પ્રતિબંધ
સરદાર સરોવર પ્રોજેક્ટ
કેન્દ્રની માંસ નિકાસ નીતિ
ખેડૂત વિરોધી ‘ગુલાબી ક્રાંતિ’
સ્થાવર મિલકતના ટ્રાન્સફર પર TDS લાદવાના પગલાની પણ સખત નિંદા કરી છે.

આતંકવાદ વિરોધી કેન્દ્ર કાયદામાં ફેરફારોનો વિરોધ કર્યો હતો.

આ પણ વાંચો: 

Milk Price Hike Gujarat: દૂધના ભાવ વધતાં 2 હજાર કરોડનો બોજ, ભાજપના સત્તા કાળમાં વર્ષે 20 ટકાનો ભાવ વધારો થયો – thegujaratreport.com

Dwarka Power Corridor Farmers: દ્વારકારમાં 10 હજાર ખેડૂતોને પરેશાની છતાં કોંગ્રેસનું રાજકારણ – thegujaratreport.com

Indian Image Overseas: દુનિયામાં કેમ ખરડાઈ રહી છે ભારતની છબી? વિદેશીઓમાં વધતી નફરત પાછળનું કડવું સત્ય – thegujaratreport.com

Related Posts

Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
  • August 29, 2026

Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

Continue reading
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

  • September 29, 2026
  • 3 views
Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત

  • September 29, 2026
  • 5 views
Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત

Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો

  • September 29, 2026
  • 7 views
Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો

Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ

  • September 29, 2026
  • 8 views
Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ

AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ

  • September 28, 2026
  • 5 views
AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ

Sagbara Farmers Protest: સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ ફરી સામસામે, ખેતી કરવા ગયેલા ખેડૂતોને રોકતાં ઘર્ષણ

  • September 28, 2026
  • 6 views
Sagbara Farmers Protest:  સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ ફરી સામસામે, ખેતી કરવા ગયેલા ખેડૂતોને રોકતાં ઘર્ષણ