Kutch Border Security Failure: પાકિસ્તાન સાથેની સરહદ ખરેખર સુરક્ષીત છે?

દિલીપ પટેલ

Kutch Border Security Failure: ગુજરાતની મુલાકાતે ગૃહ પ્રધાન
કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે કચ્છ સરહદની મુલાકાત લીધી તેના 15 દિવસ પહેલાં ડ્રગ્સ પાકિસ્તાન સરહદેથી પકડાયું હતું. અહીં પાકિસ્તાની બોટો કેકડા પકડવા માટે રાતના સમયે ઘુસી આવે છે. જેનો અવાજ સ્થાનિક માછીમારો સાંભળે છે. પણ સરહદના રક્ષકો તે અંગે જોઈએ એવા પગલાં ભરતા નથી.

જખૌ વિસ્તારમાંથી 15 દિવસ પહેલાં ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતા.
એક થેલોમાં 10થી 12 પાઉચ હોય છે.
સુલેમાન બેટ, શિયાળ ટાપુ, ચંપલેશ્વર મહાદેવ અને નારાયણ સરોવર વિભાગથી ડ્રગ્સ મળે છે.

આવું ડ્ર્ગ્સ પહેલાં માત્ર મરીન પોલીસને મળેલું છે બીએસએફને મળતું નથી.

હરામી નાળુ
દૂરના પ્રદેશો તેમજ ખાડીઓ અને હરામી નાળામાં વિશેષ અભિયાન ચલાવેલું હતું. હરામી નાળા ગુજરાતના કચ્છ વિસ્તાર સ્થિત છે જે ભારત અને પાકિસ્તાનને વચ્ચે 22 કિલોમીટર લાંબી સમુદ્રી ચેનલ છે.

બંને દેશો વચ્ચે સરક્રીક વિસ્તારની 96 કિલોમીટર લાંબી વિવાદિત સરહદ આવે છે. આટલા લાંબા નાળામાં ઘૂસણખોરી અને દાણચોરી કરનાર માટે સ્વર્ગ સમાન છે. આ કારણે જ તેનું હરામી નાળા પડ્યું છે. અહીં પાણીનું સ્તર ભરતી અને હવામાન મુજબ બદલાતું રહે છે. તેથી તેને ખતરનાક પણ ગણવામાં આવે છે.

સરહદના માછીમારો ઉઘાડી આંખ ગણવામાં આવે છે. માછીમારો ત્યાં હોય છે તેમને પેકેટ મળતા નથી. પણ સલામતી રક્ષકોને મળે છે. તેનું કારણ શું છે

પાડાલા ક્રીકમાં અધિકારીઓ આવે ત્યારે પેકેટ મળે છે. એકદમ બ્લુ રંગના બાચકા મળે છે.

જખૌથી કોટેશ્વર સુધી 60-70 કિલો મીટર સુરક્ષા થોડા વર્ષો પહેલાં ન હતી.

કચ્છના કૂલ 416 કિ.મી.ના દરિયાકાંઠામાંથી 238 કિ.મી.નો દરિયાકાંઠો પાકિસ્તાન સાથે જોડાયેલો છે. કચ્છમાં ચાર મરીન પોલીસ માથક બનાવ્યા હતા. મરીન પોલીસ માથકોમાં પુરતી સુવિાધા આજ સુાધી આપી નાથી.

78 કિલો મીટર કાદવ વાળી સરહદ છે.

કચ્છ સરહદ પર ફેંસીંગ ન બની

મરીન ઈસગ્રેશન ચેક પોસ્ટ બની નથી. પાકિસ્તાન સાથેની ગુજરાતની શરહદો પર બોર્ડર ફેન્સીંગનું કામ પૂરૃં થયું નથી.

રાતના બે વાગ્યે બોટો અહીં આવે છે. જેનો અવાજ પણ સ્થાનિક લોકો સાંભળે છે. રાતના સમયે આવે છે.

પાકિસ્તાનીઓ કોટેશ્વર સામેના કાંઠે આવે છે. દેખાતા હોય છે. માછરીઓ અને કરચલા – કેકટા પકડી જાય છે.

વર્ષ અંદાજિત જપ્ત ડ્રગ્સ (કિલો) અંદાજિત કિંમત (₹ કરોડ) મુખ્ય કેસ એજન્સી
2014માં બહું ઓછું
2015માં 232 કિલો હેરોઈન રૂ. 900 કરોડ અરબી સમુદ્ર–પાકિસ્તાન બોટ કેસ
2016માં 303 કરોડનું હેરોઈન/ચરસ કેસ
2017માં 1500 કિલો હેરોઈન હજારો કરોડ, પોરબંદર સમુદ્રી રૂટ
2018માં રૂ. 14 કરોડ
2019માં રૂ. 526 કરોડનું હેરોઈન અને સિન્થેટિક ડ્રગ્સ
2020માં 191 કિલો રૂ. 1 હજાર કરોડનું હેરોઈન સહિત આયાતી કન્ટેનર
2021માં 2,988 કિલો હેરોઈન રૂ. 21 હજાર કરોડ અદાણીના મુન્દ્રા પોર્ટ
2022માં 741 કિલો હેરોઈન + 12,839 કિલો ગાંજો હજારો કરોડ
2023માં 87 કિલો કોકેઈન, 479 કિલો એફેડ્રિન, 12,486 કિલો ગાંજો હજારો કરોડ
2024માં હજારો કિલો રૂ. 7,303 પોરબંદર–કચ્છ–દરિયાઈ રૂટ
2025માં અનેક ટન રૂ. 3,727 કરોડ બે વર્ષમાં MD ડ્રગ્સ, મેફેડ્રોન, કોકેઈન નેટવર્ક
2026માં 115 કિલો કોકેઈન રૂ. 1,150 કરોડ મુન્દ્રા નજીક કોકેઈન જપ્તી

આ પણ વાંચો: 

Khushboo Gujarat Ki Campaign: પ્રજાના ખર્ચે પીએમ મોદીનું પર્સનલ માર્કેટિંગ! ‘ખુશબુ ગુજરાત કી’ ના ઓથા હેઠળ દિલ્હીની સત્તા મેળવવાનો અસલી ખેલ ખુલ્લો પડ્યો – thegujaratreport.com

Gujarat Farmers Rally 15 June: બાબુઓ અને કંપનીઓની મિલીભગત સામે ખેડૂતોનો બળવો! ૧૫મી જૂને હજારો ટ્રેક્ટરો સાથે અન્નદાતા ગાંધીનગર બંધ કરશે – thegujaratreport.com

Gujarat Gas Allocation Industry Crisis: ગુજરાતમાં ગેસ ફાળવણીને લઈને ફરી ઉઠ્યા અન્યાયના સવાલ, અરૂણ જેટલીના જૂના નિવેદનો ફરી ચર્ચામાં – thegujaratreport.com

Related Posts

Khushboo Gujarat Ki Campaign: પ્રજાના ખર્ચે પીએમ મોદીનું પર્સનલ માર્કેટિંગ! ‘ખુશબુ ગુજરાત કી’ ના ઓથા હેઠળ દિલ્હીની સત્તા મેળવવાનો અસલી ખેલ ખુલ્લો પડ્યો
  • May 30, 2026

Khushboo Gujarat Ki Campaign: વર્ષ ૨૦૧૪માં દિલ્હીની સત્તા મેળવવા માટે નરેન્દ્ર મોદીએ વર્ષો પહેલાંથી જ ગુજરાતની તિજોરીના ભોગે પર્સનલ માર્કેટિંગનો આખો ખેલ ઘડી કાઢ્યો હતો. ૧૮ ઓગસ્ટ ૨૦૧૦ના રોજ ગાંધી…

Continue reading
Gujarat Farmers Rally 15 June: બાબુઓ અને કંપનીઓની મિલીભગત સામે ખેડૂતોનો બળવો! ૧૫મી જૂને હજારો ટ્રેક્ટરો સાથે અન્નદાતા ગાંધીનગર બંધ કરશે
  • May 29, 2026

Gujarat Farmers Rally 15 June: ગુજરાતના અન્નદાતાને બરબાદ કરીને અદાણી-રિલાયન્સ જેવા મોટા ઉદ્યોગપતિઓની તિજોરીઓ ભરતી ભાજપ સરકાર સામે આખરે ખેડૂતોએ બળવો પોકાર્યો છે. કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ ૨૩ જેટલા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi Gymkhana Club: જિમખાના ક્લબ તો માત્ર બહાનું છે, અસલી મકસદ અબજોપતિ મિત્રો માટે દેશ લૂંટવાનો કાળો ધંધો છુપાવવાનો છે!

  • May 30, 2026
  • 3 views
Delhi Gymkhana Club: જિમખાના ક્લબ તો માત્ર બહાનું છે, અસલી મકસદ અબજોપતિ મિત્રો માટે દેશ લૂંટવાનો કાળો ધંધો છુપાવવાનો છે!

Kutch Border Security Failure: પાકિસ્તાન સાથેની સરહદ ખરેખર સુરક્ષીત છે?

  • May 30, 2026
  • 5 views
Kutch Border Security Failure: પાકિસ્તાન સાથેની સરહદ ખરેખર સુરક્ષીત છે?

Kuno Cheetah Tranquilization Report: ‘પ્રોજેક્ટ ચીતા’ ના નામે બે વર્ષમાં ૧૧૦ વાર અબોલ જીવોને કરાયા બેહોશ

  • May 30, 2026
  • 6 views
Kuno Cheetah Tranquilization Report: ‘પ્રોજેક્ટ ચીતા’ ના નામે બે વર્ષમાં ૧૧૦ વાર અબોલ જીવોને કરાયા બેહોશ

Telangana Mujahid Alam Khan Arrested: હૈદરાબાદમાં વક્ફ બોર્ડના વકીલની કરપીણ હત્યા, તેલંગાણા કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ મુજાહિદ આલમ ખાન અને તેમના પિતાની ધરપકડ

  • May 30, 2026
  • 8 views
Telangana Mujahid Alam Khan Arrested: હૈદરાબાદમાં વક્ફ બોર્ડના વકીલની કરપીણ હત્યા, તેલંગાણા કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ મુજાહિદ આલમ ખાન અને તેમના પિતાની ધરપકડ

India Pushback Policy: બંદૂકની અણીએ બંગાળી મુસ્લિમોને ‘બેવતન’ કરવાનો ખેલ! કાયદાના ઓથા હેઠળ ભારતમાં હિન્દુત્વ શાસકોનો ‘નૈતિક નરસંહાર’

  • May 30, 2026
  • 4 views
India Pushback Policy: બંદૂકની અણીએ બંગાળી મુસ્લિમોને ‘બેવતન’ કરવાનો ખેલ! કાયદાના ઓથા હેઠળ ભારતમાં હિન્દુત્વ શાસકોનો ‘નૈતિક નરસંહાર’

Fuel Price Hike: ગાડીઓમાં ફ્લેક્સ એન્જિન નથી, છતાં કેટલાકના પારિવારિક બિઝનેસ માટે દેશને ઇથેનોલના કૂવામાં ધકેલાયો!

  • May 30, 2026
  • 5 views
Fuel Price Hike: ગાડીઓમાં ફ્લેક્સ એન્જિન નથી, છતાં કેટલાકના પારિવારિક બિઝનેસ માટે દેશને ઇથેનોલના કૂવામાં ધકેલાયો!