APMC Cotton Price Exploitation: ગુજરાતની APMC માં ચાલતી ‘કડદા પ્રથા’નો પર્દાફાશ

APMC Cotton Price Exploitation: દેશમાં 2.43 લાખ વેપારીઓ અને 1.09 લાખ જેવા કમિશન એજન્ટ હોવાનું અનુમાન છે

ગુજરાતમાં વેપારી 15થી 20 હજાર અને કમિશન એજન્ટ 18થી 25 હજાર હોઈ શકે છે.

20 હજાર વેપારીઓ 57 લાખ ખેડૂતોની ખેતરની જણસનો રૂપિયા 1 લાખ કરોડનો વેપાર કે હરાજી કરે છે.

આદણી ગૃપની કંપનીનો વેપાર એક વર્ષનો 2,71,664 કરોડ છે. અને રૂ. 40 હજાર કરોડનો નફો છે. સરકારે 70 હજાર કરોડ આપે છે.

હવે ખેડૂતોનું સરકાર કઈ રીતે સાંભળે.

સરેરાશ એક ખેડૂતનો 1.76 લાખનો માલ તેઓ એપીએમસીમાં હરાજીથી વેચે છે.

તેઓ અહીં ખેડૂતોનો ભાવ હરાજીમાં કાપે છે.
તેમાં કડદો પણ કરે છે.

ગુજરાતમાં અનેક પ્રકાસરની કડદા પ્રથા છે. જેમાં કમિશન એજન્ટ કે આડતીઓ વેપારીઓ સાથે મળીને ખેડૂતોને ઓછા ભાવ આપી રહ્યાં હોવાની ફરિયાદો ઉઠે છે. તેમાં જ રાજુ કરપડાનો ખેડૂત નેતા તરીકે જન્મ થયો અને ભાજપમાં જઈને અસ્ત પણ થયો.

ગુજરાતમાં ખેડૂતોને ઓછા ભાવ હરાજીમાં અપાવવા માટે સિન્ડીકેટ કામ કરતી પોવાની ફરિયાદો ખેડૂતો વારંવાર કરતાં રહ્યાં છે.

પોરબંદરમાં ખેડૂતોની ભાવ લૂંટ કઈ રીતે થઈ રહી છે તે ત્યાંના ખેડૂત કહેવાના છે.

ખેડૂતો એક સરખો માલ હોય અને અલગ અલગ હરાજી કરે તો ભાવમાં 50 ટકા સુધીનો ફેર આવે છે.

હવે દિલ્હીની કડદાપ્રથા ગુજરાતમાં 1 જૂનથી શરૂ થઈ છે. અમેરિકાથી કપાસ મંગાવવાની શરૂઆત છઈ છે. જે ખેડૂતોના ભાવ દબાવી રહ્યાં છે.

ગુજરાતના કપાસ 14–15 લાખ ટનનું ઉત્પાદન અને વેચાણ મૂલ્ય 25 હજાર કરોડ છે. જેમાં હવે અમેરિકા ભાવ ફેરનો કડદો શરૂ કરી રહ્યું છે. અમેરિકાનો સસ્તો માલ ગુજરાતની કાપજ મિલો ખરીદ કરી રહી છે.

દિલ્હીથી કડદાની શરૂઆત આજે થઈ છે પણ
225 એપીએમસીમાં આજે પણ ભાવફેરનો કડદો ન દેખાય એ રીતે કડદો થઈ રહ્યો છે.

2025-26 કપાસ ઉત્પાદન (અંદાજ)
ગુજરાતનું કપાસ 85–90 લાખ ગાંસડી છે.
1 ગાંસડીનું 170 કિલોગ્રામ
ઉત્પાદન 14.5 થી 15.3 લાખ ટન
ભારતમાં 317–324 લાખ ગાંસડી

ભારતમાં ગુજરાતનો હિસ્સો 27–29%
ગુજરાતના અંદાજમાં લગભગ 3 લાખ ગાંસડીનો ઘટાડો નોંધાયો હતો જ્યારે મહારાષ્ટ્રમાં વધારો નોંધાયો હતો.

એપીએમસી
રાજ્યમાં 225 APMC અને 200 સબ-માર્કેટ યાર્ડ છે, રાજ્ય સરકારના અહેવાલ મુજબ 20 વર્ષમાં APMC ટર્નઓવર રૂ.8,000 કરોડથી વધીને ₹42,000 કરોડ થયો હોવાની જાહેરાત કરી હતી.
આજે તેનો વાર્ષિક કુલ વેપાર રૂ. 1 લાખ કરોડ આસપાસ છે.

મુખ્ય વેપાર પાક કપાસ, મગફળી, જીરુ, એરંડા, ઘઉં, ડુંગળી, બટાકા, તલ, ઇસબગુલ છે.

સૌથી મોટા માર્કેટ યાર્ડ ઉંઝા, અમદાવાદ, રાજકોટ, ગોંડલ, ડીસા, વિસનગર, જામનગર

APMC અમદાવાદમાં કુલ વેચાણ (ટર્નઓવર) (કરોડ)
2016-17 14,567
2017-18 17,028
2018-19 16,957
2019-20 20,664
2020-21 16,072
2021-22 19,336
2022-23 20,118
2023-24 22,727
2024-25 30 હજાર કરોડ

2016-17થી 2024-25 અમદાવાદ APMCના વાર્ષિક વેપારમાં આશરે રૂ. 13,429 કરોડનો વધારો નોંધાયો હતો.
અમદાવાદમાં ખેડૂતો રૂ. 25 કરોડ વર્ષે ફી ચૂકવે છે.

ઉંઝા બીજા નંબરે 18થી 20 હજાર કરોડનો માલ વેચાય છે.
રાજકોટ ત્રીજા નંબરે 9 હજાર કરોડ
ગોંડલ ચોથી નંબરે 8 હજાર કરોડ છે.
ડીસા – 6,500 કરોડ

25 મોટી એપીએમસી જે વેચાણનો 90 ટકા હિસ્સો છે
2025-26 માં
વેપાર – 122 લાખ ટન
ટર્નઓવર – 1થી 1.36 લાખ કરોડ
માર્કેટ ફી – 1,367 કરોડ
કુલ આવક – 1,708 કરોડ
કુલ લાઇસન્સ ફી – 53.5 કરોડ

000000000
ગુજરાતમાં કુલ કૃષિ ઉત્પાદન
કુલ કૃષિ ઉત્પાદન અંદાજે 550–600 લાખ ટન છે, જે 1.35–1.55 લાખ કરોડ રૂપિયાનું આંકવામાં આવે છે.
તેલીબિયાં, કપાસ, મસાલા પાકોનું ઉત્પાદન મૂલ્ય રૂ. 68,600 કરોડ છે.

કૃષિ જણસ
ગુજરાતનું કૃષિ ઉત્પાદન 2024-25 / 2025-26નું છે.
અનાજ 33 લાખ ટન જેનું મૂક્ય 8,500–10 હજાર કરોડ
તેલીબિયાં 85–95 લાખ ટન અને તેનું મૂલ્ય 29 હજાર કરોડ
કપાસ 14–15 લાખ ટન છે જેનું વેચાણ મૂલ્ય 25 હજાર કરોડ
મસાલા 18–22 લાખ ટન છે અને 15 હજાર કરોડ છે.
ફળોનું 120–130 લાખ ટન ઉત્પાદન અને 20 હજાર કરોડ વેચાણ
શાકભાજીનું 210–220 લાખ ટન ઉત્પાદન અને વેચાણ રૂ. 22થી 25 હજાર કરોડ
કઠોળનું ઉત્પાદન 20–22 લાખ ટન છે જેનું વેચાણ 8થી 10 હજાર કરોડ છે.
શેરડી નું ઉત્પાદન 140–150 લાખ ટન છે. જેનું વેચાણ 5થી 6 હજાર કરોચ છે.
અન્ય પાક 40–50 લાખ ટન ગણતાં તેનું મૂલ્ય 8થી 10 હજાર કરોડ છે.

કમીશન એજન્ટ
APMCમાં કમિશન એજન્ટો કે આડતિયાની અંદાજ
દરેક APMC પોતપોતાના લાઇસન્સ ધરાવતા એજન્ટોની યાદી જાળવે છે.

એક એપીએમસીમાં કમિશન એજન્ટ 80–150 હોઈ શકે
ઉંઝા, અમદાવાદ, રાજકોટ, ગોંડલમા 300–1000 એજન્ટ છે.
રાજ્યભરમાં અંદાજિત કુલ કમિશન એજન્ટ 18થી 25 હજાર હોઈ શકે છે.

2020માં મહુવા APMCમાં લાઇસન્સના પુનર્વર્ગીકરણ સમયે 1,500 લાઇસન્સધારકોને ટ્રેડર અથવા કમિશન એજન્ટ તરીકે પસંદગી કરવા માટે નોટિસ મોકલવામાં આવી હતી.

e-NAMમાં પ્લેટફોર્મ પર દેશભરમાં 53,163 નોંધાયેલા કમીશન એજન્ટ દર્શાવવામાં આવ્યા છે.

વેપારીઓ
ટ્રેડર્સ (વેપારીઓ) – 15થી 20 હજાર
કમિશન એજન્ટ – આડતિયા 18થી–25 હજાર
કુલ લાઇસન્સધારકો 40થી 55 હજાર

ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ (GIL)ના આંકડા
લાયસંસ
ઉંઝા 1,530
રાજકોટ 1,200
અમદાવાદ 114
સુરત 284
બાવલા 447
સાણાંદ 367 નોંધઆયેલા અને સક્રિય 30 લાયસંસ છે.

સરેરાશ 180–220 લાઇસન્સધારકો
40થી 50 હજાર વચ્ચે બેસે છે.

આ પણ વાંચો:

Mehsana Congress Leaders Suspended: બીજા સામે લડવાના બદલે અંદરોઅંદર લડીને જ પતી જશે કોંગ્રેસ, ૩૩ દિગ્ગજ નેતાઓ સસ્પેન્ડ – thegujaratreport.com

SIR Controversy: હવે ભાજપ જ નક્કી કરશે દેશનો મતદાર કોણ? – thegujaratreport.com

Education Ministry Office Fire: પેપર લીક અને ડેટા બ્રીચના પુરાવા સળગાવવાનો ખેલ? CBSE મહાકૌભાંડ વચ્ચે જ શિક્ષણ મંત્રાલયની ઓફિસમાં લાગી રહસ્યમય આગ! – thegujaratreport.com

Related Posts

Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
  • August 29, 2026

Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

Continue reading
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

International Literacy Day 2026: ભારતમાં કેટલા લોકો ભણેલા છે? જાણો દેશ અને દુનિયાની સાક્ષરતાની સંપૂર્ણ સ્થિતિ

  • September 8, 2026
  • 2 views
International Literacy Day 2026: ભારતમાં કેટલા લોકો ભણેલા છે? જાણો દેશ અને દુનિયાની સાક્ષરતાની સંપૂર્ણ સ્થિતિ

Nationwide Student Protest: દેશની યુનિવર્સિટીઓમાં સતત વિરોધ પ્રદર્શન, શું આ એક મોટા વિદ્યાર્થી આંદોલનની શરૂઆત છે?

  • September 8, 2026
  • 3 views
Nationwide Student Protest: દેશની યુનિવર્સિટીઓમાં સતત વિરોધ પ્રદર્શન, શું આ એક મોટા વિદ્યાર્થી આંદોલનની શરૂઆત છે?

VHP Muslims Garba Ban Maharashtra: મહારાષ્ટ્રમાં ગરબા-ડાંડિયામાં મુસ્લિમોના પ્રવેશને લઈને વિવાદ, VHPની અપીલ સામે વિપક્ષનો વિરોધ

  • September 8, 2026
  • 7 views
VHP Muslims Garba Ban Maharashtra: મહારાષ્ટ્રમાં ગરબા-ડાંડિયામાં મુસ્લિમોના પ્રવેશને લઈને વિવાદ, VHPની અપીલ સામે વિપક્ષનો વિરોધ

Samik Bhattacharya: બંગાળ BJP અધ્યક્ષ સામિક ભટ્ટાચાર્યના નિવેદનથી વિવાદ, વિરોધ પક્ષોએ લગાવ્યો વિભાજનની રાજનીતિનો આરોપ

  • September 8, 2026
  • 8 views
Samik Bhattacharya: બંગાળ BJP અધ્યક્ષ સામિક ભટ્ટાચાર્યના નિવેદનથી વિવાદ, વિરોધ પક્ષોએ લગાવ્યો વિભાજનની રાજનીતિનો આરોપ

Rameshwar Sharma: ‘કાજી કેમ્પ પર મિસાઇલ પાડી દો’ નિવેદનથી રાજકીય ઘમાસાણ, કોંગ્રેસે કાર્યવાહીની માંગ કરી

  • September 8, 2026
  • 12 views
Rameshwar Sharma: ‘કાજી કેમ્પ પર મિસાઇલ પાડી દો’ નિવેદનથી રાજકીય ઘમાસાણ, કોંગ્રેસે કાર્યવાહીની માંગ કરી

Satya Niketan Building Collapse: દિલ્હી PG દુર્ઘટનામાં 7નાં મોત બાદ રાજકીય ઘમાસાણ, રાહુલે સરકારની કામગીરી પર ઉઠાવ્યા સવાલ

  • September 8, 2026
  • 6 views
Satya Niketan Building Collapse: દિલ્હી PG દુર્ઘટનામાં 7નાં મોત બાદ રાજકીય ઘમાસાણ, રાહુલે સરકારની કામગીરી પર ઉઠાવ્યા સવાલ