APMC Cotton Price Exploitation: ગુજરાતની APMC માં ચાલતી ‘કડદા પ્રથા’નો પર્દાફાશ
APMC Cotton Price Exploitation: દેશમાં 2.43 લાખ વેપારીઓ અને 1.09 લાખ જેવા કમિશન એજન્ટ હોવાનું અનુમાન છે ગુજરાતમાં વેપારી 15થી 20 હજાર અને કમિશન એજન્ટ 18થી 25 હજાર હોઈ શકે…







