Silica Mining Scam Bharuch: ભરૂચમાં રૂ. ૬,૦૦૦ કરોડની ખનિજ ચોરીનું મહાકૌભાંડ! સાંસદ મનસુખ વસાવા અને MLA ચૈતર વસાવા મૌન

દિલીપ પટેલ
Silica Mining Scam Bharuch: ભરુચ જિલ્લામાં રૂ. 6 હજાર કરોડનું ખનિજ ચોરાયું હોવાના આરોપ છે. ગેરકાયદે 300 સિલિકા વોશિંગ પ્લાન્ટ પર્યાવરણ અને આરોગ સામે મોટો ખતરો છે.

2006માં પર્યાવરણની મંજૂરી ફરજિત હોવા છતાં લેવામાં આવી નથી.
ભરૂચની સિલિકા ભારતની સૌથી શ્રેષ્ઠ છે.

73એએની જમીન છે.
સંકરા માટેની સિંચાઈની જમીન છે.
સિંચાઈ વિભાગની જમીન છે તેની મંજૂરી વગર ખાણ ખોદી કાઢવામાં આવી છે. ગેરકાયદે ખોદી છે. સરકારી જમીન છે.

ભીમપોરની ઐતિહાસિક લીઝ આશરે 178 હેક્ટર વિસ્તાર ધરાવતી હતી.
ભીમપોર ગામમાં એક સિલિકા સેન્ડ ખાણ માટે પર્યાવરણ મંજૂરી દસ્તાવેજમાં વાર્ષિક 2 લાખ 30 હજાર ટન ઉત્પાદન ક્ષમતા દર્શાવવામાં આવી હતી. જે વર્ષે રૂ. 200 કરોડની કિંમત ગણાય.
10 વર્ષથી અહીં સિલિકા ખોદાય છે. જેમાં કાયદેસર કરતાં ગેરકાયદેસર વધારે ખોદવામાં આવે છે.

એ હિસાબે જેની આજની કિંમત ટનના 8 હજાર ગણવામાં આવે તો પણ
ભીમપોર ક્લસ્ટર 50–120 હેક્ટરમાં ખાનગી લીઝધારકો વર્ષે 1 લાખ ટન સિલિકા ખોદી કાઢે છે.

સોનું અને ચાંદી
જેની પ્રોસેસમાં અલ્પમાત્રામાં સોનું અને ચાંદી નિકળે છે. સોના અને ચાંદીના ભાગ છે.
બિરલા સેન્ચ્યુરી એક કંપનીને
ગરમ કરવાથી કાચ માટે સિલિકોન મળે છે.
સિલિકા સેમિકન્ડક્ટર, કાચ, સિમેન્ટ, ઇલેક્ટ્રોનિક ચિપ્સ, સોલાર પેનલ્સ, સિરામિક અને ઘણી ઔદ્યોગિક વસ્તુઓ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે.

એક જ કારખાનાને બાયપ્રોડક્સ તરીકે વર્ષે 20 કિલો સોનું મળે છે.

વોશીંગ પ્લાંટ
પહેલાં બે વોશિંગ પ્લાંટ હતા. હવે ——
રાજપારડી વોશિંગ પ્લાન્ટ 30ની આસપાસ છે. જ્યાં દરેક સરેરાશ 20 હજાર ટન સિલિકા ધોવામાં આવે છે. 6 લાખ ટન રેતી રાજપારડીમાં ધોવામાં આવે છે.
જીએમડીસીએ કોલસો ખોદવા માટે ખાણો ઉપરથી સિલિકા અને માટીને એક કરીને સિલિકાના ઢગલા કરી દીધા હતા.
માર્ગો પર સળંગ સિલિકા વોશિંગ પ્લાંટ છે.

ભીમપરથી માર્ગો પર ઝાડેશ્વર ચોકડી સુધી એક કિલોમીટરમાં 50 વોશિંગ પ્લાંટ છે.
રાજપારડી અને ઝઘડીયા માર્ગો પર વોશિંગ પ્લાન્ટ આવેલા છે.

હમાણા જ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
વોશીંગ પ્લાન્ટ પર 3 બોર પાણી ખેંચે છે.
અક્વોફોર – નાના તળાવ ખાલી થઈ ગયા છે.
મંજૂરી વગર પાણી વાપરે છે.
ક્લસ્ટર છે અને તેના પર્યાવરણની કોઈ તપાસ થઈ નથી.

રોગ
સિલિકોસિસ રોગ માટે બીજું ખંભાત, અંબાજી જેવી હાલત થઈ રહી છે.
કેન્સર અને સિલિકોસિસ થવા માટે ખતરનાક છે.
આખો ઝઘડીયા તાલુકો સિલિકાના કારણે અસર થાય છે. 165 ગામોમાંથી 70 ગામોને સીધી અસર કરે છે. રોગોના ભરડામાં આવી રહ્યાં છે.
ભરૂચ જિલ્લાના ભીમપોર (રાજપારડી) વિસ્તારમાં સિલિકાના કારણે ફેલાતા ગંભીર પ્રદૂષણથી અહીંના સ્થાનિકો ‘સિલિકોસિસ’ બીમારીનો ભોગ બની રહ્યા છે. આ વિસ્તારમાં સિલિકા સેન્ડ અને પાવડરના યુનિટો કાર્યરત હોવાથી તેના કારણે હવામાં ઉડતી રજકણોથી લોકો ગંભીર શ્વસન રોગોનો સામનો કરી રહ્યા છે.

સિલિકોસિસ અંગેની મુખ્ય બાબતો:
રોગનું સ્વરૂપ: ફેફસાનો એક અસાધ્ય અને ગંભીર રોગ છે, જે ખાણકામ અને સિલિકા પાવડરની ફેક્ટરીઓમાં ઉડતી બારીક સિલિકા ધૂળ શ્વાસમાં જવાથી થાય છે.

આરોગ્ય પર અસર: શ્વાસ લેવામાં તકલીફ, સતત ખાંસી અને ફેફસા નબળા પડી જવા જેવા લક્ષણો જોવા મળે છે. લાંબા ગાળે તે જીવલેણ સાબિત થાય છે.

મુસુખ વસાવા
મનસુખ વસાવા અહીંના સાંસદ છે. તેઓ મૌન છે. તેમની મીઠી નજર રાખે છે. બોલતા નથી. તેમના કુટુંબને અહીંથી દૂર રાખવા માટે સ્થાનિક લોકો કહે છે.

મુખ્ય પ્રધાનની કચેરીના અધિકારી અને જીપીસીબીના બારડ અહીં સારા સંબંધો ધરાવે છે. તેઓ ધાર્યું કરે છે.

સિલિકા સેન્ડ ભંડારનો અંદાજે 98% ભાગ કચ્છ જિલ્લામાં આવેલો છે.
સમગ્ર ગુજરાતમાં સિલિકા સેન્ડ સંબંધિત ખાણ લીઝોની સંખ્યા સામાન્ય રીતે 50થી વધુ

ખાણો
ભરૂચ જિલ્લો ગુજરાતમાં સિલિકા રેતી ઉત્પાદનન
સિલિકા ખાણ વિસ્તારો:

ભીમપોર – ઝઘડિયા મોટી સિલિકા અને અગેટ ખાણો
દમલાઈ – ઝઘડિયા અનેક ખાનગી લીઝ અને વોશિંગ પ્લાન્ટ
રાજપારડી – ઝઘડિયા GMDCની સિલિકા ખાણ
સમણી – ભરૂચ ખાનગી ખાણ અને પ્રોસેસિંગ એકમો
સુલતાનપુરા – ભરૂચ સિલિકા ખાણ વિસ્તાર
દહેજ વાગરા – પ્રોસેસિંગ અને સિલિકા ઉદ્યોગ

30 થી 50 જેટલી સક્રિય માઇનિંગ લીઝો અને તેના કરતાં વધુ નાના-મોટા ખનન ખાડા કે ખાણ વિસ્તારો હોવાનો ઉદ્યોગ ક્ષેત્રમાં અંદાજ છે.

ભાવ
સિલિકાને પાણીથી ધોવામાં આવે એટલે તેનો ભાવ ત્રણથી ચાર ગણો થઈ જાય છે.

સિલિકાનો ભાવ ટનમાં
કાચી સિલિકા રેતી રૂ.500 – રૂ.1,500
વોશ્ડ સિલિકા રેતી રૂ.1,500 – રૂ.4,000
ગ્લાસ ગ્રેડ સિલિકા રૂ.3,000 – રૂ.8,000
ફાઉન્ડ્રી ગ્રેડ સિલિકા રૂ.2,500 – રૂ.6,000
હાઇ પ્યુરિટી સિલિકા રૂ.8,000 – રૂ.20,000+
સિલિકા ફ્લોર રૂ.4,000 – રૂ. 15,000

ભરૂચ જિલ્લાના ભીમપોર–દમલાઈ–રાજપારડી બેલ્ટમાં ખાણનો કાચી સિલિકા રેતીનો ભાવ સામાન્ય રીતે રૂ. 600–1,500 પ્રતિ ટન અને વોશિંગ પ્લાન્ટમાંથી નીકળતી પ્રોસેસ્ડ સિલિકા રૂ.1,500–4,000 પ્રતિ ટન વચ્ચે રહે છે. ભાવ SiO₂ ટકાવારી અને Fe₂O₃ (લોખંડ)ની માત્રા મુજબ બદલાય છે.

ભરૂચમાં વર્ષે 10 લાખ ટન સિલિકા નિકળે છે.
બીજી જગ્યાએ નિકળતી સિલિકાની કિંમત ટનના સરેરાશ 2 હજાર ગણવામાં આવે છે.તો રૂ. 200થી રૂ.500 કરોડનો ધંધો છે.
ગ્લાસ અને ફઉન્ડ્રી માટેની સિલિકાનો ભાવ રૂ. 8 હજાર ટનનો છે.
ભીમપોરની સિલિકાના એક ટનના 10 હજારમાં વેચાય છે.

સરકરાને ગુજરતાની સિલિકા ખાણોમાંથી વર્ષે રૂ. 50 કરોડ જેવી નજીવી આવક રોયલ્ટીની થવાનું અનુમાન છે.

ભીમપોર વિસ્તાર
ઉચ્ચ SiO₂ ધરાવતી સિલિકા રેતીની ખાણો છે.
ભીમપોર-ઝઘડિયા પટ્ટામાં 1000 હેક્ટરથી વધુ વિસ્તારમાં છે.

બેલ્ટનો અંદાજિત વ્યાપ
ઉત્તર–દક્ષિણ લંબાઈ: આશરે 12–18 કિ.મી.
પૂર્વ–પશ્ચિમ પહોળાઈ: આશરે 4–8 કિ.મી.
મુખ્ય ગામો: ભીમપોર, દમલાઈ, રાજપારડી, અવિઢા વિસ્તાર.

ઝોન અને હેક્ટર
GMDC રાજપારડી બ્લોકમાં 150–250 હેક્ટર GMDCની છે જેમાં 2–4 લાખ ટન દર વર્ષે ખોદવામાં આવે છે.

દમલાઈ વિસ્તારમાં 80–150 હેક્ટર Rinku Group વર્ષે 1–2 લાખ ટન સિલિકા કાઢે છે.

ગોવાલી પ્રોસેસિંગ ઝોન 20–40 હેક્ટરમાં છે. જે SMDCનો છે અને વર્ષે 1 લાખ ટન માલ કાઢવામાં આવે છે.

ખેતી
રાજપારડીમાં સિલિકા પ્લાન્ટોના પાણીથી 500 એકર જમીનમાં રેતીના થર જામી ગયા. ઝઘડીયા તાલુકાના રાજપારડી, માધવપુરા, સાંકરીયા અને ભીમપોરની 500 એકર જેટલી જમીનમાં સિલિકા પ્લાન્ટના પાણી ફરી વળતાં ખેતીને વ્યાપક નુકશાન થાય છે. કલેકટર તેમજ અન્ય વિભાગોમાં લેખિતમાં રજુઆત કરી હતી.

ગુજરાતના ભરૂચના ઝગડિયાના ભીમપોરમાં ૧૮,૦૦૦ TPA ક્ષમતા સાથે સિલિકા રેતી ધોવા, સ્ક્રીન કરવા અને સૂકવવા માટે એક નવું સિલિકા વોશિંગ યુનિટ સ્થાપિત કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ, જેનો અંદાજિત ખર્ચ રૂ. ૧૬૫ કરોડ છે, તેનું બાંધકામ જાન્યુઆરી ૨૦૨૫ માં શરૂ થશે અને માર્ચ ૨૦૨૫ માં પૂર્ણ થશે. પર્યાવરણીય મંજૂરી રાજ્ય સ્તરીય પર્યાવરણ અસર મૂલ્યાંકન સત્તામંડળને સુપરત કરવામાં આવી છે.

ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનની દેખરેખ સમિતિ ખનિજ પ્રભાવિત વિસ્તારો માટે કંઈ કરતી નથી.

કલેક્ટર ગૌરાંગ મકવાણા પ્રદૂષણ નિવારણના 6 કામ પેટે રૂા. 2 કરોડ 20 લાખ ફાળવ્યા છે અધપરા છે.

આ પણ વાંચો: 

Gujarat Jyotigram Scheme Reality: મોદીએ ફાંકા માર્યા તે ન થયું, જનતા પર ઝૂલમ – thegujaratreport.com

Government Spying Controversy: જનતા રામભરોસે ને વિપક્ષ પર જાસૂસોનો પહેરો! પંડ્યા, ઝડફિયા, મોઢવાડિયા, ધાનાણી જાસૂસીની ફરિયાદ કરી ચૂક્યા છે – thegujaratreport.com

Gir Lion Deaths Controversy: કોઈ રોગ નથી તો સિંહને પાંજરામાં કેમ પુર્યા, કાયદા મૂજબ જંગલના સિંહને પાંજરામાં પૂરી શકાતા નથી – thegujaratreport.com

Related Posts

Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
  • August 29, 2026

Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

Continue reading
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

CM Vijay on DMK Corruption: ‘પાર્ટી ફંડ’ના નામે 7.5થી 10% કમિશનનો આરોપ, વિજયે વિધાનસભામાં DMKને ઘેરી

  • September 8, 2026
  • 3 views
CM Vijay on DMK Corruption: ‘પાર્ટી ફંડ’ના નામે 7.5થી 10% કમિશનનો આરોપ, વિજયે વિધાનસભામાં DMKને ઘેરી

AfD Germany: જર્મનીમાં AfDની ઐતિહાસિક જીત, શું હવે સમગ્ર યુરોપ RIGHT તરફ વળી રહ્યો છે?

  • September 8, 2026
  • 4 views
AfD Germany: જર્મનીમાં AfDની ઐતિહાસિક જીત, શું હવે સમગ્ર યુરોપ RIGHT તરફ વળી રહ્યો છે?

Eiffel Tower BAPS Controversy: BAPS પ્રતિનિધિમંડળની મુલાકાત બાદ એફિલ ટાવર બંધ, મહિલા કર્મચારીઓને લઈને ‘ભેદભાવ’ના આરોપથી વિવાદ

  • September 8, 2026
  • 6 views
Eiffel Tower BAPS Controversy: BAPS પ્રતિનિધિમંડળની મુલાકાત બાદ એફિલ ટાવર બંધ, મહિલા કર્મચારીઓને લઈને ‘ભેદભાવ’ના આરોપથી વિવાદ

Sudhir Chaudhary Defamation Case: સુધીર ચૌધરી સામે 20 વર્ષીય UPSC ઉમેદવારનો માનહાનિ કેસ, ₹5 કરોડના વળતરની માંગ

  • September 8, 2026
  • 6 views
Sudhir Chaudhary Defamation Case: સુધીર ચૌધરી સામે 20 વર્ષીય UPSC ઉમેદવારનો માનહાનિ કેસ, ₹5 કરોડના વળતરની માંગ

International Literacy Day 2026: ભારતમાં કેટલા લોકો ભણેલા છે? જાણો દેશ અને દુનિયાની સાક્ષરતાની સંપૂર્ણ સ્થિતિ

  • September 8, 2026
  • 8 views
International Literacy Day 2026: ભારતમાં કેટલા લોકો ભણેલા છે? જાણો દેશ અને દુનિયાની સાક્ષરતાની સંપૂર્ણ સ્થિતિ

Nationwide Student Protest: દેશની યુનિવર્સિટીઓમાં સતત વિરોધ પ્રદર્શન, શું આ એક મોટા વિદ્યાર્થી આંદોલનની શરૂઆત છે?

  • September 8, 2026
  • 8 views
Nationwide Student Protest: દેશની યુનિવર્સિટીઓમાં સતત વિરોધ પ્રદર્શન, શું આ એક મોટા વિદ્યાર્થી આંદોલનની શરૂઆત છે?