Rerelease: ‘સનમ તેરી કસમ’ 9 વર્ષ બાદ ફરી રિલિઝ, પાકિસ્તાની અભિનેત્રી આ વખતે ચમકી!

  • Famous
  • February 11, 2025
  • 0 Comments
  • સનમ તેરી કસમ ફિલ્મની ફરીએકવાર ભવ્ય રજૂઆત
  • ફિલ્મે સિનેમાં ઘરોમાં ધૂમ મચાવી
  • કરોડોની કમાણી કરી

 

Rerelease  Sanam Teri Kasam: હર્ષવર્ધન રાણે અને માવરા હુસૈનની રોમેન્ટિક-ડ્રામા ‘સનમ તેરી કસમ’ બોક્સ ઓફિસ પર નવો ઇતિહાસ રચ્યો છે. 2016 રિલિઝ થઈ આ ફિલ્મને ફરી રિલિઝ કરવામાં આવી છે. રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા સપ્તાહના અંતે કરોડો રૂપિયાની જંગી કમાણી કરી છે. અને સોમવારે પણ તેનું સારું પ્રદર્શ રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે, માત્ર 4 દિવસમાં તેણે 9 વર્ષ પહેલાની તેની કમાણી કરતાં બમણો વ્યવસાય કર્યો છે.

બીજી તરફ, ક્રિસ્ટોફર નોલાનની IMAX રી-રિલીઝ ‘ઇન્ટરસ્ટેલર’ પણ ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. આ બંને ફિલ્મો ભારતીય બોક્સ ઓફિસ પર નવી રિલીઝ થયેલી ફિલ્મો કરતાં વધુ સારો વ્યવસાય કરી રહી છે.

‘સનમ તેરી કસમ’ ફિલ્મે 9 વર્ષ પહેલા  કરી હતી આટલી કમાણી?

 

BOC: सनम तेरी कसम ने री-रिलीज पर किया कमाल, कमाई ने तोड़ा ऑरिजनल कलेक्शन का रिकॉर्ड

 

રાધિકા રાવ અને વિનય સપ્રુ દ્વારા દિગ્દર્શિત ‘સનમ તેરી કસમ’ 9 વર્ષ પહેલાં 5 ફેબ્રુઆરી 2016 ના રોજ રિલીઝ થઈ હતી. જો કે તે સમયે આ ફિલ્મ ફ્લોપ રહી હતી. રસપ્રદ વાત એ છે કે, તે સમયે વેલેન્ટાઇન વીક હતો. જેના કારણે ફિલ્મ ફ્લોપ સાબિત થઈ અને તેણે ત્યારે 9.10 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પરંતુ હવે 9 વર્ષ પછી, ગયા શુક્રવારે રિલીઝ થયા પછી, તેણે પહેલા 4 દિવસમાં જ 18.50 કરોડ રૂપિયાનું ચોખ્ખું કલેક્શન કર્યું છે.

 

  પાકિસ્તાની અભિનેત્રીએ આ ફિલ્મથી કર્યું હતુ ડેબ્યૂ?

તમને જણાવી દઈએ કે પાકિસ્તાની અભિનેત્રી માવરાએ ફિલ્મ ‘સનમ તેરી કસમ’ થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. પરંતુ તે સમયે, ફિલ્મ ફ્લોપ જવાને કારણે, માવરાને ભારતમાં પણ બહુ ઓળખ મળી ન હતી. પરંતુ હવે ફિલ્મ ફરીથી રિલીઝ થયા પછી, ફિલ્મની સાથે માવરાની સુંદરતાના પણ વખાણ થઈ રહ્યા છે.

 

આ પણ વાંચોઃ   Gujarati Movie: મને ખબર જ નથી પડતી કે તારા વગર હું શું કરીશ: હિતુ કનોડિયા, જુઓ વિડિયો

 

Related Posts

સાઉથ સુપરસ્ટાર Mahesh Babu મની લોન્ડરિંગમાં ફસાયો, EDનું સમન્સ, શું છે મામલો?
  • April 22, 2025

Mahesh Babu money laundering case: સાઉથ ફિલ્મનો સુપરસ્ટાર અને બોલિવૂડ અભિનેત્રી નમ્રતા શિરોડકરના પતિ મહેશ બાબુને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ સમન્સ મોકલ્યું છે. તેને 27 એપ્રિલે હૈદરાબાદ સ્થિત ED ઓફિસમાં હાજર…

Continue reading
ઈડલી કઢાઈનો સેટ આગની લપેટામાં, ફિલ્મી ગામ બળીને ખાખ| Idli Kadhai Set Fire
  • April 20, 2025

Idli Kadhai Set Fire: સાઉથ સુપરસ્ટાર ધનુષની આગામી ફિલ્મ ‘ઈડલી કઢાઈ’ના સેટ પર ભીષણ આગ લાગી છે. આગને કારણે સેટ બળીને રાખ થઈ ગયો છે. જોકે, અહેવાલો અનુસાર, ત્યાં હાજર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

નેશનલ ચેનલ 4PM બંધ કરી, બે મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ, મોદી સીધા સેનાને છૂટ આપી શકે?

  • April 30, 2025
  • 7 views
નેશનલ ચેનલ 4PM બંધ કરી, બે મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ, મોદી સીધા સેનાને છૂટ આપી શકે?

Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

  • April 30, 2025
  • 11 views
Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

  • April 29, 2025
  • 20 views
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 29 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

  • April 29, 2025
  • 35 views
Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

  • April 29, 2025
  • 33 views
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ