આખા દેશમાં સર્કસ ચાલી રહ્યું છે! કોણ છે જોકર?| VANTARA

VANTARA: હાલમાં જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગર સ્થિત વનતારાની મુલાકાત લધી હતી. અહીં તેમણે વન્ય પ્રાણીઓ સાથે આનંદ માણ્યો, ફોટા ખેચ્યા, મોદી જાતે ફોટા ખેંચતાં હોય તેવા ફોટા વાઈરલ થયા.  પ્રાણીઓના બચ્ચાને દૂધ પીડાવ્યું, પ્રાણીઓ સાથે પોઝ આપ્યા.  મોદીએ સુરતથી લખપતિ દીદી યોજનાની શરુઆત કરી છે. બીજી બાજુ ગુજરાતની વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પણ લીધી છે. તેમણે નીચલા સ્તર સુધીના કાર્યકરતાની વાત કરી છે. તેમણે અહીં આવી કહ્યું કે અડધી કોંગ્રેસ ભાજપમાં ભળેલી છે. ઉલ્લેખનયી છે મોદીએ વનતારાની મુલાકાત લીધા પછી કેટલાંક યુટ્યબર સહિતના લોકો મોદીની મુલાકાતના અનેક રીતે ક્રિટસાઈઝ કરી રહ્યા છે. ત્યારે આવો જોઈએ દેશના આ સર્કસમાં કોણ છે જોકર? જુઓ આ ખાસ વીડિયો.

આ પણ વાંચોઃ Bharuch Murder Case: દંપિતની હત્યા પરથી પરદો ઉઠ્યો: જમાઈ જ નીકળ્યો હત્યારો, વાંચો વધુ

આ પણ વાંચોઃ Gujarat heatwave: આજે તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચશે, હીટવેવની આગાહી

આ પણ વાંચોઃ India vs New Zealand: ભારતે ન્યુઝીલેન્ડને હરાવી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી, ભારતના કયા ખેલાડીએ કેટલા રન બનાવ્યા, જાણો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

  • June 18, 2026
  • 3 views
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 4 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

  • June 18, 2026
  • 7 views
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

  • June 18, 2026
  • 8 views
Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

  • June 18, 2026
  • 8 views
Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

  • June 18, 2026
  • 10 views
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!