વસ્ત્રાપુરમાંથી મોટી માત્રામાં ઈ-સિગારેટનો જથ્થો જપ્ત

  • Gujarat
  • December 20, 2024
  • 0 Comments

હાલ યુવાનોમાં ઈ-સિગારેટ પીવાનો ક્રેશ વધી રહ્યો છે. યુવાનો વિદેશમાંથી મંગાવી ઈ-સિગારટ પી રહ્યા છે. ત્યારે અમદવાદના વસ્ત્રાપુરમાંથી ઈ-સિગારેટનો મોટો જથ્થો ઝડપાયો છે. સાથે જ એક શખ્સની ધરપકડ કરાઈ છે.

ઇલેક્ટ્રિક સિગારેટના જથ્થા સાથે ઝડપાયેલા યુવકે કબૂલ્યું છે કે તેણે મોજશોખ માટે ઓનલાઇન મંગાવ્યો હતો. જેથી પોલીસે અલગ અલગ ફ્લેવરની 27 ઈ-સિગરેટ સહિત 5.27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોધી વધુ તપાસ શરૂ કરી છે.

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.જે. કંડોરીયા સહિતની ટીમ ગત રોજ IIMથી વસ્ત્રાપુર તળાવ જવાના રસ્તા પર વાહનોની તપાસ કરી રહી હતી. વાહનચેકિંગ દરમિયાન એક કાળા કલરની ક્રેટા કાર પૂરઝડપે IIM બ્રીજથી વસ્ત્રાપુર તરફ આવી રહી હતી. પોલીસે ક્રેટા કારને રોકવા ઇશારો કર્યો હતો. પોલીસે કાર રોકીને જોતા તેમાં ઇ-સિગારેટ પડી હતી. જશવર્ધન દીપકભાઇ સંઘવી( પાલડી ચંદનબાલા એપાર્ટમેન્ટ) નામના યુવકની કારની તલાશી લેતાં અલગ અલગ ફ્લેવરની કુલ 27 ઇ-સિગારેટ મળી આવી હતી. જેથી આરોપી યુવાનની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

યુવકે કબૂલ્યું હતુ કે તે ઇ-સિગારેટ પીવાનો શોખીન છે. ઇ-સિગારેટ પર પ્રતિબંધ હોવાથી તે ઓનલાઇન ઓર્ડર કરતો હતો. જશવર્ધન ઇન્સ્ટાગ્રામ વાપરે છે જેમાં ઇ-સિગારેટની જાહેરાત આવી હતી. જાહેરાત વાંચી તેણે ઇ-સિગારેટ મંગાવી લીધી હતી. પાંચ લાખ રૂપિયાની ક્રેટા કાર જપ્ત કરી છે. જશવર્ધન ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત જોઇને ઇ-સિગારેટ મંગાવતો હતો.

  • Related Posts

    Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
    • September 13, 2026

    Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

    Continue reading
    Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
    • September 13, 2026

    Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Rahul Gandhi Indore: ઇન્દોરમાં રાહુલ ગાંધીનો મોટો દાવો, ‘દેશની સિસ્ટમ 6 લોકો ચલાવી રહ્યા છે’

    • September 20, 2026
    • 4 views
    Rahul Gandhi Indore: ઇન્દોરમાં રાહુલ ગાંધીનો મોટો દાવો, ‘દેશની સિસ્ટમ 6 લોકો ચલાવી રહ્યા છે’

    DUSU Election 2026 માં ABVPનો દબદબો યથાવત, 4માંથી 3 સીટો જીતી, NSUIનું ખાતું પણ ન ખુલ્યું

    • September 20, 2026
    • 5 views
    DUSU Election 2026 માં ABVPનો દબદબો યથાવત, 4માંથી 3 સીટો જીતી, NSUIનું ખાતું પણ ન ખુલ્યું

    Reliance Capital CBI FIR: LICની ફરિયાદ પર Reliance Capital અને અનિલ અંબાણી વિરુદ્ધ CBIની FIR, ₹2,684 કરોડની કથિત છેતરપિંડીની તપાસ

    • September 20, 2026
    • 6 views
    Reliance Capital CBI FIR: LICની ફરિયાદ પર Reliance Capital અને અનિલ અંબાણી વિરુદ્ધ CBIની FIR, ₹2,684 કરોડની કથિત છેતરપિંડીની તપાસ

    West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

    • September 19, 2026
    • 5 views
    West Bengal Bypolls: પહેલા ઉમેદવારી પાછી ખેંચી, પછી ફરી મેદાનમાં ઉતર્યા રબીઉલ; મમતા જૂથમાં શું થયું?

    Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

    • September 19, 2026
    • 7 views
    Delhi SIR Notices: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, કારણ જાહેર ન થતાં પારદર્શિતા પર સવાલ

    West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી

    • September 19, 2026
    • 7 views
    West Bengal SIR: પશ્ચિમ બંગાળ SIRમાં 37.18 લાખ અપીલો પેન્ડિંગ, માત્ર 1.02 લાખ કેસોનો નિકાલ; ECએ સુપ્રીમ કોર્ટને આપી માહિતી