Jamnagar: 20 યુવકોએ હાઈવે પર લગાવી બાઈક રેસ, યુવક ટ્રક સાથે અથડાયો, પળવારમાં મોત

Jamnagar: આજકાલના યુવાનોમાં બાઈક સ્ટંટનો ક્રેજ એટલો વધી ગયો છે કે તેઓ પોતાની જીવના જોખમે પણ રેસ લગાવીને સ્ટંટ કરતા હોય છે પરંતુ આવા સ્ટંટ સામેથી મોતને આમંત્રણ આપવા જેવા હોય છે ત્યારે આવું જ કંઈક બન્યું છે જામનગર-રાજકોટ હાઈવે પર જ્યાં એક યુવકને જોખમી બાઈક સ્ટંટના કારણે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

જામનગર-રાજકોટ હાઈવે પર બાઈક સ્ટંટ કરતા યુવકનું મોત

મળતી માહિતી મુજબ જામનગર-રાજરોટ હાઇવે પર 20 જેટલા યુવકોએ બાઇક પર સૂતાં સૂતાં રેસ લગાવી હતી. જેમાં એક યુવક હાઇવે પર હાઇ-સ્પીડ બાઇક ચલાવીને સ્ટંટ કરી રહ્યો હતો. આ દરિયાન એક યુવક સામેથી આવતી ટ્રક સાથે અથડાયો હતો. આ ઘટનામાં યુવકનું ઘટના સ્થળે જ મોત થયું છે. આ ઘટનામા 18 વર્ષીય અંકિત દિલીપભાઈ મકવાણાનું મોત થયું છે.

અકસ્માતનો લાઈવ વીડિયો આવ્યો સામે

આ અકસ્માતનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે કેટલાક યુવકો ફુલ સ્પીડમાં સુતા-સુતા બાઈક ચલાવી રહ્યા છે અને તેઓ રેસ લગાવી રહ્યા છે આ દરિયાન સામેથી આવતા ટ્રક સાથે એક યુવક અથડાય છે. આ અથડામણ એટલી ગંભીર હતી કે યુવકને ગંભીર ઈજાઓ થઈ અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જે રોડ સુરક્ષા અને સ્ટંટના જોખમોની ચેતવણી આપે છે.

પોલીસે હાથ ધરી કાર્યવાહી

આ અકસ્માતને પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને આ મામલે પોલીસને જાણ કરી હતી.જે બાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને પોલીસે સ્ટંટ કરી રહેલા અન્ય યુવકોની શોધખોળ શરુ કરી હતી.

જોખમી સ્ટંટ કરનારાઓ માટે ચેવણીરુપ કિસ્સો

સોશિયલ મીડિયા પર રીલ્સ અને લોકપ્રિયતા મેળવવા માટે યુવાનો દ્વારા આવા ખતરનાક સ્ટંટનું ચલણ વધી રહ્યું છે, જે ન માત્ર તેમની જાત માટે જોખમી છે, પરંતુ રોડ પરના અન્ય લોકો માટે પણ ખતરો ઉભો કરે છે. ત્યારે આવા સ્ટંટ સામે કડક કાર્યવાહી કરવામાં આવેઅને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પર દંડ અને કાનૂની પગલાં લેવાય તે જરુરી બન્યું છે. તેમજ આ ઘટના બાદ જોખમી સ્ટંટ કરનારાઓ અને રેસ લગાવનારાઓને પણ ચેતવું જોઈએ.

આ પણ વાંચોઃ

Covid-19:દેશમાં કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસ હોય તેવા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને, જાણો કુલ કેસનો આંકડો

Dahod Mgnrega Scam: ભાજપ નેતાઓ બચુ ખાબડના બેટાઓના કૌભાંડ પર ચૂપ કેમ?

Rajkot:કોંગ્રેસની રેલી યોજાય તે પહેલા જ કાર્યકરોની અટકાયત, કોંગ્રેસ 6 દિવસ કરશે આ કાર્યક્ર

મો

Operation Sindoor પર રાજકારણ, મોદીએ સેનાની બહાદુરીને પણ પ્રચારનું માધ્યમ બનાવી દીધું !

BJP નેતા અને યુટ્યુબર Manish Kashyap ને હોસ્પિટલમાં ડોક્ટરોએ કેમ માર માર્યો,જાણો શું બની હતી ઘટના?

Dahod Mgnrega Scam: ગુજરાતમાં આર્થિક આતંકીઓ બેફામ, BJP ના ભ્રષ્ટાચારી નેતાઓને ત્યાં ED-IT કેમ નથી જતી?

Covid-19:દેશમાં કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસ હોય તેવા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને, જાણો કુલ કેસનો આંકડો

Panchmahal: સરકાર ગમાણી ગામે અજવાળું ક્યારે કરશે?, 6 પરિવારોને વીજળીના વલખાં!

Jyoti Malhotra બાદ Youtuber Priyanka Senapati પણ પાકિસ્તાની જાસૂસ નિકળી?

tsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

  • Related Posts

    Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?
    • August 5, 2025

    Surat Fake Tobacco Factory: સમગ્ર દેશ સહિત ગુજરાતમાં વારંવાર નકલી વસ્તુઓ, અધિકારીઓ, કચેરીઓ ઝડપાઈ રહી છે. છતાં સરાકર ઊંઘતી ઝડપાઈ રહી છે. જેનો લાભ ગઠિયાઓ લઈ રહ્યા છે. સુરતમાં નકલી શેમ્પૂના…

    Continue reading
    Dahod ની આંગણવાડીઓમાં બાળકોના જીવને જોખમ, અનેક જર્જરીત હાલતમાં, શું તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોવે છે?
    • August 5, 2025

    Dahod: વિકસિત અને ગરવી ગુજરાતના દાવાઓ વચ્ચે ટ્રાઇબલ બેલ્ટ ગણાતા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં આંગણવાડી કેન્દ્રોની દુર્દશા ચિંતાનો વિષય બની રહી છે. ગરબાડા નગરના નવાગામ ફળિયામાં આવેલી એક આંગણવાડીની જર્જરીત…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

    • August 5, 2025
    • 3 views

    120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો

    • August 5, 2025
    • 3 views
    120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો

    Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?

    • August 5, 2025
    • 11 views
    Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?

    Russia Ukraine war: રશિયા ચીન-પાકિસ્તાનના ભાડૂતી સૈનિકો લાવ્યું, ઝેલેન્સકીના દાવાનો પાકિસ્તાને શું આપ્યો જવાબ?

    • August 5, 2025
    • 13 views
    Russia Ukraine war: રશિયા ચીન-પાકિસ્તાનના ભાડૂતી સૈનિકો લાવ્યું, ઝેલેન્સકીના દાવાનો પાકિસ્તાને શું આપ્યો જવાબ?

    Dahod ની આંગણવાડીઓમાં બાળકોના જીવને જોખમ, અનેક જર્જરીત હાલતમાં, શું તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોવે છે?

    • August 5, 2025
    • 14 views
    Dahod ની આંગણવાડીઓમાં બાળકોના જીવને જોખમ, અનેક જર્જરીત હાલતમાં, શું તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોવે છે?

    ‘ભારતની જમીન પર ચીનનો કબજો’, રાહુલના નિવેદનનો કોર્ટે આધાર માગ્યો, શું આપશે જવાબ? | Supreme court

    • August 5, 2025
    • 22 views
    ‘ભારતની જમીન પર ચીનનો કબજો’, રાહુલના નિવેદનનો કોર્ટે આધાર માગ્યો, શું આપશે જવાબ? | Supreme court