Kandlaport: કચ્છમાં કંડલા પોર્ટની જમીન ઉપર ભૂ માફિયાઓનો કબ્જો,એક લાખ જમીન દબાવી કરી રહ્યા છે દાદાગીરી!

Kandlaport: કચ્છમાં કંડલા બંદરની જમીન પર માફિયાઓએ એક લાખ એકર જમીન દબાણ કરી લીધું છે ત્યારે આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.ભચાઉ કાઠા વિસ્તારમા વનવિભાગ, પંડિત દિનદયાલ પોર્ટ (કંડલા પોર્ટ)ની જમીનો પર ભૂમાફિયાનો કબ્જો સફેદ મીઠાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે અને અહીં સરસ્વતી અને સોમનાથ નામના કારખાના ધમધમે છે

આ અંગે શિવુભા ડી જાડેજાએ જણાવ્યું હતું કે આ કારખાના અંગે કંડલા પોર્ટનું ધ્યાન દોર્યું તો તેઓ કહે છે કે તે હઠાવી દીધા છે પણ હકીકત જુદી છે અહીં કામ ચાલુ છે.આમ મિલી ભગતમાં બધું લોલમલોલ ચાલી રહ્યાનો તેઓએ આક્ષેપ કર્યો હતો

મીઠા ઉત્પાદન માટે મંજુર થયેલી જમીનની આસપાસના વિસ્તરની જમીનમાં પણ ગેરકાયદેસર દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપ લાગ્યા છે, મીઠાના અગરો માટે જમીન મંજુર થયેલી હોય તો તેની આસપાસની જમીનો પર દબાણ કરાતું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે, એટલું જ નહી કચ્છમાં કંડલા પોર્ટ, વન વિભાગ તેમજ રેવેન્યુની જમીનો પર ગેરકાયદેસર દબાણ કરી મીઠું પકવવામાં આવે છે.
કેટલાક કિસ્સામાં સરકારી વિભાગોની મિલીભગતથી કાળો કારોબાર ધમધમી રહ્યાના પણ આરોપ લાગી રહ્યા છે.
આ ચકચારી પ્રકરણ મામલે વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ પટેલે સ્થાનિક અગ્રણી શીવુભા જાડેજા સાથે વાત કરી વાસ્તવિક સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યાતો સામે આવી ચોંકાવનારી હકીકત જુઓ વિડીઓ

આ પણ વાંચો:

Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!

Prohibition in Gujarat is only on paper : ભાજપ ‘દારૂ અને ડ્રગ્સ’ના વેપારને ખુલ્લેઆમ પ્રોત્સાહન આપે છે!ઈમાનદાર પોલીસ અધિકારીઓને સાઈડ લાઈન કરાય છે!

Police action against farmers: કચ્છમાં અદાણીનો પાવર ચાલ્યો!હક્ક માંગી રહેલા 604 ખેડૂતો સામે પોલીસ કાર્યવાહી થતાં દેકારો!

Related Posts

Gujarat Protest History: પૂર્વ મુંખ્યપ્રધાન મોદીના 13 વર્ષમાં 19 આંદલનો કચડી નંખ્યા
  • July 30, 2026

Gujarat Protest History: ગુજરાતમાં વર્ષો દરમિયાન થયેલા વિવિધ આંદોલનો અને તેના પર સરકારના પ્રતિસાદને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે. દિલ્હીમાં થયેલા તાજેતરના વિદ્યાર્થી આંદોલનોના સંદર્ભમાં ગુજરાતના અનેક ઐતિહાસિક આંદોલનોનો…

Continue reading
GIDC Stamp Duty: ઉદ્યોપતિઓએ ઔદ્યોગિક વસાહતોમાં સ્ટેમ્પ ડ્યુટી માફી માંગી, ગુજરાતના દરેક સામાન્ય લોકોએ અગાઉના મકાન સોદા ઉપર નાણા આપી દીધા 
  • July 29, 2026

GIDC Stamp Duty: ઉદ્યોપતિઓએ ઔદ્યોગિક વસાહતોમાં સ્ટેમ્પ ડ્યુટી માફી માંગી, ગુજરાતના દરેક સામાન્ય લોકોએ અગાઉના મકાન સોદા ઉપર નાણા આપી દીધા  દિલીપ પટેલ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC) એસ્ટેટમાં પ્લોટના જુના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

  • August 1, 2026
  • 3 views
PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

  • August 1, 2026
  • 7 views
Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

  • August 1, 2026
  • 10 views
CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

  • August 1, 2026
  • 5 views
Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

  • August 1, 2026
  • 5 views
Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

Waste Colonialism Madras HC: ભારત વિકસિત દેશો માટે બન્યું કચરો ઠાલવવાનું કેન્દ્ર, વેસ્ટ કોલોનિયલિઝમ પર હાઈકોર્ટની કડક ટિપ્પણી

  • July 31, 2026
  • 12 views
Waste Colonialism Madras HC: ભારત વિકસિત દેશો માટે બન્યું કચરો ઠાલવવાનું કેન્દ્ર, વેસ્ટ કોલોનિયલિઝમ પર હાઈકોર્ટની કડક ટિપ્પણી