Ahmedabad Plane Crash: 177 DNA સેમ્પલ થયા મેચ, 133 મૃતદેહ પરિવારજનોને સોંપાયા

Ahmedabad Plane Crash: અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 177 મૃતકોના DNA સેમ્પલ મેચ થઈ ગયા છે. જેમાંથી 124 મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે, જ્યારે 21 મૃતદેહ આજે તેમના સ્વજનોને સોંપવામાં આવશે.

આટલા દર્દીઓ સારવાર હેઠળ

મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં 71 ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જેમાંથી બે વ્યક્તિનાં મૃત્યુ થયાં છે. હાલ 42 દર્દીઓને રજા આપવામાં આવી છે, જ્યારે એક દર્દીની હાલત ગંભીર છે અને બાકીના દર્દીઓ સારવાર હેઠળ છે. આ ઉપરાંત, 30 મેડિકલ વિદ્યાર્થીઓ દાખલ હતા, જેમાંથી હવે માત્ર એક વિદ્યાર્થી હોસ્પિટલમાં રહેલો છે.

હોસ્પિટલ સત્તાધિકારીઓએ શું કહ્યું ?

હોસ્પિટલ સત્તાધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃતદેહોની ઓળખ અને અને તેને પરિવારજનોને સોંપવાની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ અને કાયદાકીય રીતે ચોક્કસ રીતે હાથ ધરવામાં આવી રહી છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના મૃતદેહો વિવિધ પ્રદેશોમાંથી આવેલા પરિવારજનોને સોંપવામાં આવ્યા છે, જેમાં અમદાવાદ (41), વડોદરા (16), ખેડા (10), આણંદ (9), ભરૂચ (5), દીવ (5), સુરત (4), ગાંધીનગર (4), મુંબઈ (3), મહેસાણા (2), અરવલ્લી (2), ઉદેપુર (2), બોટાદ (1), જોધપુર (1), જૂનાગઢ (1), પંચમહાલ (1), ભાવનગર (1), લંડન (1), પાટણ (1), રાજકોટ (1), અને નડિયાદ (1)નો સમાવેશ થાય છે.

 હોસ્પિટલ તંત્ર દ્વારા ઝડપી મૃતદેહ સોંપવાના પ્રયાસો

DNA મેચિંગની પ્રક્રિયા ખૂબ જ ગંભીરતાથી અને કાળજીપૂર્વક કરવામાં આવી રહી છે, કારણ કે તેમાં કાયદાકીય અને ભાવનાત્મક પાસાઓ સંકળાયેલા છે. આ પ્રક્રિયા હજુ પણ ચાલુ છે, અને હોસ્પિટલ તંત્ર દ્વારા શક્ય તેટલી ઝડપથી પરિવારજનોને તેમના સ્વજનોના મૃતદેહ સોંપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો:

Ahmedabad માં ઊંચી ઇમારતોનું કૌભાંડ, નવી સિવિલ હોસ્પિટલ ગેરકાયદે!, વિમાન સલામતી સામે જોખમ

Bhavnagar Heavy Rain: 18 તારીખે ભાવનગરની તમામ શાળાઓ બંધ રાખો: કલેક્ટર

Dirgh Patel Died: પ્લેન ક્રેશ ઘટનામાં ગુજરાતી ક્રિકેટર દીર્ઘ પટેલનો પણ જીવ ગયો

 IndiGo વિમાનનું નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, વિમાન કોચીથી દિલ્હી જઈ રહ્યું હતું

Ahmedabad plane crash: ‘મેડિકલ વિદ્યાર્થીના મોતના આંકડા અંગે અફવા’, ડૉક્ટર એસોસિએશનની સ્પષ્ટતા

Ahmedabad plane crash: વિમાન દુર્ઘટના RAT ને કારણે થઈ! પૂર્વ યુએસ નેવી પાઇલટે કહ્યું

Ahmedabad Building Part Collapse: ધર્મિ સોસાયટીમાં ઇમારતનો ભાગ ધરાશાયી થતાં દોડધામ, ભારે જહેમથી લોકોને બચાવ્યા

Air India ની મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઇટ રદ કરવી પડી, જાણો કારણ

  • Related Posts

     Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
    • October 28, 2025

    Amreli: અમરેલીના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક વહેતી ધાતરવડી નદીમાં ન્હાવા જતા ચાર યુવાનો પાણીમાં ડૂબી ગયા હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. આ યુવાનો રાજુલા તાલુકાના બર્બટાણા ગામના રહેવાસી…

    Continue reading
    કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees
    • October 28, 2025

    Kutch  Mangrove Trees: કચ્છ નજીક આવેલ પાકિસ્તાનના બોર્ડરના જંગલ વિસ્તારમાં મોટાપાયે મેન્ગ્રોવના વૃક્ષોનો નાશ થયો છે. સ્થાનિક લોકો અને વન વિભાગ કબૂલે છે અહીં વૃક્ષો ઓછા થયા છે. જો કે…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

    • October 28, 2025
    • 2 views
    Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

     Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

    • October 28, 2025
    • 10 views
     Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

    કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

    • October 28, 2025
    • 13 views
    કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

    BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

    • October 28, 2025
    • 5 views
    BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

    8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ

    • October 28, 2025
    • 14 views
    8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ

    Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો

    • October 28, 2025
    • 17 views
    Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો