Gujarat Samachar: બાહુબલી શાહની ધરપકડ મુદ્દે મોટો ખુલાસો, કરોડોના નાણાકીય વ્યવહારો, શું છે પાકિસ્તાન કનેક્શન?

Gujarat Samachar owner Bahubali Shah arrested: ગુજરાત સમાચાર સામેની ED દ્વારા કરાયેલ કાર્યવાહી મામલે મોટી અપડેટ સામે આવી છે. ગઈ કાલે રાત્રે ગુજરાત સમાચારના (Gujarat Samachar) માલિક બાહુબલી શાહની (Bahubali Shah) ED દ્વારા ધરપકડ કરવામા આવી હતી જેમાં બાહુબલી શાહ સામે નાણાકીય ગેરરીતિઓને કારણે આ કાર્યવાહી કરવામા આવી હોવાનું જાણવા મળી રહ્યુ છે તેવામાં વધુ એક મોટી અપડેટ સામે આવી છે. જેમાં 5700 કરોડ રૂપિયાની નાણાકીય ગેરરીતિઓ અને બાહુબલી શાહના ટર્કી-પાકિસ્તાન સાથેના નાણાકીય વ્યવહારો પકડાયા હોવાની પણ વિગતો સામે આવી છે.

ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ મામલે મોટો ખુલાસો

ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ મામલે જાણવા મળી રહ્યું છે કે, આ સમગ્ર કાર્યવાહી સમાચારની આડમાં થઈ રહેલી 5700 કરોડ રૂપિયાની નાણાકીય ગેરરીતિઓ અને મની લોન્ડરિંગ તરફ ઈશારો કરી રહી છે. 48 કલાકમાં જીએસ ટીવી અને ગુજરાત સમાચારની ઓફિસ પર ઈન્કમટેક્સ અને EDના દરોડા પાડવામા આવ્યા હતા. તેમજ શ્રેયાંશ શાહના ભાઈ બાહુબલી શાંતિલાલ શાહ, પુત્ર નીર્મમ શ્રેયાંસ શાહ અને અમમ શ્રેયાંસ શાહના ઘરોમાં પણ તપાસ કરાઈ હતી. ત્યારે હવે બાહુબલી શાહના ટર્કી-પાકિસ્તાન સાથેના નાણાકીય વ્યવહારો પકડાયા હોવાની પણ વિગતો સામે આવી છે.

આવકવેરા વિભાગે મોટાપાયે નાણાકીય વ્યવહારોના પુરાવા મળ્યા

શરુઆતમાં જ્યારે ન્યૂઝ પેપર ગુજરાત સમાચાર અને ચેનલ GSTV પર ઈડી અને ઈન્કમટેક્સએ દરોડા પાડ્યા ત્યારે એવું ઘણા લોકો આ કાર્યવાહી પાછળનું કારણ ગુજરાત સમાચારનું સરકાર વિરોધી લખવાનું જણાવી રહ્યા હતા પરંતુ ખરેખરમાં આ કાર્યવાહીનું કારણ નાણાકીય ગેરરીતિઓ અને મની લોન્ડરિંગ હોવાનું સામે આવ્યું છે. આ કાર્યવાહીમાં મુંબઈ આવકવેરા વિભાગને બેંક ખાતાઓ, ડિજિટલ ડેટા દસ્તાવેજો અને નાણાસબંધિત રેકોર્ડની વિગતો ભેગી કરી છે. અને આવકવેરા વિભાગે મોટાપાયે નાણાકીય વ્યવહારોના પુરાવા મળી આવ્યા છે. જે સ્પષ્ટ કરે છે કે, ગુજરાત સમાચારના માલિકે મોટી નાણાકીય ગેરરીતિઓ કરી છે. ત્યારે આગળ તપાસમાં વધુ શું મોટા ખુલાસાઓ થાય છે તે જોવું રહ્યું…

આ પણ વાંચોઃ

Gujarat Samachar પર રેડ પડવા પાછળ સરકાર વિરોધી લખાણ નહીં, આ છે અસલી કારણો!

Vadodara: ભાજપના કૌભાંડી નેતા દિલીપ ગોહિલની ધરપકડ, 1 કરોડ લૂંટીને થયા હતા ફરાર, પોલીસે દુબઇથી દબોચ્યાં

ભાગેડુ Nirav Modi ને વધુ એક ઝટકો, લંડનની કોર્ટે 10 મી વખત જામીન ફગાવી દીધા

Donald Trump on Apple: ટિમ કૂક પર ડોનાલ્ડ ટ્રમ્પનો કોઈ પ્રભાવ નહીં! ભારતમાં એપલનો પ્લાન્ટ બનશે

Vadodara: પગાર ન ચુકવાતા સયાજી હોસ્પિ.ના સફાઈ કર્મીઓના ધરણાં, ઉચ્ચારી આંદોલનની ચીમકી

Gujarat Samachar: બાહુબલી શાહની ધરપકડ મુદ્દે મોટો ખુલાસો, કરોડોના નાણાકીય વ્યવહારો, શું છે પાકિસ્તાન કનેક્શન?

Gujarat Samachar ના માલિક બાહુબલી શાહની ધરપકડ, શું નિષ્પક્ષ અવાજને દબાવવાનો પ્રયાસ?

Vadodara: ભાજપના કૌભાંડી નેતા દિલીપ ગોહિલની ધરપકડ, 1 કરોડ લૂંટીને થયા હતા ફરાર, પોલીસે દુબઇથી દબોચ્યાં

Pahalgam Terror Attack: આતંકીઓના ઈદારાઓને મુસ્લિમોએ જ કર્યા નાકામ, ગુજરાતમાં કેવી રીતે જળવાયો ભાઈચારો?

Draupadi Murmu on Supreme Court: બંધારણીય શક્તિઓ પર સુપ્રીમ કોર્ટનો હસ્તક્ષેપ! દ્રૌપદી મુર્મૂએ કર્યા 14 સવાલો

ધારાસભ્ય chaitar vasava ના સરકારને સવાલ, મંત્રી ભીખુંસિંહ પરમાર અને બચુભાઈ ખાબડના ઘર પર ક્યારે બુલડોઝર ફેરવશો?

Pakistani Product Ban: એમેઝોન, ફ્લિપકાર્ટ સહિતની કંપનીઓને નોટિસ, પાક. ધ્વજ અને તેના ઉત્પાદનોને દૂર કરવા નિર્દેશ

ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું? હવામાન વિભાગે કરી મોટી આગાહી

Jammu-Kashmir ના ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 1 આતંકવાદી ઠાર

 The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

  • Related Posts

    Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ
    • August 5, 2025

    મહારાષ્ટ્રના સોલાપુર શહેરમાં જયંતિ શોભાયાત્રા દરમિયાન DJ પર નાચતાં એક યુવાનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું. મૃતકની ઓળખ 25 વર્ષીય અભિષેક બિરાજદાર તરીકે થઈ છે. આ ઘટના શહેરના ફૌજદાર ચાવડી પોલીસ…

    Continue reading
    Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા
    • August 5, 2025

    Gambhira Bridge Collapse:  વડોદરા અને આણંદ જીલ્લાને જોડતાં ગંભીરા બ્રિજ પર બનેલી દુર્ઘટનાને 1 મહિનો થવા આવશે. ગત મહિને આ પુલનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો, જેમાં 20 લોકોના…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

    • August 5, 2025
    • 6 views
    Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

    Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ. 200 માટે લઈ લીધો જીવ

    • August 5, 2025
    • 5 views
    Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ.  200 માટે લઈ લીધો જીવ

    Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

    • August 5, 2025
    • 14 views
    Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

    Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

    • August 5, 2025
    • 28 views
    Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

    Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

    • August 5, 2025
    • 31 views
    Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

    Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

    • August 5, 2025
    • 19 views
    Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ