Aurangabad: 45 દિવસમાં જ પત્નીએ પતિનો ખાતમો બોલાવી દીધો, 55 વર્ષિય ફૂવા સાથે અનૈતિક સંબંધો, લગ્ન કરવાની ઈચ્છા

  • India
  • July 3, 2025
  • 0 Comments

Aurangabad Murder Case: સોનમ રઘુવંશી હત્યા કેસ જેવો જ કેસ બિહારના ઔરંગાબાદમાંથી બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે.  એક પત્નીએ 55 વર્ષિય ફૂવાને પામવા જુવાન પતિને મરાવી નાખ્યો છે. પોલીસે પ્રિયાંશુ ઉર્ફે છોટુ હત્યાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે મૃતકની પત્ની ગુંજા સહિત 4 ગુનેગારોની ધરપકડ કરી છે. હત્યાનો મુખ્ય સૂત્રધાર પત્ની ગુંજા હોવાનું બહાર આવ્યું છે. એસપી અંબરીશ રાહુલે એક ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે મૃતકની પત્ની ગુંજાનો તેના સગા ફૂવા સાથે જીવન સિંહ સાથે અનૈતિક સંબંધ હતો.

સગા ફૂવા સાથે પત્નીનું પ્રેમપ્રકણ હતુ

મળતી માહિતી મુજબ 25 વર્ષીય ગુંજાને તેના 55 વર્ષના સગા ફૂવા જીવન સિંહ સાથે 15 વર્ષથી અફેર હતું. ગુંજાને તેના સગા ફૂવા સાથે લગ્ન કરવાની ઇચ્છા હતી પરંતુ તેનો પરિવાર તૈયાર ન હતો અને તેણે દોઢ મહિના પહેલા તેના લગ્ન એક યુવાન સાથે કરાવી દીધા. જેથી ફૂવાને પામવા ગુંજા આકૂળવ્યાકૂળ બની ગઈ હતી.

25 જૂનના રોજ પ્રિયાંશુ તેની બહેનને મળ્યા પછ ઘરે પરત ફરી રહ્યો હતો અને નવીન નગર સ્ટેશન પર ઉતર્યો. તેણે ગુંજાને બાઇક પર કોઈને મોકલવા કહ્યું. કારણ કે ઘરે જતી વખતે તેને ગોળી વાગી હતી. જોકે તેનો જીવ બચી શક્યો નહીં અને તેનું મોત થઈ ગયું.

લગ્નના 45 દિવસ પછી, પતિનો જીવ લીધો

MP CRIME
મૃતક પતિ અને હત્યા કરાવનાર પત્ની

એસપીએ જણાવ્યું કે ગુંજાના લગ્ન પછી પ્રિયાંશુ તેમના પ્રેમમાં અવરોધ બનવા લાગ્યો હતો. આવી સ્થિતિમાં ગુંજાએ તેના પ્રેમી ફૂવા જીવન સાથે મળીને તેના પતિની હત્યાનું સડયંત્ર રચ્યું હતુ. જીવન સિંહે શૂટર્સ ભાડે રાખ્યા અને ગુંજાના લગ્નના 45 દિવસ પછી 24 જૂનની રાત્રે પ્રિયાંશુની હત્યા કરી નાખી.

કેવી રીતે હત્યાનો ભેદ ઉકેલાયો?

પ્રિયાંશુ 24 જૂનની રાત્રે નબીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લેમ્બોછાપ વળાંક પાસે બાઇક પર પોતાના ગામ બડવાન પરત ફરી રહ્યો હતો, ત્યારે તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

એસપીએ જણાવ્યું હતું કે ઘટના બાદ SITની રચના કરવામાં આવી હતી. CDR તપાસ, CCTV ફૂટેજની ઊંડાણપૂર્વક તપાસ અને સચોટ ગુપ્ત માહિતીના આધારે, ગુંજા, જીવન સિંહ અને 2 અન્ય ગુનેગારો જયશંકર અને મુકેશ શર્માની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન ગુંજાએ પણ આ લોહિયાળ કાવતરામાં સામેલ હોવાની કબૂલાત કરી છે. તેમણે કહ્યું કે અન્ય ગુનેગારોને પકડવાના પ્રયાસો ચાલુ છે. ટૂંક સમયમાં તેમની પણ ધરપકડ કરવામાં આવશે.

 

આ પણ વાંચોઃ

Wankaner: BJP ધારસભ્ય જીતુ સોમાણીનો પત્રકાર ભાટી એન. પર હિંસક હુમલો, પહેલા ડોક્ટર પર કર્યો હતો

Kerala ના એરપોર્ટ પર અટવાયેલું F-35 રિપેર કરવામાં બ્રિટનના એન્જિનિયરો નિષ્ફળ

બાગેશ્વરમાં મંડપ તૂટ્યો, 1 ભક્તનું મોત, 15થી વધુ દબાયા, ધીરેન્દ્ર શાસ્ત્રી ભવિષ્યવાણી ન કરી શક્યા? | Bageshwar Dham

અવકાશયાત્રીને મોદીએ ગાજરના હલવા અંગે સવાલ પૂછ્યો, બીજુ કશું જ ના સૂજ્યું!| Space

Disha Salian: દિશા સલિયનના મોત મામલે 4 મોટી હસ્તીઓ સામે FIR,આદિત્ય ઠાકરે પણ સામેલ

Mumbai: બાળકને દારુ પીડાવી શિક્ષિકાએ હોટલમાં યૌન સંબંધ બાંધ્યા, આ રીતે ભાંડો ફૂટ્યો?

Kheda: મહુધા કન્યાશાળામાં શરમજનક ઘટના, શિક્ષિકાએ વિદ્યાર્થીનીના વાળ કાપી નાખ્યા, બધાં શિક્ષકો શું કરતાં હતા?

Ahmedabad Rath Yatra incident: હાથીને માર મર્યા બાદ કલેક્ટરની બેઠક, દોષનો ટોપલો કોના પર ઢોળાયો?

ભારતીય પાસપોર્ટની ઈજ્જત આટલી જ!, ભારતીય યુવતીને નાનો રુમ, અમેરિકનોને મફત ફાઇવ સ્ટાર હોટેલ… | Indian passport

UP: કિન્નરો સાથે કામ કરવું મોંઘુ પડ્યુ, પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, બેભાન કરી નપસંક કર્યો, જાણો હચમચાવી નાખતો કિસ્સો

Ahmedabad: ટ્રક ચાલુ થતાં જ યુવક નીચે સૂઈ ગયો, સામે ચાલી મોતને નોંતર્યું?, જાણો વધુ

ISKCON Temple: અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબાર, ભારત શું બોલ્યું?

આ કેવા વિશ્વગુલ્લુ છે!, પોતાના જ પડોશી દેશોનો સાથ મળતો નથી? | Pakistan-China new plan

Language controversy: મહારાષ્ટ્રમાં ગુજરાતી દુકાનદાર મરાઠી ન બોલતાં માર મરાયો, માર મારના લોકો રાજ ઠાકરેની પાર્ટીના

Delhi: ‘મારા માતા-પિતાની ગાડી નવીની જેમ ચાલે છે, એન્જિન, પીયુસી પરફેક્ટ, છતાં સરકારની નિતીને કારણે ભંગાર…

Pakistan-China: પાકિસ્તાન-ચીનની ભારતને એકલું પાડવાની ચાલ, પાડોશી દેશો સાથે કરી બેઠક!

 

Related Posts

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ
  • August 1, 2026

Amit Shah Parliament: ચોમાસુ સત્ર દરમિયાન સંસદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગેરહાજરીને લઈને વિપક્ષ સતત સરકારને ઘેરી રહ્યો છે. વિરોધ પક્ષના સાંસદો દરરોજ સંસદ પરિસરમાં બેનરો સાથે પ્રદર્શન કરી રહ્યા…

Continue reading
Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ
  • August 1, 2026

Gurugram HC Circuit Bench: ગુરુગ્રામમાં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટની સર્કિટ બેન્ચ સ્થાપવાની વર્ષોથી ચાલી આવતી માંગને ફરી એક વખત રાજકીય અને કાનૂની સ્તરે વેગ મળ્યો છે. ભાજપના રાજ્યસભા સાંસદ સંજય…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 5 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 6 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 7 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

  • August 1, 2026
  • 7 views
Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

  • August 1, 2026
  • 9 views
Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

  • August 1, 2026
  • 7 views
PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી