Bihar Election: ‘તમારો વોટ પડી ગયો છે’, બિહારમાં મતદાન કર્યા વગર મતદારોને બહાર કાઢ્યા

  • India
  • November 6, 2025
  • 0 Comments

Bihar Election: બિહારમાં ચાલુ મતદાને વોટ ચોરીનું કૌભાંડ પકડાઈ રહ્યું છે. ઘણા મતદારોએ આરોપ લગાવ્યા છે કે અમને મતદાન મથકેથી તમારો મત પડી ગયો હોવાનું કહી મતદાન કરવા દીધું નથી. અધિકારીઓ અને પોલીસ મનમાની કરી રહી હોવાના ગંભીર આક્ષેપ લગાવ્યા છે.

સરકાર અને ચૂંટણી પંચની પોલ ખૂલ્યા બાદ પણ સુધર્યું નથી. બિહારમાં આજે(6 નવેમ્બર) પ્રથમ તબ્બકાનું મતદાન થઈ રહ્યું છે. ત્યારે કેટલાક મતદારોએ મતદાન કરવા દેવામાં આવ્યું નથી. આવા આરોપ બિહારના મુઝફ્ફર જીલ્લાની આવેલી સાહેબગંજ-98 વિધાનસભામાં લાગ્યા છે. કેટલાક મતદારોએ કહ્યું અમે મતદાન કરવા પહોંચ્યા હતા. જો કે ત્યાંના અધિકારીઓ અને પોલીસ દ્વારા તમારું મતદાન થઈ ગયું હોવાનું કહીને મતદાન કરવા દીધું ન હતુ. જેથી લોકશાહી પર તરાપ મારતી સરકાર નજરે પડી રહી છે. બિહારમાં વોટ સ્કેમનું મોટું કૌભાંડ બહાર આવ્યા બાદ પણ સરકાર અને ચૂંટણી પંચ વોટ કૌભાંડ આચરતાં ખચકાઈ રહ્યું નથી. આ ઘટનાથી સાબિત થયું છે. લોકોએ કહ્યું કે આ માત્ર લોકશાહીની મજાક બનાવી છે. આ ઘટના બાદ જવાબદારો સામે કાર્યવાહીની માંગ ઉઠી છે.

નોંધનીય છે બિહાર, હરિયાણામાંથી વોટ કૌભાંડ ખુલ્લુ પડ્યા બાદ મોદી સરકાર અને ચૂંટણી પંચ ભીંસમાં છે. અનેક રાજ્યોમાં મતદારયાાદીમાં ચેડાં થયા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગઈકાલેહરિયાણામાં 25 લાખ મત ચોરાયા હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. મતદારયાદીમાં વિદેશી મહિલા હોવાનું પણ સામે આવ્યું હતુ. ત્યારે સરકાર અને ચૂંટણી પંચ લોકશાહી સાથે ખિલવાડ કરી રહ્યું છે. જેનું પરિણામ મતદારોને ભોગવવાનો વારો આવ્યો છે. લોકો અને કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે આ ચૂંટણીમાં ગરબડ થવાની છે.

ત્યારે હવે બિહાર ચૂંટણીનું પરિણામ શું આવે છે. તેની પર સૌની નજર છે.

આ પણ વાંચો:

Bihar Election: મોકામા બેઠક પર અનંત સિંહ અને સૂરજ ભાન જેવા દબંગ નેતાઓ વચ્ચે વર્ચસ્વની લડાઈ, એક હત્યાથી થઈ શરૂઆત!

Bihar Viral Video: બિહારમાં એક મતદાન ભૈંસ પર સવાર થઈ મતદાન મથકે પહોંચ્યા, વીડિયો વાયરલ થતાં…

UP: મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં સળિયાથી હુમલો?, સપા નેતા ફૂલચંદ્ર યાદવ પર ગંભીર આરોપ, હચમાચી નાખતો કિસ્સો

Bihar Viral Video: બિહારમાં એક મતદાન ભૈંસ પર સવાર થઈ મતદાન મથકે પહોંચ્યા, વીડિયો વાયરલ થતાં…

Salman Khan: યુદ્ધવિરામ અંગે પોસ્ટ કરતાં જ સલમાન લોકોના લપેટામાં આવી ગયો, શું કહ્યું?

Related Posts

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો
  • September 17, 2026

Maharashtra FDA Survey: હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીના પરિવાર માટે સૌથી મોટી ચિંતા માત્ર દર્દીની તબિયત નહીં, પરંતુ સારવારનો વધતો ખર્ચ પણ બની જાય છે. ખાસ કરીને ICU જેવી પરિસ્થિતિમાં પરિવાર…

Continue reading
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી
  • September 17, 2026

Pakistan China Boundary Joint Commission: પાકિસ્તાન અને ચીન દ્વારા રચવામાં આવેલા ‘પાકિસ્તાન-ચીન બાઉન્ડ્રી જૉઇન્ટ કમિશન’ને ભારતે સ્પષ્ટ શબ્દોમાં નકારી કાઢ્યું છે. નવી દિલ્હીએ કહ્યું છે કે ભારતીય વિસ્તારને લગતી કોઈપણ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

  • September 17, 2026
  • 4 views
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 7 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 6 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 10 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

  • September 17, 2026
  • 8 views
Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

  • September 17, 2026
  • 13 views
Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી