Bihar Election: ‘તમારો વોટ પડી ગયો છે’, બિહારમાં મતદાન કર્યા વગર મતદારોને બહાર કાઢ્યા
Bihar Election: બિહારમાં ચાલુ મતદાને વોટ ચોરીનું કૌભાંડ પકડાઈ રહ્યું છે. ઘણા મતદારોએ આરોપ લગાવ્યા છે કે અમને મતદાન મથકેથી તમારો મત પડી ગયો હોવાનું કહી મતદાન કરવા દીધું નથી.…












