જમ્મુ કાશ્મીરમાં બોમ્બ બ્લાસ્ટ; બે ભારતીય જવાન શહીદ એક ગંભીર ઈજાગ્રસ્ત

  • India
  • February 11, 2025
  • 0 Comments
  • જમ્મુ કાશ્મીરમાં બોમ્બ બ્લાસ્ટ; બે ભારતીય જવાન શહીદ એક ગંભીર ઈજાગ્રસ્ત

જમ્મુ કાશ્મીરમાં LoC પાસે આઈઈડી બ્લાસ્ટ થતાં સેનાના બે ભારતીય જવાનો શહીદ થઈ ગયા છે. જ્યારે એક જવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જેની સારવાર ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર, મંગળવાર બપોરે અંદાજિત 3:30 વાગ્યે જમ્મુ જિલ્લાના ખૌર વિસ્તારના બટ્ટલમાં એલઓસી પાસે IED બ્લાસ્ટ થયો હતો.

આ બોમ્બ બ્લાસ્ટમાં ત્રણ જવાન ઈજાગ્રસ્ત થઈ ગયા હતા, જેમને સેના હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન બે જવાનના મોત થયા, જ્યારે એકની હાલત ગંભીર છે.

આ પણ વાંચો-અનિલ અંબાણીની રિલાયન્સ કેપિટલને મળ્યો નવો માલિક; IIHLને હસ્તગત કરવાની મળી મંજૂરી

અધિકારીઓના જણાવ્યા અનુસાર, અખનૂર સેક્ટરમાં LoC નજીક સેનાના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન આતંકવાદીઓએ IED બ્લાસ્ટ કર્યો. જેની ઝપેટમાં ત્રણ સૈનિક આવી ગયા. હુમલાની ઘટના બાદ સેનાના વધુ જવાનો પહોંચ્યા અને ઈજાગ્રસ્ત જવાનોને હોસ્પિટલ પહોંચાડીને આતંકવાદીઓની શોધખોળ હાથ ધરી છે.

Related Posts

UP: 5 વર્ષથી સગી કાકી સાથે ભત્રીજાનું અફેર, પરિવારને ખબર પડતાં ભત્રીજાએ જે કર્યું તે જાણી ચોકી જશો!
  • August 7, 2025

UP Crime: દેશમાં વારંવાર માનવ સમાજને ન શોભે તેવી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના રામપુરથી પ્રકાશમાં આવી છે. સંબંધોની બધી હદો પાર કરીને એક…

Continue reading
Donald Trump on Tariff: ટ્રમ્પની દાદાગીરી ! ભારત પર 50 % ટેરિફ લાદ્યા પછી સેકંડરી સેન્ક્શન લગાવવાની આપી ધમકી
  • August 7, 2025

Donald Trump on Tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખવા બદલ ભારત પર વધારાના 25 ટકા ટેરિફ લાદવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. આ સાથે,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pakistan News: પાકિસ્તાનમાં દર છઠ્ઠો વ્યક્તિ ભિખારી! ભીખ માંગવાનું નેટવર્ક વિદેશમાં ફેલાયું, અધધ કમાણી

  • August 7, 2025
  • 4 views
Pakistan News: પાકિસ્તાનમાં દર છઠ્ઠો વ્યક્તિ ભિખારી! ભીખ માંગવાનું નેટવર્ક વિદેશમાં ફેલાયું, અધધ કમાણી

UP: 5 વર્ષથી સગી કાકી સાથે ભત્રીજાનું અફેર, પરિવારને ખબર પડતાં ભત્રીજાએ જે કર્યું તે જાણી ચોકી જશો!

  • August 7, 2025
  • 20 views
UP: 5 વર્ષથી સગી કાકી સાથે ભત્રીજાનું અફેર, પરિવારને ખબર પડતાં ભત્રીજાએ જે કર્યું તે જાણી ચોકી જશો!

Karachi Airport: કોન્ડોમમાંથી બનાવેલી પ્લેટમાં ખાવાનું પીરસ્યું, ગ્રાહક બરાબરનો ભડક્યો, વીડિયો વાયરલ

  • August 7, 2025
  • 16 views
Karachi Airport: કોન્ડોમમાંથી બનાવેલી પ્લેટમાં ખાવાનું પીરસ્યું, ગ્રાહક બરાબરનો ભડક્યો, વીડિયો વાયરલ

Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો

  • August 7, 2025
  • 21 views
Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો

Ahmedabad:”પોલીસ ગુંડાઓના ખિસ્સામાં છે” એલિસબ્રિજ પોલીસ પર યુવતીના ગંભીર આક્ષેપ

  • 12 views
Donald Trump on Tariff: ટ્રમ્પની દાદાગીરી ! ભારત પર 50 % ટેરિફ લાદ્યા પછી સેકંડરી સેન્ક્શન લગાવવાની આપી ધમકી