PM મોદીને G7માં બોલવતાં કેનેડામાં વિરોધ, ફજેતી થઈ છતાં ગયા!, પછી શું થયું જુઓ VIDEO?

કેનેડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને G7 શિખર સંમેલન (15-17 જૂન 2025, આલ્બર્ટા) માટે આમંત્રિત કરવાના વિરોધમાં ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP)ના સાંસદ હીદર મેકફર્સન (Heather McPherson)એ વિરોધ વ્યક્ત કર્યો હતો. 10 જૂને તેમણે કેનેડાની સંસદમાં સવાલ ઉઠાવ્યો હતો કે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની કથિત સંડોવણીના આરોપો વચ્ચે મોદીને આમંત્રણ કેમ આપવામાં આવ્યું. મેકફર્સને આને શીખ સમુદાય અને માનવાધિકાર સમર્થકો માટે અપમાનજનક ગણાવ્યું.

આ ઉપરાંત, વર્લ્ડ સિખ ઓર્ગેનાઈઝેશને પણ આ આમંત્રણનો વિરોધ કર્યો હતો, અને બ્રિટિશ કોલંબિયાના સરેમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારાએ કેનેડા સરકારને આમંત્રણ રદ કરવાની માંગ કરી હતી.

હીદર મેકફર્સને કેનેડાની સંસદમાં નિવેદન કર્યું હતું કે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની કથિત સંડોવણીના મામલે તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને G7 શિખર સંમેલન (15-17 જૂન 2025, આલ્બર્ટા) માટે આમંત્રિત ન કરવું જોઈએ. તેમણે કેનેડા સરકારને આ આમંત્રણ પર પુનર્વિચાર કરવાની માંગ કરી, આને શીખ સમુદાય અને માનવાધિકાર સમર્થકો માટે અપમાનજનક ગણાવતાં. મેકફર્સને ભારપૂર્વક જણાવ્યું કે આવા ગંભીર આરોપો વચ્ચે આ આમંત્રણ અકાળે અને અયોગ્ય છે.

જો કે સવાલ એ થાય છે કે મોદી કેનેડામાં આટલી ફજેતી થાય તેમ છતાં જવાની શું જરુર પડી. છેલ્લી ઘડીએ આમંત્રણ આપ્યું તેમાં પણ મોદીનો ભારે વિરોધ થયો. જુઓ વધુ ચર્ચા આ વીડિયોમાં.

આ પણ વાંચો:

મોડે મોડે મોદીને કેનેડાથી ફોન આવ્યો, ‘આવો G7 સમિટમાં’, PM મોદી ખુશ થયા

Surat માં એરપોર્ટ પાસેના 151 વૈભવી ફ્લેટ ધારકોને ખાલી કરવાની નોટિસ, બિલ્ડરોની ગેરરીતિ

Israel Iran War: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુધ્ધ કેમ?, જાણો

Israel-Iran Conflict: ઈરાનમાં ઇઝરાયલી હુમલામાં 2 કાશ્મીરી વિદ્યાર્થીઓ ઘાયલ, 10,000 ભારતીયોને કરાશે રેસ્ક્યૂ

Israel-Iran War: ઈરાનમાં રહેતા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર, નાગરિકોને આપી આ સુચના

Israel-Iran War: ઈરાનના નેતા ખામેનીએ ઇઝરાયલ સામે યુદ્ધની જાહેરાત કરી, હવે શું?

સંતોના નિશાને Morari Bapu, પુતળું બાળ્યું, પત્નીના નિધન બાદ આટલો વિરોધ કેમ?

કથાકાર મોરારીબાપુના પત્નીનું અવસાન, સમાધિ અપાઈ | Morari Bapu wife passes away

Vadodara: ‘જેટલો મોટો ભૂવો, એટલો મોટો ભ્રષ્ટાચાર’, વડોદરાના રસ્તાઓ પર ભૂવાનો સતત ખતરો

FASTag Annual Pass: ગડકરીની મોટી જાહેરાત!, વાર્ષિક પાસ 3 હજારમાં મળશે, કોને થશે લાભ?

Ahmedabad Building Dangerous: અમદાવાદની આ બિલ્ડિંગો નોતરી શકે છે વિમાન દુર્ઘટનાઓ? કાર્યવાહી ક્યારે?

Ahmedabad Building Dangerous: અમદાવાદની સિવિલ હોસ્પિટલ સહિત 333 બિલ્ડિંગો વિમાન માટે જોખમી

Ahmedabad માં ઊંચી ઇમારતોનું કૌભાંડ, નવી સિવિલ હોસ્પિટલ ગેરકાયદે!, વિમાન સલામતી સામે જોખમ

 

 

Related Posts

Amit Shah: લોકસભામાં રાહુલની ચેલેન્જ પર અમિત શાહ ગુસ્સે ભરાયા કહ્યુ, ‘મેરી સ્પીચ કા ક્રમ મેં તય કરુંગા! ઔર કોઈ નહિ!!’જુઓ વિશેષ ચર્ચા
  • December 12, 2025

Amit Shah: લોકસભામાં ચૂંટણી સુધારા પર ચર્ચા દરમિયાન અમિત શાહ અને રાહુલ ગાંધી વચ્ચે જામી પડી હતી જ્યારે રાહુલે વોટ ચોરીની પ્રેસ કોન્ફરન્સ પર ચર્ચાની માંગ કરતા અમિત શાહ અચાનક…

Continue reading
Vande Mataram: સાંસદ ઇકરા હસને “વંદે માતરમ્”નો સાચો અર્થ સમજાવ્યો! જનતા દંગ રહી ગઈ! જુઓ,વિડીયો
  • December 11, 2025

Vande Mataram: સંસદમાં ‘વંદે માતરમ’ની 150મી વર્ષગાંઠ ઉપર સંસદમાં ભારે ચર્ચા ઉઠી છે,બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે ‘આનંદમઠ’માં લખેલા આ ગીત મુદ્દે વિવાદ ઉઠ્યો છે. PM નરેન્દ્ર મોદીએ આ ગીત મામલે કોંગ્રેસ ઉપર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 2 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

  • December 13, 2025
  • 4 views
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

  • December 13, 2025
  • 3 views
Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

  • December 13, 2025
  • 5 views
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

  • December 13, 2025
  • 10 views
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ

  • December 13, 2025
  • 8 views
Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ