Casteism: ભાજપના બે ખતરનાક ચહેરા એક ‘હિંદુ-મુસ્લિમ’ અને બીજો ‘જ્ઞાતિવાદ’!”ભાગલા પાડો રાજ કરો!”ના ખેલનો પર્દાફાશ! જુઓ ખાસ ચર્ચા

Casteism: ગુજરાતમાં છેલ્લા દિવસમાં કેટલીક એવી ઘટનાઓ બની રહી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે દરેક સમાજમાં જ્ઞાતિવાદ અને વેરઝેરના બીજ વવાઈ રહયા છે.

તાજેતરના બનાવો જોતા એવું લાગેકે ક્ષત્રિય,બ્રાહ્મણ,પટેલ, વણિક,આયર,ભરવાડ,કોળી,ચારણ,દલિત,તમામ 18 વર્ણના સમાજ વચ્ચે વૈમન્ય ઉભું થાય તે રીતે માહોલ ક્રિએટ થઈ રહ્યો છે જે ખૂબજ ગંભીર છે.

આ તમામ જ્ઞાતિઓ હિન્દુમાં આવતી હોવાછતાં તે એક નથી અને અંદરો અંદર વિખવાદ,જુથવાડમાં વહેંચાઈ રહયા છે તો તેની પાછળ કોણ છે તે પણ સમજવું પડશે.

RSS અને ભાજપ વારંવાર હિન્દુત્વની વાતો કરે છે અને ધર્મનો ઝંડો લઈ હિન્દૂ-મુસ્લિમ કરે છે અને જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે જે વિસ્તારમાં જે જ્ઞાતિનું વર્ચસ્વ હોય તે અગેવાનને ઉભો રાખી મત માંગવામાં આવે છે અને ત્યાંથી જ્ઞાતિવાદનો પ્રારંભ થાય છે અને જ્ઞાતિઓ વચ્ચે મતભેદો ઉભા કરી ભાજપ પોતાનું કામ કરી લે છે, અહીં હિન્દુત્વની વાતો ભુલાઈ જાય છે.આમ,ભાજપની ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ ખુલ્લી પડી રહી છે.

ચૂંટણી દરમિયાન સમાજ વચ્ચે ભાગલા પાડવા અને બહાર હિન્દૂ-મુસ્લિમ કરવાની નીતિએ દેશવાસીઓ વચ્ચે વૈમન્ય પ્રસરી રહ્યું છે જે ખૂબજ ગંભીર બાબત બની રહી છે.આ મુદ્દા ઉપર The Gujarat Report ઉપર સિનિયર પત્રકારો મયુર જાની અને દિલીપ પટેલે વિસ્તારથી પ્રકાશ પાડ્યો છે જેમાં ઉદાહરણો ટાંકીને જે સચોટ વિશ્લેષણ કરાયું છે તે જોવાનું ચૂકશો નહિ.જુઓ વિડીયો.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

Related Posts

Dwarka Power Corridor Farmers: દ્વારકારમાં 10 હજાર ખેડૂતોને પરેશાની છતાં કોંગ્રેસનું રાજકારણ
  • May 13, 2026

Dwarka Power Corridor Farmers: દ્વારકામાં વીજ કંપનીઓ 2250 કરોડની કમાણી, 10 હજાર ખેડૂતોના ખેતરો બરબાદ દિલીપ પટેલ અમદાવાદ, 13 મે 2026 દેવભૂમિ દ્વારકા જિલ્લો ગુજરાતના સૌથી મોટા વીજ કોરીડોરમાં આવે…

Continue reading
Indian Image Overseas: દુનિયામાં કેમ ખરડાઈ રહી છે ભારતની છબી? વિદેશીઓમાં વધતી નફરત પાછળનું કડવું સત્ય
  • May 13, 2026

Indian Image Overseas: દુનિયામાં ભારતની છબી વિશે ચર્ચા કરતા પહેલા આપણી આસપાસ ઘટી રહેલી બે મોટી ઘટનાઓ પર નજર કરવી જરૂરી છે. તમિલનાડુમાં વિજય થલપતિએ બહુમતી સાબિત કરી મુખ્યમંત્રી તરીકે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

India economy rupee crisis: ઈરાન યુદ્ધ તો બહાનું છે! ભારતનું અર્થતંત્ર કેમ પડી રહ્યું છે ડામાડોળ? જાણો શો-બાજી પાછળનું કડવું સત્ય

  • May 14, 2026
  • 1 views
India economy rupee crisis: ઈરાન યુદ્ધ તો બહાનું છે! ભારતનું અર્થતંત્ર કેમ પડી રહ્યું છે ડામાડોળ? જાણો શો-બાજી પાછળનું કડવું સત્ય

Surat Textile Child Labor Rescue: સુરતના ટેક્સટાઈલ હબમાં બાળ મજૂરી રેકેટનો પર્દાફાશ, 84 બાળકો જોખમી મશીનો વચ્ચે કામ કરતા મળ્યા

  • May 14, 2026
  • 5 views
Surat Textile Child Labor Rescue: સુરતના ટેક્સટાઈલ હબમાં બાળ મજૂરી રેકેટનો પર્દાફાશ, 84 બાળકો જોખમી મશીનો વચ્ચે કામ કરતા મળ્યા

Dwarka Power Corridor Farmers: દ્વારકારમાં 10 હજાર ખેડૂતોને પરેશાની છતાં કોંગ્રેસનું રાજકારણ

  • May 13, 2026
  • 10 views
Dwarka Power Corridor Farmers: દ્વારકારમાં 10 હજાર ખેડૂતોને પરેશાની છતાં કોંગ્રેસનું રાજકારણ

Rajkot Volvo Car Accident: રાજકોટમાં વોલ્વોનો આતંક, નશામાં ધૂત નબીરાએ ૧૦૦ની સ્પીડે કાર દોડાવી ૫ વાહનો ફંગોળ્યા!

  • May 13, 2026
  • 5 views
Rajkot Volvo Car Accident: રાજકોટમાં વોલ્વોનો આતંક, નશામાં ધૂત નબીરાએ ૧૦૦ની સ્પીડે કાર દોડાવી ૫ વાહનો ફંગોળ્યા!

Udhayanidhi Stalin Sanatan Dharma: “રાવણ અને હિરણ્યકશ્યપના વંશજ”, બ્રિજભૂષણ શરણ સિંહનો ઉદયનિધિ સ્ટાલિન પર વળતો પ્રહાર

  • May 13, 2026
  • 9 views
Udhayanidhi Stalin Sanatan Dharma: “રાવણ અને હિરણ્યકશ્યપના વંશજ”, બ્રિજભૂષણ શરણ સિંહનો ઉદયનિધિ સ્ટાલિન પર વળતો પ્રહાર

Congress Attacks BJP RSS: ‘RSS નો પાકિસ્તાન પ્રેમ ફરી સામે આવ્યો’, દત્તાત્રેય હોસબોલેના નિવેદન પર કોંગ્રેસનો ભાજપ-આરએસએસ પર આકરો પ્રહાર

  • May 13, 2026
  • 14 views
Congress Attacks BJP RSS: ‘RSS નો પાકિસ્તાન પ્રેમ ફરી સામે આવ્યો’, દત્તાત્રેય હોસબોલેના નિવેદન પર કોંગ્રેસનો ભાજપ-આરએસએસ પર આકરો પ્રહાર