દાવતના બદલામાં NOBEL PRIZE માટે સમર્થન! ટ્રમ્પે મુનીરને કેમ બાલાવ્યા, જાણો

Nobel Prize: એક દુર્લભ અને આશ્ચર્યજનક રાજદ્વારી પગલામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે વ્હાઇટ હાઉસ ખાતે પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ જનરલ અસીમ મુનીરને દાવત આપી. આ મુલાકાત એવા સમયે થઈ જ્યારે પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ છે. બંને દેશો હાલ માટે યુદ્ધવિરામ પર સંમત થયા છે, પરંતુ તણાવ હજુ પણ ચાલુ છે. ત્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ સતત યુદ્ધવિરામનો શ્રેય લઈ રહ્યા છે. જો કે ભારત કડક જવાબ આપવામાં મૌન સેવે છે.

આ દરમિયાન અમેરિકાએ હવે ભારતના દુશ્મન મુનીરને દાવત માટે આમંત્રણ આપવાનું કારણ જણાવ્યું છે. રોઇટર્સના અહેવાલ મુજબ, વ્હાઇટ હાઉસના પ્રવક્તા અન્ના કેલીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે જનરલ મુનીરને મળવા આમંત્રણ આપ્યું હતું કારણ કે મુનીરે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવિત પરમાણુ યુદ્ધને રોકવા માટે ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની ભલામણ કરી છે.

ટ્રમ્પે મધ્યસ્થીનો પુનરોચ્ચાર કર્યો

ભારતના વિક્રમ મિશ્રીએ ઢીલા હાવભાવ સાથે સ્પષ્ટ કર્યું હતુ કે પાક-ભારત રોકાવવામાં ટ્રમ્પનો હાથ નથી. જોકે ટ્રમ્પે બુધવારે ફરીથી મધ્યસ્થીનો શ્રેય લેવાની હિંમત કરી. તેમણે કહ્યું, “મેં પાકિસ્તાન અને ભારત વચ્ચે યુદ્ધ મેં અટકાવ્યું. હું પાકિસ્તાનને પ્રેમ કરું છું. મોદી એક અદ્ભુત વ્યક્તિ છે. મેં ગઈકાલે રાત્રે તેમની સાથે વાત કરી. અમે મોદી સાથે વેપાર સોદો કરવા જઈ રહ્યા છીએ.”

મતલબ ટ્રમ્પ પાકિસ્તાન અને ભારતને એક દંડે હાકી રહ્યા છે. ટ્રમ્પ ભારત જેટલું જ પાકિસ્તાનને માન આપે છે. જે ભારત માટે ખતરારુપ છે. જો કે ભારત સરકાર આ મુદ્દે હજુ સુધી કડક વલણ અપનાવ્યું નથી.

ઈરાન-ઈઝરાયલ યુધ્ધમાં પાકિસ્તાનનો ઉપયોગ

એક બાજુ ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુધ્ધ ચાલુ થઈ ગયું છે. અમેરિકા ઈઝરાયલનું સમર્થન કરે છે. જેથી અમેરિકા ઈરાન પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે. જ્યારે પાકિસ્તાન ઈરાનનું સમર્થન કરે છે. જોકે હવે પાકિસ્તાનન આર્મીના ચીફ અમેરિકા જઈ ટ્રમ્પ સાથે દાવત માણી છે. જેથી પાકિસ્તાન સલવાયું છે. પાકિસ્તાન મુંઝવણમાં મુકાઈ ગયું કે ઈરાનને સાથ આપવો કે ઈજરાયલને. ત્યારે હવે લાગે છે કે મુનિરને ટ્રમ્પ કહે તેમ કરવું પડશે. ટ્રમ્પ પણ યોજનાકીય રીતે મુનિરને બોલાવ્યા હોય તેવું લાગે છે. કારણ કે ઈરાનની નસને પાકિસ્તાન પારખે છે. જેથી તેનો ઉપયોગ ટ્રમ્પ કરી શકે છે. ત્યારે જુઓ વધુ ચર્ચા આ વીડિયોમાં

આ પણ વાંચો:

કેનેડામાં નહીં બિહારમાં અંગ્રેજી બોલતા મોદીને શાહનો ટોણો?, ‘અંગ્રેજી બોલનારાઓને ટૂંક સમયમાં શરમ આવશે’ | Amit Shah

Gujarat illegal infiltration: દેશની સરહદે છીंડા!, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શું ટ્વીટ કર્યું!

 Ahmedabad plane crash: સરકારનું ખરાબ દેખાય એટલે અસલી હીરો એવા ઘણાં નાગરિકોના નામ સરકાર જાહેર કરતી નથી

Spitting in London: લંડનને ગુજરાતીઓએ પાન-મસાલાની પીચકારીઓ મારી બગાડ્યું!

Israel Iran War: યુદ્ધમાં અમેરિકા કૂદી પડ્યું!, ટ્રમ્પે સેનાને હુમાલની મંજૂરી આપી!

PM મોદીને G7માં બોલવતાં કેનેડામાં વિરોધ, ફજેતી થઈ છતાં ગયા!, પછી શું થયું જુઓ VIDEO?

મોડે મોડે મોદીને કેનેડાથી ફોન આવ્યો, ‘આવો G7 સમિટમાં’, PM મોદી ખુશ થયા

Israel Iran War: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુધ્ધ કેમ?, જાણો

Israel-Iran War: ઈરાનમાં રહેતા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર, નાગરિકોને આપી આ સુચના

Israel-Iran War: ઈરાનના નેતા ખામેનીએ ઇઝરાયલ સામે યુદ્ધની જાહેરાત કરી, હવે શું?

Related Posts

MP: મોહન યાદવ સરકારની વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિતે પોલ ખોલી, જુઓ વીડિયો
  • October 16, 2025

MP Politics: મધ્ય પ્રદેશની મોહન યાદવ સરકારની વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિતે પોલ ખોલી નાખી છે. અહીં મધ્ય પ્રદેશના ભોપાલમાં મુખ્યમંત્રી સાથે ધારાસભ્યના ઠેર ઠેર બનેરો લાગ્યા છે. જેની અરુણ દીક્ષિતે…

Continue reading
Haryana: જાતિવાદ એક IPS અધિકારીને ખતમ કરી શકે તો સામાન્ય દલિત સાથે શું થાય?
  • October 13, 2025

Haryana IPS Suicide: આઝાદીના વર્ષો પછી પણ ભારતમાં જાતિવાદ ખતમ થયો નથી. કોઈને કોઈ રીતે દલિતો જાતિવાદ અને આભડછેડનો ભોગ બની રહ્યા છે. હરિયાણાના 2001 બેચના IPS અધિકારી વાય પૂરણ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 2 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 1 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • October 26, 2025
  • 2 views
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

  • October 26, 2025
  • 10 views
Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

Gujarat politics: અબજો રૂપિયાનો ધૂમાડો છતા ગરીબીમાં વધારો! 560 ગરીબ કલ્યાણ મેળા પણ પરિણામ સૂન્ય?

  • October 26, 2025
  • 7 views
Gujarat politics: અબજો રૂપિયાનો ધૂમાડો છતા ગરીબીમાં વધારો! 560 ગરીબ કલ્યાણ મેળા પણ પરિણામ સૂન્ય?

Rajasthan: ગુજરાતના યાત્રાળુંઓને બંધક બનાવતી રાજસ્થાનની સરકાર, અમિત ચાવડા બરાબરના ગર્જ્યા

  • October 26, 2025
  • 25 views
Rajasthan: ગુજરાતના યાત્રાળુંઓને બંધક બનાવતી રાજસ્થાનની સરકાર, અમિત ચાવડા બરાબરના ગર્જ્યા