‘મારા દિકરાનું મગજ ઠેકાણે નથી, ગમે તેને મારી દે’, CM પર હુમલો કરનાર શખ્સની માતા બોલી | Rekha Gupta  

Attack On Rekha Gupta: દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા તેમના નિવાસસ્થાને જનસુનાવણી કરતાં હતાં ત્યારે તેમના પર હુમલો થયો છે. આ હુમલો કરનાર રાજકોટનો રાજેશ ખીમજી સાપરિયા હોવાનું બહાર આવ્યું છે. તેને મુખ્યમંત્રીને હાથ ખેંચીને હુમલો કર્યો છે. હાલ આ ઘટના ચર્ચાનો વિષય બની છે. ત્યારે આરોપી રાજેશની માતાનું ચોંકાવનારુ નિવેદન સામે આવ્યું છે.

‘મારા દિકરાનું મગજ ખરાબ’ 

રાજેશની માતાને જયારે પકડીને લઈ જવામાં આવતા હતા, ત્યારે તેમને કહ્યું કે મારા દિકરાનું મગજ ખરાબ છે. તે ગમે તે કરી શકે છે. અને તે કીંધા વિના એકલો જ ફરતો હોય છે. અમને ખબર નથી કે તેને આવું શું કામ કર્યું છે. તેનું મગજ એવું જ છે. તે કંઈપણ કરી નાંખે છે. તે રિક્ષા ચલાવે છે અને તેને ઘરમાં પત્ની અને બાળકો પણ છે.

‘મારો દિકરો પશુપ્રેમી, કૂતરા માટે દિલ્હી ગયો હતો’

માતાએ એમ પણ જણાવ્યું કે મારો દિકરો પશુઓને ખૂબ પ્રેમ કરે છે. કૂતરા ગાય અને ચકલાં વગેરે આખો દિવસ ખાવાનું આપે છે, તેમને રોટલા વગેરે આપી તેમનું ધ્યાન રાખે છે.અને તે દિલ્લી કૂતરાઓને બચાવવા ગયો હતો, તેને વિડિયો જોયો જેમાં કૂતરાઓને પકડવામાં આવતાં હતાં તેને કહ્યું કૂતરાને ખવડાવવાનું હોય, હેરાન કરવા ના હોય,એમ કહી તે દિલ્હી જવા નીકળ્યો હતો.

રાજકીય પાર્ટીમાં જોડાયેલો નથી

મુખ્યમંત્રી પર હુમલાની ઘટના બાદ એ પણ સવાલ થઈ રહ્યાં છે કે તે કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલો છે. પરતું માતાએ આ વાતનો સાફ ઈન્કાર કરી દીધો છે. તેમને જણાવ્યું કે મારો દિકરો કોઈપણ પક્ષ સાથે જોડાયેલો નથી.

જેને ગુનો કર્યો હોય તેને લઈ જાવ

આ ઘટનાને લઈને સવાલ કરવા માટે પોલીસ માતાને લઈ જવા માટે જાય છે. ત્યારે તે કહે છે કે હું તમારી સાથે નહી આવું જેને ગુનો કર્યો હોય તેને પકડીને લઈ જાવ. તેના કોઈપણ કામ વિશે અમને માહિતી નથી. મારા દિકરાને તમે તમારી સાથે લઈ જાવ અને તેને પૂછપરછ કરો.

આ પણ વાંચો:

UP: પત્નીને પાવડો મારી પતાવી દીધી, બાળકો થયા અનાથ, કારણ જાણી હચમચી જશો!

Ahmedabad: ધો.8ના વિદ્યાર્થીએ ધો.10ના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી, બાદમાં લોકોએ શિક્ષકોને ફટકાર્યા

CM Rekha Gupta: રાજકોટના શખ્સે દિલ્હીના CM રેખા ગુપ્તા હુમલો કેમ કર્યો?

Gujarat: સરકારને કરોડના ખર્ચે પોતાની ભાષા સુધારવાનું ભાન કેમ થયું?

Parrot World Record: પોપટનો વર્લ્ડ રેકોર્ડ, માત્ર 33 સેકન્ડમાં કરી નાખ્યું આ પરાક્રમ, જુઓ!

Surat: અમરોલીમાં 33 વર્ષિય શિક્ષિકાએ કર્યો આપઘાત, કારણ જાણી ચોકી જશો!

Related Posts

Ahmedabad Tree Plantation: વૃક્ષોના નામે છેતરતાં અમદાવાદના નેતાઓ, મોદીનો અમદાવાદમાં વિક્રમ પણ વૃક્ષો સુકાઈ ગયા
  • July 13, 2026

Ahmedabad Tree Plantation: વૃક્ષોના નામે છેતરતાં અમદાવાદના નેતાઓ, મોદીનો અમદાવાદમાં વિક્રમ પણ વૃક્ષો સુકાઈ ગયા દિલીપ પટેલ અમદાવાદ, 13 જૂલાઈ 2026 અમદાવાદ-ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 1.25 કરોડ વૃક્ષો તથા અમદાવાદ મ્યુનિસિપલ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ahmedabad Tree Plantation: વૃક્ષોના નામે છેતરતાં અમદાવાદના નેતાઓ, મોદીનો અમદાવાદમાં વિક્રમ પણ વૃક્ષો સુકાઈ ગયા

  • July 13, 2026
  • 3 views
Ahmedabad Tree Plantation: વૃક્ષોના નામે છેતરતાં અમદાવાદના નેતાઓ, મોદીનો અમદાવાદમાં વિક્રમ પણ વૃક્ષો સુકાઈ ગયા

ગુજરાત પોલીસનું Operation Mule Hunt 2.0, 55 ધરપકડ નહીં, અસલી ખેલ તો મ્યુલ બેંક એકાઉન્ટનો!

  • July 13, 2026
  • 4 views
ગુજરાત પોલીસનું Operation Mule Hunt 2.0, 55 ધરપકડ નહીં, અસલી ખેલ તો મ્યુલ બેંક એકાઉન્ટનો!

Mallikarjun Kharge MP Ethanol Scam: મધ્યપ્રદેશમાં ઇથેનોલ કૌભાંડનો વિવાદ, મલ્લિકાર્જુન ખડગેનો ભાજપ સરકાર પર આકરો પ્રહાર

  • July 13, 2026
  • 6 views
Mallikarjun Kharge MP Ethanol Scam: મધ્યપ્રદેશમાં ઇથેનોલ કૌભાંડનો વિવાદ, મલ્લિકાર્જુન ખડગેનો ભાજપ સરકાર પર આકરો પ્રહાર

MP BJP Narottam Mishra: નરોત્તમ મિશ્રાની ટિકિટ કેમ કપાઈ? દતિયાથી ભાજપના નિર્ણય પાછળનું મોટું ગણિત

  • July 13, 2026
  • 6 views
MP BJP Narottam Mishra: નરોત્તમ મિશ્રાની ટિકિટ કેમ કપાઈ? દતિયાથી ભાજપના નિર્ણય પાછળનું મોટું ગણિત

10 Years 0f Una Incident: ઉના કાંડ પછી શું બદલાયું? દલિત પરિવારની 10 વર્ષની સંઘર્ષગાથા

  • July 13, 2026
  • 13 views
10 Years 0f Una Incident: ઉના કાંડ પછી શું બદલાયું? દલિત પરિવારની 10 વર્ષની સંઘર્ષગાથા

PM Modi Press Conference: પીએમ મોદી પ્રેસ કોન્ફરન્સથી કેમ બચે છે? આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી ઉઠ્યા સવાલો

  • July 13, 2026
  • 13 views
PM Modi Press Conference: પીએમ મોદી પ્રેસ કોન્ફરન્સથી કેમ બચે છે? આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી ઉઠ્યા સવાલો