Dharmendra Deol Health Update: ધર્મેન્દ્ર એકદમ સ્વસ્થ,મૃત્યુની ખબર માત્ર અફવા! પુત્રી એશાએ આપી પુષ્ટિ,હેમાએ મીડિયા ઉપર વ્યક્ત કર્યો ગુસ્સો!

  • India
  • November 11, 2025
  • 0 Comments

Dharmendra Deol Health Update: આજે સવારથીજ મીડિયામાં ધર્મેન્દ્રના મૃત્યુના સમાચારો આગની જેમાં ફેલાતાં બોલિવૂડ સહિત ચાહકો આઘાતમાં મુકાઈ ગયા હતા.ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં અવસાન થયું હોવાના સમાચાર વહેતા થયા હતા.

બીજી તરફ ધર્મેન્દ્રના મૃત્યુના સમાચાર ફેલાઈ જતા તેઓની પુત્રી એશા દેઓલ અને પત્ની હેમા માલિનીએ આ સમાચાર માત્ર અફવા ગણાવ્યા હતા અને સમાચારો ફેલાવતા માધ્યમોની ટીકા કરી હતી તેઓએ કહ્યું ધર્મેન્દ્રની તબિયત સ્થિર છે.

ઈશાએ લખ્યું, “મીડિયા ખોટા સમાચાર ફેલાવવાનું બંધ કરે.મારા પિતાની તબિયત સ્થિર છે અને સ્વસ્થ થઈ રહ્યા છે.અમે બધાને વિનંતી કરીએ છીએ કે અમારા પરિવારને વ્યક્તિગત સમય આપો,પપ્પાના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરવા બદલ આભાર.”

હેમાએ પણ ટ્વીટ કરી ગુસ્સો વ્યક્ત કર્યો

પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા હેમાએ લખ્યું, “જે થઈ રહ્યું છે તે અક્ષમ્ય છે.જવાબદાર ચેનલો આ રીતે ખોટા સમાચાર કેવી રીતે ફેલાવી શકે?જ્યારે કે તેઓની સારવારને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને સ્વસ્થ થઈ રહયા છે.આ અત્યંત અપમાનજનક અને બેજવાબદાર વર્તન છે.કૃપા કરીને પરિવાર અને તેમની ગોપનીયતાની જરૂરિયાતનો આદર કરો.”

ઉલ્લેખનીય છે કે અભિનેતા ધર્મેન્દ્રની પત્ની હેમા માલિનીએ ગઈકાલે પણ તા. 10 નવેમ્બરની સાંજે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અભિનેતાનો હસતો ફોટો શેર કર્યો હતો.

ફોટામાં, તેમણે લખ્યું હતું કે, “હું ધરમજી માટે ચિંતા દર્શાવનારા દરેકનો આભાર માનું છું, જે હાલમાં હોસ્પિટલમાં ડોકટરોની દેખરેખ હેઠળ છે.તેમનું નજીકથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. અમે બધા તેમની સાથે છીએ. હું તમને બધાને તેમના ઝડપી સ્વસ્થતા માટે પ્રાર્થના કરવા વિનંતી કરું છું.”આમ,ધર્મેન્દ્રની મૃત્યુની ખબર અફવા હોવાની તેમના પરિવારે ચોખવટ કરી છે.

આ પણ વાંચો:

Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું

Rajasthan: રાજસ્થાનમાં ભારતીય સેનાની મિસાઈલ લક્ષ ચુકી ગઈ અને ભદરિયા ગામની સીમમાં પડી!મોટી જાનહાની ટળી

chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો

Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો

  • Related Posts

    Delhi Mosque Police Appeal: જૂની દિલ્હીની મસ્જિદમાંથી પોલીસની અપીલ, લોકોને પ્રદર્શનમાં ન જોડાવા સૂચના
    • October 9, 2026

    Delhi Mosque Police Appeal: દિલ્હીમાં પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શન પહેલાં પોલીસે લોકોને તેમાં ભાગ ન લેવા અપીલ કરવાની કામગીરી તેજ કરી છે. જૂની દિલ્હીની એક મસ્જિદમાંથી પોલીસકર્મી દ્વારા લોકોને સંબોધીને સૂચનાઓ…

    Continue reading
    CJP SIR Protest: જંતરમંતર પ્રદર્શન પહેલાં દિલ્હીમાં સુરક્ષા કડક, CJPનો દાવો- દેશભરમાં કાર્યકરોની અટકાયત અને નજરકેદ
    • October 9, 2026

    CJP SIR Protest: 10 ઑક્ટોબરે જંતરમંતર ખાતે યોજાનારા વિરોધ પ્રદર્શન પહેલાં દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. કૉકરોચ જનતા પાર્ટી (CJP), ડાબેરી સંગઠનો અને અન્ય યુવા સંગઠનોના નેતૃત્વમાં યોજાનારા…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Delhi Mosque Police Appeal: જૂની દિલ્હીની મસ્જિદમાંથી પોલીસની અપીલ, લોકોને પ્રદર્શનમાં ન જોડાવા સૂચના

    • October 9, 2026
    • 3 views
    Delhi Mosque Police Appeal: જૂની દિલ્હીની મસ્જિદમાંથી પોલીસની અપીલ, લોકોને પ્રદર્શનમાં ન જોડાવા સૂચના

    CJP SIR Protest: જંતરમંતર પ્રદર્શન પહેલાં દિલ્હીમાં સુરક્ષા કડક, CJPનો દાવો- દેશભરમાં કાર્યકરોની અટકાયત અને નજરકેદ

    • October 9, 2026
    • 6 views
    CJP SIR Protest: જંતરમંતર પ્રદર્શન પહેલાં દિલ્હીમાં સુરક્ષા કડક, CJPનો દાવો- દેશભરમાં કાર્યકરોની અટકાયત અને નજરકેદ

    CJP Peoples Tribunal Bengaluru: બેંગલુરુમાં CJPના ‘પીપલ્સ ટ્રિબ્યુનલ’માં પ્રકાશ રાજ અને ધ્રુવ રાઠી જોડાયા, SIR રદ કરવાની માગ સાથે જ્ઞાનેશ કુમાર સામે નારા

    • October 9, 2026
    • 7 views
    CJP Peoples Tribunal Bengaluru: બેંગલુરુમાં CJPના ‘પીપલ્સ ટ્રિબ્યુનલ’માં પ્રકાશ રાજ અને ધ્રુવ રાઠી જોડાયા, SIR રદ કરવાની માગ સાથે જ્ઞાનેશ કુમાર સામે નારા

    PERM Green Card Suspension: અમેરિકામાં ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય, Infosys-TCS સહિત 8 IT કંપનીઓની ગ્રીન કાર્ડ પ્રક્રિયા સસ્પેન્ડ

    • October 9, 2026
    • 8 views
    PERM Green Card Suspension: અમેરિકામાં ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય, Infosys-TCS સહિત 8 IT કંપનીઓની ગ્રીન કાર્ડ પ્રક્રિયા સસ્પેન્ડ

    ECINET Security Flaws: ECINETની સુરક્ષા પર સવાલ, નિસર્ગ અધિકારીએ જુલાઈમાં જ ચૂંટણી પંચને ખામીઓની જાણ કરી હોવાનો દાવો

    • October 9, 2026
    • 10 views
    ECINET Security Flaws: ECINETની સુરક્ષા પર સવાલ, નિસર્ગ અધિકારીએ જુલાઈમાં જ ચૂંટણી પંચને ખામીઓની જાણ કરી હોવાનો દાવો

    Gopal Italia Dwarka: દ્વારકામાં ગોપાલ ઈટાલિયાના ભાજપ પર પ્રહાર, કહ્યું- ‘રોડ સારા બનતા નથી તો દેશ વિશ્વગુરુ કેવી રીતે બનશે?’

    • October 9, 2026
    • 10 views
    Gopal Italia Dwarka: દ્વારકામાં ગોપાલ ઈટાલિયાના ભાજપ પર પ્રહાર, કહ્યું- ‘રોડ સારા બનતા નથી તો દેશ વિશ્વગુરુ કેવી રીતે બનશે?’