Donald Trump: અમેરિકા-ઈરાન ઉપર ગમેત્યારે હુમલો કરશે! ઈરાન છોડી દેવા અમેરિકનોને ટ્રમ્પનું અલ્ટીમેટમ

  • World
  • February 7, 2026
  • 0 Comments

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પ હવે ગમેત્યારે ઈરાન ઉપર હુમલો કરવા આદેશ આપી શકે છે આ પહેલાં તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વીડિયો કોલ પર એક કલાક વાત કરી તેઓ ઈરાન પર ગમેત્યારે હુમલો કરશે તે સ્પષ્ટ કરી દીધું છે સામે છેડે હવે ચીન પણ તાઇવાન ઉપર હુમલો કરે તો અમેરિકા દરમિયાનગીરી નહિ કરે તે પણ સાબિત થઈ ગયું છે. ટ્રમ્પ સાથે વાત થયા બાદ જિનપિંગે પુતિન સાથે વીડિયો કોલ પર દોઢ કલાક વાતચીત કરી હતી મૂળ, તો ટ્રમ્પે એવો મેસેજ આપ્યો હશે કે રશિયા-યુક્રેન વોરમાં અમેરિકા હવે વચ્ચે પડશે નહીં. રશિયાએ પણ ઈરાનમાં વચ્ચે નહીં તેવું હાલ લાગી રહ્યું છે.આમ,ઈરાન ઉપર હવે ગમેત્યારે હુમલો કરે તેવા સંકેત મળી રહયા છે.

ઈરાન સામે અમેરિકાએ 3 શરતો મૂકી હતી જેનો ઇરાને ઇન્કાર કર્યો છે જાણો એ કઈ શર્ત છે.

1. ન્યૂક્લિયર પ્રોગ્રામ બંધ કરવા અમેરિકાની પહેલી શર્ત છે.

ઈરાનનો ન્યૂક્લિયર પ્રોગ્રામ સામે અમેરિકા ઈચ્છે છે કે ઈરાન યુરેનિયમનો સંગ્રહ કરવાનું બંધ કરે.
કારણકે યુરેનિયમમાંથી ન્યૂક્લિયર વેપન બને છે જે અમેરિકા ઇચ્છતું નથી.

2.અમેરિકા ઈચ્છે છે કે ઈરાન તેનો મિસાઈલ પ્રોગ્રામ પડતો મૂકે.

ઈરાનની બેલેસ્ટિક અને હાયપરસોનિક મિસાઈલ તેની સેન્ય તાકાતમાં વધારો કરવા ફતેહ, ખોર્રમશહર-4 જેવી ખતરનાક મિસાઈલ ઈરાને બનાવી છે. આ મિસાઈલ એવી છે જે મિડલ ઈસ્ટમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવી શકે છે.જે અમેરિકા ઇચ્છતું નથી

3. હિઝબુલ્લાહ, હમાસ અને હૂતિ જેવા ગ્રુપોને ઈરાન સપોર્ટ કરવાનું બંધ કરે.

અમેરિકા નથી ઇચ્છતું કે મિડલ ઈસ્ટના આતંકવાદી સંગઠનો હિઝબુલ્લાહ, હમાસ અને હૂતિ જેવા ગ્રુપને ઈરાન ફંડ અને હથિયાર આપે આ ત્રણ શરત ઉપરાંત ઈરાનમાં વિરોધ પ્રદર્શન કરનારાઓ સામે ઈરાન સરકાર કોઈ એક્શન ન લે અને તેઓને મારવાનું બંધ કરે.જોકે,આ બધી શરતો ઇરાને ફગાવી દીધી છે પરિણામે હવે યુદ્ધ એક અંતિમ પગલું મનાય છે જે હવે ટ્રમ્પ તે પગલું ભરી શકે છે અને ગમેત્યારે ઈરાન ઉપર હુમલો કરી શકે છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”
  • March 24, 2026

Donald Trump: અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો 25મો દિવસ થઈ ગયો છે જે ટ્રમ્પ એ મદ માં રાચતા હતા કે અમેરિકા સામે ઇરાનનું શુ આવે? બે અઠવાડિયામાં તો ઈરાનનો ગોટો વાળી…

Continue reading
Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!
  • March 24, 2026

Donald Trump: જગત જમાદારની હેકડી હવે ઉતરી ગઈ છે અને ઈરાનને ચપટી વગાડતા જ મસળી નાખવાના સપના માત્ર સપના રહી ગયા છે અને બધીજ તાકાત લગાડી દીધી હોવાછતાં ઈરાનનું મનોબળ તોડવામાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

  • March 24, 2026
  • 4 views
Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

  • March 24, 2026
  • 7 views
Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

  • March 24, 2026
  • 14 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

  • March 24, 2026
  • 10 views
Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!

  • March 24, 2026
  • 18 views

  • 9 views
Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!