Dwarka Pilgrims Accident: મોરબી નજીક પદયાત્રીઓને નડ્યો અકસ્માત, ચાર પદયાત્રીઓના કરુણ મોત

  • Gujarat
  • December 17, 2025
  • 0 Comments

Dwarka Pilgrims Accident: બનાસકાંઠાના કાંકરેજ અને દિયોદર તાલુકાના પદયાત્રીઓને અકસ્માત નડ્યો હોવાના અહેવાલ છે,ભગવાન રણછોડના દર્શન કરવા દેવભૂમિ દ્વારકા તરફ જઈ રહેલા પદયાત્રીઓને આજે બુધવારે (17 ડિસેમ્બર) વહેલી સવારે પૂરપાટ ઝડપે આવતા ડમ્પર ચાલકે અડફેટે લેતા ચાર પદયાત્રીઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા જ્યારે એકની હાલત ગંભીર છે.

દ્વારકાધીશના દર્શન કરવા 11 ડિસેમ્બરના રોજ કાંકરેજ અને નવા દિયોદર તાલુકામાંથી યાત્રાળુઓનો સંઘ પગપાળા દ્વારકા જઈ રહ્યા હતા તે દરમિયાન મંગળવારે રાત્રે આ સંઘે માળિયાના સરવડ ગામ પાસે આવેલા સાપેશ્વર મહાદેવ મંદિરે વિશ્રામ કર્યો હતો ત્યારબાદ આજે વહેલી સવારે 5 થી 6 વાગ્યાના અરસામાં સંઘે ફરી પદયાત્રા શરૂ કરી હતી.

દરમિયાન આ સંઘ જ્યારે મોરબી નજીક ચાચાવદરડા ગામના પાટિયા પાસેના પેટ્રોલ પંપ નજીકથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે કાળ બનીને આવેલા ડમ્પરે પાંચ પદયાત્રીઓને અડફેટે લીધા હતા.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે, પાંચમાંથી ચાર પદયાત્રીઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા અને એકને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં મોરબીની હોસ્પિટલ હેઠળ સારવાર અર્થે દાખલ કરાયા હતા.ઘટનાની જાણ થતા માળિયા-મિયાણા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

■મૃતક પદયાત્રીઓના નામ

1. દિલીપભાઈ રયાભાઈ ચૌધરી (ઉં.વ. 28, રહે. અધગામ, દિયોદર)

2.હાર્દિકભાઈ માલાભાઈ ચૌધરી (ઉં.વ. 28, રહે. અધગામ, દિયોદર)

3.ભગવાનભાઈ લાલભાઈ ચૌધરી (ઉં.વ. 65, રહે. નવા દિયોદર)

4.અમરાભાઇ લાલાભાઇ ચૌધરી (ઉં.વ. 62, રહે. નાના દિયોદર)

આ કરુણ ઘટનાને પગલે ભારે અરેરાટી પ્રસરી જવા પામી છે.

આ પણ વાંચો:

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે!પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

Padaliya News:બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Related Posts

Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
  • August 4, 2026

Morbi Farmers Protest: મોરબી જિલ્લાના અનેક ગામોમાં વીજ ટ્રાન્સમિશન લાઈન અને ટાવર સ્થાપનાના મુદ્દે ખેડૂતોનો વિરોધ સતત તેજ બની રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની ખેતીની જમીન પર વીજ…

Continue reading
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

  • August 4, 2026
  • 2 views
Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

  • August 4, 2026
  • 3 views
Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

  • August 4, 2026
  • 5 views
Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

  • August 4, 2026
  • 4 views
Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ

  • August 4, 2026
  • 8 views
Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ

Women Scheme India: ચૂંટણીના વચનો સામે બજેટની હકીકત! દિલ્હીથી કર્ણાટક સુધી મહિલા સહાય યોજનાઓમાં મોટા ફેરફાર

  • August 4, 2026
  • 7 views
Women Scheme India: ચૂંટણીના વચનો સામે બજેટની હકીકત! દિલ્હીથી કર્ણાટક સુધી મહિલા સહાય યોજનાઓમાં મોટા ફેરફાર