Farmers protest against Dwarka airport: દ્વારકામાં ખેડૂતોની ફળદ્રુપ જમીન ઉપર એરપોર્ટ બનાવવા હીલચાલ,ખેડૂતોમાં રોષ! એરપોર્ટ અદાણી કે અંબાણીને આપી દેવાશે?

Farmers protest against Dwarka airport: કચ્છમાં અદાણીના પાવર પ્રોજેકટનો ખેડૂતો યોગ્ય વળતરની માંગ સાથે આંદોલન કરી રહયા છે ત્યારે હવે દ્વારકા જિલ્લાના વસઈ ગામ ખાતે પ્રસ્તાવિત એરપોર્ટ પ્રોજેક્ટને લઈને સ્થાનિક ખેડૂતોમાં વિરોધ વંટોળ ઉઠ્યો છે.

ખેડૂતો પોતાની ફળદ્રુપ ખેતીની જમીન સંપાદિત થવાનો ડર સતાવી રહ્યો છે અને ખેડૂતો ભયભીત જોવા મળી રહ્યા છે.ખેડૂતોએ એ વાત ક્લીઅર પણ કરી છે કે ‘અમે એરપોર્ટના વિરોધી નથી, પણ અમારી ફળદ્રુપ ખેતીની જમીન છીનવાઈ જાય તે મંજુર નથી.

જોકે,ખેડૂતોના વિરોધ બાદ ખેતીવાડી વિભાગ અને એરપોર્ટ ઓથોરિટીની એક સંયુક્ત ટીમ જ્યારે વસઈ ગામે પહોંચી હતી જ્યાં વસઈ, ગઢેચી, મેવાસા અને કલ્યાણપુર સહિત ચાર ગામોના સરપંચો અને ખેડૂતો ભેગા થઈ પોતાનો પક્ષ રાખ્યો હતો.

ખેડૂતોનું કહેવું છે કે તેઓની જમીન ફળદ્રુપ છે અને આજીવિકાનું સાધન છે જો તે જમીન સંપાદનમાં જશે તો તેમની આજીવિકા છીનવાઈ જશે તેઓએ વિનંતીના સૂરમાં કહ્યું કે આ પ્રોજેક્ટને અન્ય બિન-ફળદ્રુપ અથવા પડતર જમીન પર પણ સ્થાનાંતરિત કરી શકાય છે ત્યાં થાયતો તેઓને કોઈ વિરોધ નથી

ખેતીવાડી અને એરપોર્ટ આથોરીટીની ટીમે ખેડૂતોને ખાતરી આપી છે કે તેમની માંગણીઓ સરકાર સુધી યોગ્ય રજૂઆત કરવામાં આવશે અને ત્યારબાદ જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે
જોકે, અહીં બનનાર એરપોર્ટ અંગે ભારે ચર્ચાઓ છે અને ક્યારે શુ નિર્ણય લેવાય તે નક્કી નહિ હોવાથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે .
હવે આ એરપોર્ટ મામલે પણ અનેક ચર્ચાઓ ઊઠી છે ત્યારે તે અંગે વિસ્તૃત પ્રકાશ પાડશે સિનિયર પત્રકાર શ્રી દિલીપભાઈ પટેલને સાંભળવાનું ચૂકશો નહિ, એકદમ સચોટ અને સટીક વિશ્લેષણ માટે જુઓ ,વિડીયો

આ પણ વાંચો:

Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!

Prohibition in Gujarat is only on paper : ભાજપ ‘દારૂ અને ડ્રગ્સ’ના વેપારને ખુલ્લેઆમ પ્રોત્સાહન આપે છે!ઈમાનદાર પોલીસ અધિકારીઓને સાઈડ લાઈન કરાય છે!

Police action against farmers: કચ્છમાં અદાણીનો પાવર ચાલ્યો!હક્ક માંગી રહેલા 604 ખેડૂતો સામે પોલીસ કાર્યવાહી થતાં દેકારો!

Related Posts

Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
  • August 29, 2026

Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

Continue reading
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Umar Khalid UAPA Case: ઉમર ખાલિદને તિહાડમાં છ વર્ષ, ટ્રાયલ હજુ શરૂ નહીં, UAPA કેસમાં ન્યાયિક પ્રક્રિયા પર ગંભીર સવાલ

  • September 13, 2026
  • 5 views
Umar Khalid UAPA Case: ઉમર ખાલિદને તિહાડમાં છ વર્ષ, ટ્રાયલ હજુ શરૂ નહીં, UAPA કેસમાં ન્યાયિક પ્રક્રિયા પર ગંભીર સવાલ

Xi Jinping India Visit: ભારત-ચીન સંબંધોમાં તસવીરો નહીં, સરહદનો સવાલ મહત્વનો; ગલવાનથી તાકસિંગ સુધી શું બદલાયું?

  • September 13, 2026
  • 6 views
Xi Jinping India Visit: ભારત-ચીન સંબંધોમાં તસવીરો નહીં, સરહદનો સવાલ મહત્વનો; ગલવાનથી તાકસિંગ સુધી શું બદલાયું?

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન

  • September 13, 2026
  • 7 views
Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક

  • September 13, 2026
  • 9 views
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક

Congress BJP Gujarat Strategy: ગુજરાતમાં 2027ની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું, એક જ દિવસે કોંગ્રેસ-ભાજપના પ્રભારીઓની બેઠકો

  • September 13, 2026
  • 8 views
Congress BJP Gujarat Strategy: ગુજરાતમાં 2027ની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું, એક જ દિવસે કોંગ્રેસ-ભાજપના પ્રભારીઓની બેઠકો

Modi Xi Jinping Meeting: ગલવાન બાદ પહેલીવાર ભારતમાં મોદી-શી જિનપિંગની દ્વિપક્ષીય બેઠક, સંબંધોમાં નરમાઈના સંકેત

  • September 13, 2026
  • 12 views
Modi Xi Jinping Meeting: ગલવાન બાદ પહેલીવાર ભારતમાં મોદી-શી જિનપિંગની દ્વિપક્ષીય બેઠક, સંબંધોમાં નરમાઈના સંકેત