Fastag New Rule :નિયમો બદલાઈ ગયા!હાઇવે ઉપર જાવ ત્યારે આટલું ધ્યાન રાખજો,ફાયદામાં રહેશે!

  • India
  • November 16, 2025
  • 0 Comments

Fastag New Rule : કેન્દ્ર સરકાર દ્વારા ફરી એકવાર ટોલ ટેક્સ ચુકવણી સંબંધિત નિયમો બદલી નાખતા નિયમોની જેને ખબર નથી તેવા વાહન ચાલકોને ટોલ પ્લાઝા પર રોકડમાં બમણો ટોલ ચૂકવવો પડે છે પણ FASTag ફેલ હોયતો પણ દંડ થતો હતો,પરંતુ હવે નવા નિયમમાં જો તમારું FASTag કામ નથી કરતું અને જો તમે UPI અથવા અન્ય કોઈ ડિજિટલ માધ્યમ દ્વારા ચૂકવણી કરો છો, તો તેને મૂળ ટોલ ફીના 1.25 ગણો ચાર્જ ચૂકવવાનો રહેશે.

સરકારનો દાવો છે કે આ નવો નિયમ લાગુ થતા હાઇવે ઉપર ટ્રાફિક ઘટશે અને ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન મળતા ટોલ સિસ્ટમ વધુ પારદર્શક અને ઝડપી બનશે.કેન્દ્ર સરકારે નેશનલ હાઇવે ફીસ (ડિટર્મિનેશન ઓફ રેટ્સ એન્ડ કલેક્શન) રૂલ્સ, 2008 માં સુધારો કર્યો છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલો આ નવો નિયમ ગઈકાલ તા.15 નવેમ્બર 2025થી લાગુ થઈ ચુક્યો છે.નવા નિયમો હેઠળ FASTag વગરના વાહનો અથવા FASTag ફેલ થવાના કિસ્સામાં ટોલ ડિજિટલ અને રોકડ ચૂકવણી વચ્ચે તફાવત રાખવામાં આવ્યો છે,જેમાં વાહનચાલક જો માન્ય FASTag વિના ટોલ પ્લાઝામાં પ્રવેશ કરે છે અને રોકડમાં ચૂકવણી કરે છે, તો તેની પાસેથી મૂળ ટોલ શુલ્ક કરતાં બમણો (Double) ટોલ શુલ્ક વસૂલવામાં આવશે અને જો
FASTag ફેલ હોય,સ્કેન ન થાય તેવા કિસ્સામાં વાહન ચાલક UPI અથવા અન્ય કોઈ ડિજિટલ માધ્યમ દ્વારા ચૂકવણી કરે, તો તેને મૂળ ટોલ ફીના માત્ર 1.25 ગણો ચાર્જ ચૂકવવો પડશે.

મતલબ કે જે વાહનચાલકો પાસે ફાસ્ટટેગ તો છે પણ એક્સપાયર થઈ ગયો હોય કે કામ કરતો ન હોય માટે સૌથી વધુ રાહતભર્યો છે,માની લો કે સામાન્ય ટોલ: ₹100 છે તો FASTag નિષ્ફળ જાય તો UPI/ડિજિટલ ચુકવણી ₹125 રાખવામાં આવી છે અને જો FASTag બિલકુલ હોય જ નહીં તો રોકડ પેમેન્ટ કરોતો ₹200 ચાર્જ થશે.

સરકારનું માનવું છે કે આનાથી ડિજિટલ ઇન્ડિયા મિશન મજબૂત બનશે.

આ પણ વાંચો: 

Gujarat Politics: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી થશે બિનહરીફ? આ એકમાત્ર દાવેદાર તરીકે ઉતરશે મેદાને

Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ

Pakistan: PoKમાં સત્ય ઉજાગર કરનાર પત્રકારો ઉપર પોલીસનો હુમલો, ઇસ્લામાબાદ પ્રેસ ક્લબમાં ઘૂસીને પોલીસે પત્રકારોને માર્યા!

Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી

Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા

Related Posts

SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું
  • September 22, 2026

SC Delhi SIR Voter Notice: દિલ્હીની મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમિયાન આશરે 33.13 લાખ મતદારોને નોટિસ આપવામાં આવતાં સમગ્ર પ્રક્રિયાની પારદર્શિતા અને માપદંડોને લઈને સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ…

Continue reading
SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ
  • September 22, 2026

SC Vande Mataram Case: 22 સપ્ટેમ્બર 2026ના રોજ સુપ્રીમ કોર્ટે ‘વંદે માતરમ’ને લઈને ચાલી રહેલા મહત્વપૂર્ણ કાનૂની વિવાદમાં કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. અદાલત સમક્ષ મુખ્ય પ્રશ્ન એ છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

  • September 22, 2026
  • 2 views
SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ

  • September 22, 2026
  • 4 views
SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ

NSUI DUSU Election Defeat: જમીની કાર્યકરોની અવગણના કે ખોટી ઉમેદવાર પસંદગી? DUSU પરિણામ બાદ NSUIમાં ઘમાસાણ

  • September 22, 2026
  • 8 views
NSUI DUSU Election Defeat: જમીની કાર્યકરોની અવગણના કે ખોટી ઉમેદવાર પસંદગી? DUSU પરિણામ બાદ NSUIમાં ઘમાસાણ

SC Private University Fees: ખાનગી યુનિવર્સિટીઓની ફી અને નાણાકીય વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટની કડક નજર, પાંચ વર્ષનો સંપૂર્ણ હિસાબ માંગ્યો

  • September 22, 2026
  • 8 views
SC Private University Fees: ખાનગી યુનિવર્સિટીઓની ફી અને નાણાકીય વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટની કડક નજર, પાંચ વર્ષનો સંપૂર્ણ હિસાબ માંગ્યો

Pulkit Mani Modi Mimicry: મિમિક્રી કરી તો શો બંધ? પુલકિત મણિના દાવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલ

  • September 22, 2026
  • 8 views
Pulkit Mani Modi Mimicry: મિમિક્રી કરી તો શો બંધ? પુલકિત મણિના દાવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલ

Food Inflation India: દાળ-ડુંગળીના વધતા ભાવ વચ્ચે કોંગ્રેસના સરકાર સામે સવાલ, ‘GST કપાતનો લાભ મોંઘવારીએ ગળી લીધો’

  • September 22, 2026
  • 7 views
Food Inflation India: દાળ-ડુંગળીના વધતા ભાવ વચ્ચે કોંગ્રેસના સરકાર સામે સવાલ, ‘GST કપાતનો લાભ મોંઘવારીએ ગળી લીધો’