Election: ભાજપે આટલી બેઠકો પર કર્યા પોતાના ઉમેદવાર જાહેર?

  • Gujarat
  • January 31, 2025
  • 1 Comments

Election:  ગુજરાતમાં(Gujarat) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 21 જાન્યુઆરીના રોજ રાજ્યની જૂનાગઢ મહાનગરપાલિકા અને 66 નગરપાલિકામાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. અહીં 16મી ફેબ્રુઆરીએ મતદાન અને 18મીએ મતગણતરી હાથ ધરાશે.

ચૂંટણી પંચના પત્રક મુજબ જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકાઓ, કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા બોટાદ અને વાંકાનેર નગરપાલિકાઓની મધ્યસત્ર ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પ્રસંગોપાત ખાલી પડેલ મહાનગરપાલિકાઓની 3 બેઠકો, નગરપાલિકાઓની 21 બેઠકો, જિલ્લા પંચાયતોની 9 બેઠકો તથા તાલુકા પંચાયતોની 91 બેઠકોની પેટા ચૂંટણી યોજવા રાજય ચૂંટણી આયોગે જાહેર કર્યું છે.

શ્રમયોગીઓ-કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવા કર્મચારી- કામદારોને મતદાન માટે વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવામાં આવશે.

ગુજરાતમાં ચૂંટણીનો કાર્યક્રમ

1 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે.
16 ફેબ્રુઆરીએ મતદાન થશે.
18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે.

 

જુઓ ભાજપે જાહેર કરેલા ઉમેદવારો

વલસાડ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2025માં વલસાડ જિલ્લાની નગરપાલિકા તેમજ તાલુકા પંચાયત પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.

વલસાડમાં ભાજપે જાહેર કરેલા ઉમેદવાર નામ જુઓ

 

બોટાદ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2025માં બોટાદ જિલ્લાની નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની પેટાચૂંટણી માટે ભાજપની યાદી જાહેર કરવામાં આવી.

બોટાદમાં ભાજપે જાહેર કરેલા ઉમેદવાર નામ જુઓ

 

ગાંધીનગર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2025માં ગાંધીનગર જિલ્લાની નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર કરાઈ.

 

ગાંધીનગરમાં ભાજપે જાહેર કરેલા ઉમેદવાર નામ જુઓ

 

પોરબંદર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2025માં પોરબંદર જિલ્લાની નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતની પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી છે.

પોરબંદરમાં ભાજપે જાહેર કરેલા ઉમેદવાર નામ જુઓ

 

 

તાપી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2025માં તાપી જિલ્લાની નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતોની પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર કરાઈ.

તાપી જીલ્લાની યાદી – 31-01-2025

 

ભાવનગર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2025માં ભાવનગર મહાનગરપાલિકાની ખાલી પડેલી બેઠક માટે ભાજપના ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી છે.

ભાવનગરની યાદી – 31-01-2025

 

અન્ય જીલ્લાઓની યાદી પણ જુઓ

સુરેન્દ્રનગર યાદી – 31-01-2025 (2)

ગીરસોમનાથની યાદી – 31-01-2025

છોટાઉદેપુર યાદી – 31-01-2025

મહેસાણાની યાદી – 31-01-2025

Rajkot Dist_Jetpur_Names_Press Note_31.01.2025_340AM

Junagadh City_Names_Press Note_31.01.2025_435PM

કચ્છ જીલ્લાની યાદી

રાજકોટ જીલ્લાની યાદી

પાટણ જીલ્લાની યાદી

પંચમહાલ જીલ્લાની યાદી

દેવભૂમિ દ્વારકા જીલ્લાની યાદી

મોરબી જીલ્લાની યાદી

 

વિવિધ જીલ્લાઓના ઉમેદવારોની યાદી – 31-01-2025

ખેડાની યાદી

 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે જાહેર કર્યાં ઉમેદવાર, જાણો ક્યાંથી કોને ટિકિટ 18 - image

 

 

 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે જાહેર કર્યાં ઉમેદવાર, જાણો ક્યાંથી કોને ટિકિટ 19 - image

 

 

  • Related Posts

    Ahmedabad:”પોલીસ ગુંડાઓના ખિસ્સામાં છે” એલિસબ્રિજ પોલીસ પર યુવતીના ગંભીર આક્ષેપ
    • August 7, 2025

    Ahmedabad: અમદાવાદના એલિસબ્રિજમાં આવેલા ઓરિએન્ટ ક્લબમાં ગઈ કાલે બે ગ્રુપ વચ્ચે મારામારી થયાની ઘટના સામે આવી હતી જાણકારી મુજબ ભૂપેન્દ્ર શાહ અને તેના પરિવારની મેમ્બરશીપ રદ થતાં બે ગ્રુપ વચ્ચે…

    Continue reading
    Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત
    • August 6, 2025

    Bhavnagar: ભાવનગર શહેરના ચાવડીગેટ વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના કચરા ડમ્પિંગ પોઈન્ટ પર એક દુઃખદ અકસ્માત સર્જાયો, જેમાં 17 વર્ષીય યુવક મોહમ્મદ આસિફ ગુફરાન મોહમ્મદ ઇલ્યાસ અંસારીનું મોત નીપજ્યું.…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Ahmedabad:”પોલીસ ગુંડાઓના ખિસ્સામાં છે” એલિસબ્રિજ પોલીસ પર યુવતીના ગંભીર આક્ષેપ

    • August 7, 2025
    • 5 views
    Ahmedabad:”પોલીસ ગુંડાઓના ખિસ્સામાં છે” એલિસબ્રિજ પોલીસ પર યુવતીના ગંભીર આક્ષેપ

    Donald Trump on Tariff: ટ્રમ્પની દાદાગીરી ! ભારત પર 50 % ટેરિફ લાદ્યા પછી સેકંડરી સેન્ક્શન લગાવવાની આપી ધમકી

    • August 7, 2025
    • 6 views
    Donald Trump on Tariff: ટ્રમ્પની દાદાગીરી ! ભારત પર 50 % ટેરિફ લાદ્યા પછી સેકંડરી સેન્ક્શન લગાવવાની આપી ધમકી

    UP: ‘હું તેનો પહેલો દર્દી, તે મારી છેલ્લી ડોક્ટર’, એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો, મહિલા ડોક્ટરનું નામ ખુલ્યૂં

    • August 6, 2025
    • 11 views
    UP: ‘હું તેનો પહેલો દર્દી, તે મારી છેલ્લી ડોક્ટર’, એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો, મહિલા ડોક્ટરનું નામ ખુલ્યૂં

    Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

    • August 6, 2025
    • 8 views
    Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

    Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

    • August 6, 2025
    • 9 views
    Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

    શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

    • August 6, 2025
    • 18 views
    શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા