Gujarat News : ગુજરાતના ખેડૂતોની પીડા, આવકના દાવા સામે દેવાનું ડુંગર, 35 વર્ષની સૌથી ભયાનક આફતમાં મોદીની નેપાળ યાત્રા

Gujarat News :  ગુજરાતમાં 35 વર્ષોમાં આવીઆવેલી ભયાનક આફત આવી હોવા છતાં મુખ્યમંત્રી વિકાસ અદાણી-મોદી ગુજરાત આવવાના બદલે નેપાળની યાત્રા કરી રહ્યા છે. આફતથી કષ્ટમાં ડૂબેલા ખેડૂતોની આવક અને દેવાના આંકડા ચિંતાજનક છે. 2015-16ની ગણતરી પ્રમાણે 53.20 લાખ ખેડૂતો નોંધાયેલા છે, જ્યારે 2021માં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખેડૂતોની કુલ આવક 1.40 લાખ કરોડ થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું.

સરકારે જાહેર કર્યા પ્રમાણે, વર્ષે ખેડૂતની આવક 2,63,157 રૂપિયા, મહિને 21,929 રૂપિયા અને રોજે 730 રૂપિયા છે. પરંતુસમૃદ્ધ ગુજરાત’ના દાવા સામે ખેડૂતોની આર્થિક હાલત ચિંતાજનક બની રહી છે. આવક ઘટી રહી છે, જ્યારે ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે. ખેતી માટે ખેડૂતો દેવું લેવા મજબૂર બને છે, જેના કારણેઆવક બમણી’ના દાવા સામે તેઓ દેવાના ડુંગર નીચે દબાઈ રહ્યા છે.

2025 સુધીના આંકડા મુજબ, ગુજરાતના 51 લાખથી વધુ ખેડૂતોએ કોમર્શિયલ અને અન્ય બેંકોમાંથી કુલ 1 લાખ 44 હજાર 463 કરોડની લોન લીધી છે. આવક 2 લાખ 63 હજાર હોય તો દેવું કેમ 1.5 લાખ છે? આ આંકડા પ્રમાણે પ્રત્યેક ખેડૂત પર સરેરાશ 56,000 રૂપિયાનું દેવું છે. આ આસામ, બિહાર, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોના ખેડૂતોના સરેરાશ દેવા કરતાં વધુ છે.ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓએ કહ્યું, “સરકારના દાવા અને વાસ્તવિકતા વચ્ચે અંતર છે. આફતમાં મદદના બદલે નેતાઓ વિદેશી યાત્રા કરે છે, તો ખેડૂતો કેમ બચે?” તંત્રે દેવા ઘટાડવા અને આવક વધારવા માટે વ્યવસ્થા કરવાની જરૂર છે.

આ પણ વાંચો:

Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું

Rajasthan: રાજસ્થાનમાં ભારતીય સેનાની મિસાઈલ લક્ષ ચુકી ગઈ અને ભદરિયા ગામની સીમમાં પડી!મોટી જાનહાની ટળી

chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો

Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો

Related Posts

BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!
  • March 20, 2026

BJP: નરેદ્ર મોદી અને તેમની ટીમ હાલમાં બંગાઓની ચૂંટણીમાં વ્યસ્ત છે તો બીજી તરફ ગેસની કટોકટી સર્જાઈ છે, લોકોની લાઈનો લાગી છે. અત્યાર સુધી પેટ્રોલના ભાવ કન્ટ્રોલ રહયા પણ આજથી…

Continue reading
Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો
  • March 20, 2026

Keshubapa: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે 2012ની વિધાનસભા ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા અને નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી, નેનો પ્રોજેક્ટ અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

  • March 21, 2026
  • 3 views
Iran war: હોર્મુઝ પર ખરેખર કોનો અધિકાર? ઈરાન હવેથી ટેક્સ લેશે? આંતરરાષ્ટ્રીય Law શું કહે છે? જાણો

Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

  • March 21, 2026
  • 4 views
Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

  • March 21, 2026
  • 7 views
Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

  • March 21, 2026
  • 9 views
Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

  • March 21, 2026
  • 7 views
PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

  • March 21, 2026
  • 10 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!