Sectarianism: સમગ્ર દેશમાં ધર્મના નામે ‘ભાગલા’ પાડવાનું અભિયાન ચાલુ થયું છે? જુઓ સચોટ વિશ્લેષણ

  • India
  • December 26, 2025
  • 0 Comments

Sectarianism: દેશમાં છેલ્લા કેટલાક સમયથી હિન્દુ-મુસ્લિમ-ખ્રિસ્તી ધર્મ આધારિત વિવાદો અને સાંપ્રદાયિક તણાવને લઈ ભારે અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે.આ વિવાદો પાછળ કયાંક ક્યાંક રાજકીય સ્વાર્થ છુપાયેલો છે.

સમાજમાં ભાગલા પાડવાની રાજનીતિ વિકાસના માર્ગમાં સૌથી મોટો અવરોધ માનવામાં આવે છે.દેશમાં હાલ પાયાના મુદ્દા જેવાકે બેરોજગારી,ગરીબી,ભૂખમરો વગરે સમસ્યાઓ ગંભીર તબક્કામાં છે ત્યારે મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવામાં આવી રહ્યાનું જણાય છે.

દેશમાં હિન્દુ,મુસ્લિમ, ઈસાઈ કે ખ્રિસ્તી,શીખ હોય દરેક નાગરિક દેશના વિકાસ અને રાષ્ટ્રવાદને અનુસરે છે ત્યારે ભાગલા પાડવાનો ખેલ દેશને પાછળ ધકેલે છે, સમાજમાં રહેલા કટ્ટરવાદ અને ભેદભાવને દૂર થાય તેવો માહોલ બનવાને બદલે અરાજકતા ફેલાઈ રહી છે.

ભારત એક વૈવિધ્યસભર દેશ છે અને સર્વધર્મ સમભાવ એ આપણી મૂળ સંસ્કૃતિ છે. રાજકીય પક્ષોએ વોટબેંકની રાજનીતિ છોડીને માનવતા અને વિકાસના એજન્ડા પર કામ કરવા તેમજ સાંપ્રદાયિક સૌહાર્દ અને આર્થિક પ્રગતિ પર ભાર મુકાશેતો બધાનું કલ્યાણ થશે.

આ અંગે The Gujarat Reportના MD મયુર ભાઈ જાની જણાવે છે કે સાંપ્રદાયિકતાના નફરતી ઘોડાપુર થી ચેતતા રહેજો દોસ્તો, દેશમાં અરાજકતા ફેલાવવાનું કાવતરું ઘડાઈ ચૂકયુ છે? તમને શું લાગે છે કોમેન્ટ કરી અપનો અભિપ્રાય આપજો, જુઓ વિડીયો

The Gujarat Report સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ જુઓ માત્ર ધ ગુજરાત રિપોર્ટ પર

આ પણ વાંચો:

Gujarat Police: પોલીસનો હાઇવે ઉપર ઈજ્જતનો ‘કચરો’ કોણે કર્યો? હપ્તાની લાઈન શુ છે?હર્ષ સંઘવી જાતે આ વીડિયો જોઈને નક્કી કરે!!

Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!

Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યામાં મોટો ખુલાસો! આખરે સત્ય સામે આવીજ ગયું! કટ્ટરવાદીઓ ખુલ્લા પડ્યા

Liquor: ગુજરાતના આ ‘CITY’માં હવે ખુલ્લેઆમ દારૂ પી શકાશે! પરમીટની જરૂર નહીં પડે! સરકારે આપી વધુ છૂટછાટ!

Related Posts

IIT Bombay Student Death: IIT બોમ્બેમાં વિદ્યાર્થીના મૃત્યુ બાદ વિરોધ, પરીક્ષા નિયમો અને ફરિયાદ વ્યવસ્થા પર સવાલ
  • September 23, 2026

IIT Bombay Student Death: IIT બોમ્બેમાં 20 વર્ષીય B.Tech વિદ્યાર્થી સાહિલ વાકોડેના મૃત્યુ બાદ કેમ્પસમાં વિરોધ વચ્ચે સંસ્થાએ પરીક્ષામાં સજા અને વિદ્યાર્થીઓની ફરિયાદ નિવારણ વ્યવસ્થાની સમીક્ષા કરવાની જાહેરાત કરી છે.…

Continue reading
Nishikant Dubey Defamation Notice: નિશિકાંત દુબેનો પૂર્વ નાણાં સચિવને 7 દિવસનો અલ્ટીમેટમ, GDPના સવાલો વચ્ચે હવે માનહાનિનો વિવાદ
  • September 23, 2026

Nishikant Dubey Defamation Notice: BJPના ગોડ્ડાના સાંસદ નિશિકાંત દુબેએ પૂર્વ નાણાં સચિવ સુભાષ ચંદ્ર ગર્ગને પોડકાસ્ટમાં કરાયેલા કથિત માનહાનિકારક નિવેદનો મામલે સાત દિવસની અંદર બિનશરતી માફી માંગવાની નોટિસ આપી છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IIT Bombay Student Death: IIT બોમ્બેમાં વિદ્યાર્થીના મૃત્યુ બાદ વિરોધ, પરીક્ષા નિયમો અને ફરિયાદ વ્યવસ્થા પર સવાલ

  • September 23, 2026
  • 3 views
IIT Bombay Student Death: IIT બોમ્બેમાં વિદ્યાર્થીના મૃત્યુ બાદ વિરોધ, પરીક્ષા નિયમો અને ફરિયાદ વ્યવસ્થા પર સવાલ

Nishikant Dubey Defamation Notice: નિશિકાંત દુબેનો પૂર્વ નાણાં સચિવને 7 દિવસનો અલ્ટીમેટમ, GDPના સવાલો વચ્ચે હવે માનહાનિનો વિવાદ

  • September 23, 2026
  • 5 views
Nishikant Dubey Defamation Notice: નિશિકાંત દુબેનો પૂર્વ નાણાં સચિવને 7 દિવસનો અલ્ટીમેટમ, GDPના સવાલો વચ્ચે હવે માનહાનિનો વિવાદ

Delhi Kalkaji Temple Gang Rape: દિલ્હીમાં પોલીસ બનીને કિશોરી સાથે કથિત સામૂહિક બળાત્કાર, સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલ

  • September 23, 2026
  • 5 views
Delhi Kalkaji Temple Gang Rape: દિલ્હીમાં પોલીસ બનીને કિશોરી સાથે કથિત સામૂહિક બળાત્કાર, સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલ

SC Free Sanitary Pads: સુપ્રીમ કોર્ટના આદેશના 8 મહિના બાદ પણ 21 રાજ્યોમાં 50% શાળાઓમાં મફત સેનિટરી પેડની વ્યવસ્થા નહીં

  • September 23, 2026
  • 6 views
SC Free Sanitary Pads: સુપ્રીમ કોર્ટના આદેશના 8 મહિના બાદ પણ 21 રાજ્યોમાં 50% શાળાઓમાં મફત સેનિટરી પેડની વ્યવસ્થા નહીં

SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

  • September 22, 2026
  • 3 views
SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ

  • September 22, 2026
  • 5 views
SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ