IND vs SA: રાહુલ કેપ્ટન, સાઉથ આફ્રિકા સામેની વનડે સીરિઝ માટે ટીમ જાહેર!

  • India
  • November 23, 2025
  • 0 Comments

BCCI Announces Team for SA ODI Series : દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચોની વનડે સીરિઝ માટે આખરે કોણ બનશે કેપ્ટન વાળું ચિત્ર ક્લીઅર થઈ ગયું છે અને આખરે એલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

સાઉથ આફ્રિકા સામેની ત્રણ વનડે મેચોની સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત 23 નવેમ્બર (રવિવાર)ના રોજ કરી દેવામાં આવી છે.કોલકાતા ટેસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા શુભમન ગિલને ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. ગિલને બદલે કે એલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.દક્ષિણ આફ્રિકા સામેની આ મહત્વપૂર્ણ શ્રેણી માટે BCCI એ વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલને કેપ્ટન બનાવ્યા છે. કોલકાતા ટેસ્ટ દરમિયાન ગરદનમાં ઈજા પામેલા શુભમન ગિલ હજુ રમવા માટે અનફિટ હોવાથી તેમને આરામ આપવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં ગેરહાજર રહેલા રવિન્દ્ર જાડેજાની વાપસીથી ટીમનું સંતુલન મજબૂત થયું છે

■BCCIએ ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી જેમાં નીચે મુજબના ખેલાડીઓ સ્કોડમાં સામેલ કરાયા છે.

●રોહિત શર્મા

●યશસ્વી જયસ્વાલ

●વિરાટ કોહલી

●તિલક વર્મા

●કે એલ રાહુલ

●રિષભ પંત

●વોશિંગ્ટન સુંદર

●રવીન્દ્ર જાડેજા

●કુલદીપ યાદવ

●નીતિશ રેડ્ડી

●હર્ષિત રાણા

●ઋતુરાજ ગાયકવાડ

●પ્રસિધ કૃષ્ણા

●અર્શદીપ સિંહ

●ધ્રુવ જુરેલ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ દક્ષિણ આફ્રિકા સામે રમાનારી ત્રણ મેચની વનડે શ્રેણી માટે ભારતીય ટીમની આ મુજબ સત્તાવાર જાહેરાત કરી દીધી છે.

ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની વનડે સિરીઝની પ્રથમ મેચ 30 નવેમ્બરે રાંચીમાં રમાશે.આ પછી 3 ડિસેમ્બરે રાયપુરમાં બીજી અને 6 ડિસેમ્બરે વિશાખાપટ્ટનમમાં સિરીઝની ત્રીજી મેચ રમાશે.ત્યારબાદ બંને દેશો વચ્ચે 9 ડિસેમ્બરથી પાંચ મેચોની T-20 સિરીઝ પણ રમાશે, જેની ભારતીય ટીમની જાહેરાત પછીથી કરવામાં આવશે.

નોંધનીય છે કે આ શ્રેણી માટે ગરદનની ઈજામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ ન થવાને કારણે સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ આ શ્રેણીનો ભાગ બની શક્યા નથી. જોકે, ટીમ માટે સારા સમાચાર એ છે કે અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા 50 ઓવરના ફોર્મેટમાં વાપસી કરી રહ્યા છે.
આ 15 સભ્યોની ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે મેચ રસપ્રદ બની રહેશે.

આ પણ વાંચો: 

Bhavnagar umrala news: ઉમરાળામાં બે જૂથ વચ્ચે તંગદિલી,સુરતથી ગાડીઓ ભરીને પાટીદારો ઉમટ્યા!ભરવાડ સમાજ પણ એકત્ર થતા તંગદિલી!

Rupee Hits Record Low Against Dollar: ભારતના ઇતિહાસમાં પ્રથમવાર રૂપિયો આટલો નબળો પડયો:મોંઘવારી વધશે

Tejas Crash:દુબઈમાં ક્રેશ તેજસના શહીદ પાયલોટ નમન સ્યાલને ઠેરઠેરથી મળી શ્રદ્ધાંજલિ,શહીદ નમન સ્યાલના પરિવાર વિશે જાણો

Related Posts

SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું
  • September 22, 2026

SC Delhi SIR Voter Notice: દિલ્હીની મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમિયાન આશરે 33.13 લાખ મતદારોને નોટિસ આપવામાં આવતાં સમગ્ર પ્રક્રિયાની પારદર્શિતા અને માપદંડોને લઈને સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ…

Continue reading
SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ
  • September 22, 2026

SC Vande Mataram Case: 22 સપ્ટેમ્બર 2026ના રોજ સુપ્રીમ કોર્ટે ‘વંદે માતરમ’ને લઈને ચાલી રહેલા મહત્વપૂર્ણ કાનૂની વિવાદમાં કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. અદાલત સમક્ષ મુખ્ય પ્રશ્ન એ છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

  • September 22, 2026
  • 2 views
SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ

  • September 22, 2026
  • 4 views
SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ

NSUI DUSU Election Defeat: જમીની કાર્યકરોની અવગણના કે ખોટી ઉમેદવાર પસંદગી? DUSU પરિણામ બાદ NSUIમાં ઘમાસાણ

  • September 22, 2026
  • 7 views
NSUI DUSU Election Defeat: જમીની કાર્યકરોની અવગણના કે ખોટી ઉમેદવાર પસંદગી? DUSU પરિણામ બાદ NSUIમાં ઘમાસાણ

SC Private University Fees: ખાનગી યુનિવર્સિટીઓની ફી અને નાણાકીય વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટની કડક નજર, પાંચ વર્ષનો સંપૂર્ણ હિસાબ માંગ્યો

  • September 22, 2026
  • 8 views
SC Private University Fees: ખાનગી યુનિવર્સિટીઓની ફી અને નાણાકીય વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટની કડક નજર, પાંચ વર્ષનો સંપૂર્ણ હિસાબ માંગ્યો

Pulkit Mani Modi Mimicry: મિમિક્રી કરી તો શો બંધ? પુલકિત મણિના દાવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલ

  • September 22, 2026
  • 5 views
Pulkit Mani Modi Mimicry: મિમિક્રી કરી તો શો બંધ? પુલકિત મણિના દાવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલ

Food Inflation India: દાળ-ડુંગળીના વધતા ભાવ વચ્ચે કોંગ્રેસના સરકાર સામે સવાલ, ‘GST કપાતનો લાભ મોંઘવારીએ ગળી લીધો’

  • September 22, 2026
  • 6 views
Food Inflation India: દાળ-ડુંગળીના વધતા ભાવ વચ્ચે કોંગ્રેસના સરકાર સામે સવાલ, ‘GST કપાતનો લાભ મોંઘવારીએ ગળી લીધો’