ઇન્દિરા ગાંધી: તાનાશાહ કે મજબૂત નેતા?, જાણો Emergency લગાવવાની સચ્ચાઈ?

ભારતના ઇતિહાસમાં 25 જૂન 1975ના રોજ લાગુ કરાયેલી ઇમરજન્સી (Emergency) એક એવી ઘટના છે જે આજે પણ ચર્ચા અને વિવાદનું કેન્દ્ર છે. ઇન્દિરા ગાંધી, જેઓ તે સમયે ભારતના વડાપ્રધાન હતાં, તેમણે આ નિર્ણય લીધો હતો, જેને કેટલાક લોકો લોકતંત્રની હત્યા ગણે છે, જ્યારે કેટલાક તેને દેશની અસ્થિરતાને નિયંત્રિત કરવાનું પગલું માને છે. આ લેખમાં આપણે ઇમરજન્સીના કારણો, તેની અસરો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના તત્કાલીન મુખ્ય દ્વારા ઇન્દિરાની પ્રશંસાના સંદર્ભને સમજવાનો પ્રયાસ કરીશું.

શું ઇન્દિરા ગાંધી સરમુખત્યાર હતા? RSSના વડાએ ઇન્દિરાના વખાણ કેમ કર્યા? કટોકટી ઇન્દિરા ગાંધીએ કટોકટી કેમ લાદી? ચડ્ડી ગેંગે આ અંગેના ઐતિહાસિક તથ્યોને અવગણીને દેશના યુવાનોને મૂંઝવણમાં મૂક્યા છે. ઈમરજન્સી કેમ લગાવવી પડી તે અંગે જુઓ વીડિયોમાં ચર્ચા.

આ પણ વાંચો:

Related Posts

BJP: ભાજપના 70 % જુના જોગીઓ કપાતા પક્ષમાં અસંતોષનો માહોલ! હવે આગામી જીતનું ચિત્ર કેવું હશે? જુઓ,ખાસ ચર્ચા
  • April 11, 2026

BJP: ગુજરાત ભાજપનો ગઢ ગણાય છે અને છેલ્લા 30 વર્ષથી ભાજપનો દબદબો છે પણ હવે છેલ્લા કેટલાક સમયથી એવું ચિત્ર સપાટી ઉપર આવી રહ્યુ છે જેમાં ભાજપ જીતે છે પણ…

Continue reading
Sting Operation: પ.બંગાળમાં 1,000 કરોડના “મત સોદા”ના મામલે રાજકીય ભૂકંપ! હુમાયુ કબીરના સ્ટિંગ વીડિયોએ મચાવી ધમાલ! જુઓ વિડીયો
  • April 10, 2026

Sting Operation: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા હુમાયુ કબીરના એક કથિત સ્ટિંગ વીડિયોએ રાજ્યમાં રાજકીય ઉથલપાથલ મચાવી દીધી છે. ■₹1,000 કરોડના સોદાનો દાવો શુ છે ? જાણો તૃણમૂલ કોંગ્રેસ (TMC)…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IRGC: ઈરાનમાં IRGC અને અરાઘચી વચ્ચે વૈચારિક મતભેદ ઉભા થયા, IRGCને કેટલીક શરતો માન્ય નથી! વાટાઘાટો સફળ નહિ રહે!

  • April 11, 2026
  • 3 views
IRGC: ઈરાનમાં IRGC અને અરાઘચી વચ્ચે વૈચારિક મતભેદ ઉભા થયા, IRGCને  કેટલીક શરતો માન્ય નથી! વાટાઘાટો સફળ નહિ રહે!

BJP: ભાજપના 70 % જુના જોગીઓ કપાતા પક્ષમાં અસંતોષનો માહોલ! હવે આગામી જીતનું ચિત્ર કેવું હશે? જુઓ,ખાસ ચર્ચા

  • April 11, 2026
  • 4 views
BJP: ભાજપના 70 % જુના જોગીઓ કપાતા પક્ષમાં અસંતોષનો માહોલ! હવે આગામી જીતનું ચિત્ર કેવું હશે? જુઓ,ખાસ ચર્ચા

Hormuz: “બકરું કાઢતા ઉંટ પેઠું!”હવેથી હોર્મુઝ માર્ગથી પસાર થનારા જહાજો પાસેથી ઈરાન ટ્રાન્ઝિટ ફી વસૂલ કરશે!

  • April 11, 2026
  • 5 views
Hormuz: “બકરું કાઢતા ઉંટ પેઠું!”હવેથી હોર્મુઝ માર્ગથી પસાર થનારા જહાજો પાસેથી ઈરાન ટ્રાન્ઝિટ ફી વસૂલ કરશે!

Pakistan: આખરે ઇરાનનું પ્રતિનિધિ મંડળ પાકિસ્તાન પહોંચ્યું! આજની બેઠક ઉપર સૌની નજર

  • April 11, 2026
  • 4 views
Pakistan: આખરે ઇરાનનું પ્રતિનિધિ મંડળ પાકિસ્તાન પહોંચ્યું! આજની બેઠક ઉપર સૌની નજર

Gujarat Politics: ભાજપે રણનીતિ બદલી! નવા ઉત્સાહી-ફ્રેશ-યંગ ચહેરાઓને ટીકીટ આપી!જુના જોગીઓને પાર્ટીની સેવાનો મોકો અપાયો!

  • April 11, 2026
  • 10 views
Gujarat Politics: ભાજપે રણનીતિ બદલી! નવા ઉત્સાહી-ફ્રેશ-યંગ ચહેરાઓને ટીકીટ આપી!જુના જોગીઓને પાર્ટીની સેવાનો મોકો અપાયો!

Islamabad: પાકિસ્તાનમાં આજે શાંતિ મંત્રણા થશે? ઇરાનની ગેરહાજરીમાં શુક્રવારે મિટિંગ રદ થઈ હતી! શુ ઈરાન મંત્રણા માટે તૈયાર થશે?

  • April 11, 2026
  • 5 views
Islamabad: પાકિસ્તાનમાં આજે શાંતિ મંત્રણા થશે? ઇરાનની ગેરહાજરીમાં શુક્રવારે મિટિંગ રદ થઈ હતી! શુ ઈરાન મંત્રણા માટે તૈયાર થશે?