Year Ender 2025: આ દિગ્ગજ ખેલાડીઓએ IPLને કર્યું અલવિદા! એક સમયે પોસ્ટર બોય રહેલા ખેલાડીઓ 2025થી નિવૃત થઈ ગયા!

  • Sports
  • December 29, 2025
  • 0 Comments

Year Ender 2025: IPL 2025ની હરાજી બાદ તમામ ટીમોએ અંતિમ રૂપ આપી દીધું છે જોકે,લીગના પોસ્ટર બોય રહેલા ઘણા અગ્રણી ખેલાડીઓ હવે મેદાન પર જોવા મળશે નહીં.2025નું વર્ષ પૂરું થઈ રહ્યું છે, ત્યારે અમે એવા ખેલાડીઓની વાત કરી રહ્યા છીએ જેઓ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના મુખ્ય ચહેરા હતા પરંતુ આ વર્ષે તેઓની ગેર હાજરી સ્પષ્ટ દેખાઈ રહી છે.શિખર ધવન, દિનેશ કાર્તિક અને અમિત મિશ્રા એવા ખેલાડીઓમાં સામેલ છે જેઓ IPL ની શરૂઆતથી રમી રહ્યા છે.

■ અમિત મિશ્રા

અમિત મિશ્રાએ સપ્ટેમ્બર 2025 માં ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. લેગ-સ્પિનર ​​મિશ્રાના નામે ત્રણ હેટ્રિક લેવાનો રેકોર્ડ છે, જે તોડવાની શક્યતા ખૂબ જ ઓછી છે  તેમણે IPLમાં ચાર ટીમો (DC, DC, LSG અને SRH) માટે 162 મેચોમાં 174 વિકેટ લીધી છે.

■ પીયૂષ ચાવલા

સ્પિનર ​​પીયૂષ ચાવલા 2011 વર્લ્ડ કપ ટીમનો ભાગ હતો અને જૂન 2025 માં નિવૃત્તિ લીધી હતી. નિવૃત્તિ સમયે, તે IPL માં સંયુક્ત રીતે ત્રીજા ક્રમે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો ચાવલાએ IPL માં ચાર ટીમો (CSK, KKR, KXIP અને MI) વતી રમી હતી, જેમાં 192 મેચોમાં 192 વિકેટ લીધી હતી.

■ શિખર ધવન

શિખર ધવન 2024 ના અંતમાં નિવૃત્ત થયા છે જેથી IPL 2025નો ભાગ ન બન્યા.શિખર ધવન IPL ઇતિહાસમાં ત્રીજા ક્રમનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહયા છે,તેમણે પાંચ ટીમો (DC, DC, MI, PBKS અને SRH) માટે 222 મેચોમાં 6,769 રન બનાવ્યા છે.
મહત્વનું છે કે રોહિત શર્મા 7,046 અને વિરાટ કોહલી 8,661 રન સાથે ધવનથી આગળ રહયા છે.

■ દિનેશ કાર્તિક

દિનેશ કાર્તિકે પણ જૂન 2024 માં નિવૃત્તિ લેતા 2025 એ પહેલું વર્ષ છે જ્યારે તે IPLમાં રમી રહયા નથી.તે હવે RCB ના બેટિંગ કોચ અને માર્ગદર્શક છે, 2008 થી 2024 સુધી દરેક સીઝન રમ્યા છે.કાર્તિકે IPLમાં છ ટીમો (DC, GL, KKR, KXIP, MI અને RCB) માટે રમી હતી, 257 મેચોમાં 4,842 રન બનાવ્યા હતા.

■ રિદ્ધિમાન સાહા

એક શાનદાર વિકેટકીપર, રિદ્ધિમાન સાહાએ 2022 માં ગુજરાત ટાઇટન્સને જીત અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
સાહા ફેબ્રુઆરી 2025 માં નિવૃત્ત થયા તેમણે પાંચ ટીમો (CSK, GT, KKR, KXIP, SRH) નું પ્રતિનિધિત્વ કરીને 170 IPL મેચોમાં 2,934 રન બનાવ્યા હતા.

■ કૃષ્ણપ્પા ગૌથમ

ઓફ-સ્પિન અને લાંબા છગ્ગા માટે જાણીતા કૃષ્ણપ્પા ગૌથમે ડિસેમ્બર 2025 માં ક્રિકેટના તમામ ક્ષેત્રે નિવૃત્તિની જાહેરાત કરી.તે 2021માં 9.25 કરોડ સાથે સૌથી મોંઘા અનકેપ્ડ ખેલાડી રહ્યા છે.આમ,પોસ્ટર બોય રહેલા અગ્રણી ખેલાડીઓ હવે IPLમાં મેદાન પર જોવા મળશે નહીં.

આ પણ વાંચો:

Gujarat Police: પોલીસનો હાઇવે ઉપર ઈજ્જતનો ‘કચરો’ કોણે કર્યો? હપ્તાની લાઈન શુ છે?હર્ષ સંઘવી જાતે આ વીડિયો જોઈને નક્કી કરે!!

Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!

Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યામાં મોટો ખુલાસો! આખરે સત્ય સામે આવીજ ગયું! કટ્ટરવાદીઓ ખુલ્લા પડ્યા

Liquor: ગુજરાતના આ ‘CITY’માં હવે ખુલ્લેઆમ દારૂ પી શકાશે! પરમીટની જરૂર નહીં પડે! સરકારે આપી વધુ છૂટછાટ!

Related Posts

IND vs NZ : T20 વર્લ્ડ કપમાં ભારતે ત્રીજી વખત વિશ્વ વિજેતાનો ખિતાબ હાંસલ કરી ઇતિહાસ સર્જ્યો !
  • March 9, 2026

IND vs NZ: અમદાવાદમાં ઘર આંગણે રમાયેલ ICC T20 વર્લ્ડ કપ 2026 ફાઈનલમાં ભારતે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે. ભારતે રવિવારે (8 માર્ચ) ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ઈતિહાસ સર્જ્યો…

Continue reading
India vs New Zealand Final: આજે અમદાવાદમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઈનલ જંગ! કોણ બનશે ચેમ્પિયન? જાણો
  • March 8, 2026

India vs New Zealand Final: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 2026 T20 વર્લ્ડ કપ ક્રિકેટનો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મુકાબલો થવા જઈ રહ્યો છે,ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

  • September 17, 2026
  • 4 views
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 7 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 6 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 10 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

  • September 17, 2026
  • 7 views
Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

  • September 17, 2026
  • 13 views
Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી