Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પની બાજીઓ સતત ઉંધી પડી રહી છે! ટ્રમ્પની અપીલ બાદ પણ વિશ્વના દેશોએ સાથ છોડ્યો!

  • World
  • March 15, 2026
  • 0 Comments

Donald Trump: ઈરાન ઉપર હુમલો કર્યા બાદ હવે ઈઝરાયેલ અને અમેરિકાને ભારે પડી રહેલા ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ માર્ગ બંધ કરી દઈ વિશ્વભરના જહાજો ત્યાં રોકી દેતા આખી દુનિયામાં આર્થિક ફટકો પડયો છે અને આ માટે દુનિયા હવે અમેરિકાને જવાબદાર ઠેરવી દેતા ટ્રમ્પ ભેરવાઈ પડ્યા છે અને પહેલા એમ કહેતા હતા કે ચિંતા ન કરો હું હોર્મુઝ સ્ટ્રેટ માર્ગ ખોલી દઈશ.

જોકે,લાખ પ્રયાસો પછી પણ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ માર્ગ નહિ ખોલતા આખરે ટ્રમ્પે ચીન સહિતના દુનિયાના દેશો પાસે મદદ માંગી હતી અને તેમના યુદ્ધ જહાજો મોકલવા વિન્નતી કરી હતી પણ કોઈએ ટ્રમ્પની આ વિનંતી ઉપર ધ્યાન નહિ આપતા ટ્રમ્પ હવે ‘એકલા’ પડ્યા છે ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતાં કહ્યું કે, ‘અમને આશા છે કે ચીન, ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા, બ્રિટન અને અન્ય દેશો પણ આ વિસ્તારમાં (હોર્મુઝ સ્ટ્રેટ)માં પોતાના યુદ્ધ જહાજો મોકલશે’. ત્યારબાદ હોર્મુઝ સ્ટ્રેટ ખુલી જશે અને હોર્મુઝ સ્ટ્રેટ એકવાર ખુલ્યા બાદ અમેરિકા ઈરાનની નૌ-સેના પર હુમલા યથાવત રાખી આ માર્ગ બંધ નહિ થવા દે.

આમ ટ્રમ્પ આ માર્ગ ખોલવા હાલ અસમર્થ લાગી રહયા છે તેથી તેઓએ અન્ય દેશોની સહાય માંગી છે જોકે,ટ્રમ્પની આ અપીલ બાદ પણ વિશ્વના શક્તિશાળી દેશો ચીન, ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયાએ જુદા જુદા બહાના બતાવી દૂર રહેવાનું પસંદ કર્યું છે અને કોઈ ચોક્કસ પ્રતિભાવ નહિ આપતા ટ્રમ્પ ઝંખવાણા પડી ગયા છે એક તરફ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ કાંતો ગુજરી ગયા અથવા ભાગી ગયા તેવી વાતો વચ્ચે ઇરાને બંધ કરેલા માર્ગ મુદે ટ્રમ્પનું ટેંશન વધી ગયું છે અને ઈરાન માથાનો દુઃખાવો બની રહ્યું છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Turkey-Saudi-Pak Defence Alliance: સૌદી, પાકિસ્તાન અને તુર્કીનો સંયુક્ત રક્ષા કરાર! ભારત પર શું અસર પડશે?
  • August 10, 2026

Turkey-Saudi-Pak Defence Alliance: મધ્ય પૂર્વમાં ઝડપથી બદલાતી ભૂરાજકીય પરિસ્થિતિ વચ્ચે સૌદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કી વચ્ચે નવા સંયુક્ત રક્ષા સહકાર કરારની ચર્ચાએ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી દિશા આપી છે. વિવિધ મીડિયા…

Continue reading
RSP Nepal Politics: નેપાળની સત્તાધારી RSP માં આંતરિક વિખવાદ તેજ, બાલિન્દ્ર શાહ અને રબી લામિછાને આમને-સામને
  • August 10, 2026

RSP Nepal Politics: નેપાળની સત્તારૂઢ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP )માં સરકાર બન્યાના લગભગ છ મહિના બાદ આંતરિક મતભેદો હવે ખુલ્લેઆમ સામે આવવા લાગ્યા છે. વડા પ્રધાન બાલિન્દ્ર શાહ અને પાર્ટી અધ્યક્ષ રબી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jharkhand JPSC Paper Leak: ઝારખંડ ભરતી કૌભાંડમાં મોટો ધડાકો, 15 ઉમેદવારો પાસેથી લાખોની ઉઘરાણી, પૂર્વ ચેરમેન ઝડપાયા

  • August 11, 2026
  • 2 views
Jharkhand JPSC Paper Leak: ઝારખંડ ભરતી કૌભાંડમાં મોટો ધડાકો, 15 ઉમેદવારો પાસેથી લાખોની ઉઘરાણી, પૂર્વ ચેરમેન ઝડપાયા

RSS Yashwant Shinde: RSS ના પૂર્વ પ્રચારક યશવંત શિંદેનો ગંભીર આક્ષેપ, RSS, VHP અને બજરંગ દળને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરવાની માંગ

  • August 11, 2026
  • 6 views
RSS Yashwant Shinde: RSS ના પૂર્વ પ્રચારક યશવંત શિંદેનો ગંભીર આક્ષેપ, RSS, VHP અને બજરંગ દળને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરવાની માંગ

Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

  • August 10, 2026
  • 4 views
Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

  • August 10, 2026
  • 8 views
JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

Jharkhand Student Protest: રાંચીમાં ભરતી પરીક્ષા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિધાનસભા કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ

  • August 10, 2026
  • 6 views
Jharkhand Student Protest: રાંચીમાં ભરતી પરીક્ષા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિધાનસભા કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ

Childhood Obesity India: ભારતમાં બાળકોમાં વધતો મોટાપો, દર પાંચમાંથી એક બાળક જોખમમાં, ચોંકાવનારા આંકડા સામે આવ્યા

  • August 10, 2026
  • 9 views
Childhood Obesity India: ભારતમાં બાળકોમાં વધતો મોટાપો, દર પાંચમાંથી એક બાળક જોખમમાં, ચોંકાવનારા આંકડા સામે આવ્યા