Israel Iran War: ઇઝરાયલ સામેના યુદ્ધમાં આ દેશો ઈરાન સાથે, યમન યુદ્ધમાં કૂદી પડવાની તૈયારીમાં

  • World
  • June 22, 2025
  • 0 Comments

Israel Iran War: ઈરાનના પરમાણુ મથકો પર અમેરિકન સેનાના હુમલા પછી યુદ્ધ વકરે તેવી સ્થિતિ સર્જાઈ છે. યમનની સેના ઈઝરાયલ સામેના યુદ્ધમાં ઈરાનને ટેકો આપવા માટે તેની સાથે ઉભી રહી છે. યમનની સેનાએ X પર એક પોસ્ટ દ્વારા જાહેરાત કરી છે કે તે ઈઝરાયલ સામેના યુદ્ધમાં ઈરાનની સાથે છે. લેબનોને આ યુદ્ધમાં પ્રવેશવાનો ઇનકાર કર્યો છે. જ્યારે પાકિસ્તાન, ઓમાન અને કતારએ ઈરાન પર અમેરિકાના હુમલાની કડક નિંદા કરી છે.

યમને સત્તાવાર રીતે યુદ્ધની ઘોષણા કરી

સેનાએ કહ્યું, “યમન સત્તાવાર રીતે યુદ્ધમાં પ્રવેશ કરશે. કૃપા કરીને તમારા જહાજોને અમારા પાણીથી દૂર રાખો.” તમને જણાવી દઈએ કે આ પહેલા પણ યમનના હુથીઓ હમાસ અને હિઝબુલ્લાહના સમર્થનમાં ઇઝરાયલ પર સતત મિસાઇલ અને રોકેટ હુમલા કરી રહ્યા છે. આ ઉપરાંત, તેઓએ લાલ સમુદ્ર અને એડનના અખાતમાં ઇઝરાયલ અને તેના સમર્થક દેશોના જહાજો પર ઘણી વખત મોટા મિસાઇલ હુમલા પણ કર્યા છે. યમને ફરી એકવાર ઇઝરાયલને ચેતવણી આપી છે.

પાકિસ્તાને અમેરિકાના હુમલાની નિંદા કરી

ઓમાન પછી પાકિસ્તાને પણ ઈરાન પર અમેરિકાના હુમલાની નિંદા કરી છે. પાકિસ્તાને ઈરાનના પરમાણુ સ્થળો પર અમેરિકાના હુમલાને ખોટો ગણાવ્યો છે. પાકિસ્તાને કહ્યું છે કે ઈરાનના પરમાણુ સ્થળો પર અમેરિકાનો હુમલો સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરની વિરુદ્ધ છે અને NPTનું ઉલ્લંઘન છે. ઓમાન અને કતારએ પણ ઈરાન પર અમેરિકાના હુમલાને ખોટો ગણાવ્યો છે.

આ પણ વાંચો:

Banaskantha: અમીરગઢમાં ધોધમાર વરસાદ, લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા, સામાન કાઢવામાં પણ મુશ્કેલી

Congress change president: 2027ની ચૂંટણી જીતવા કોંગ્રેસે ગુજરાતમાં 40 પ્રમુખોને બદલી નાખ્યા

Gram Panchayat Election: મોડાસા અને ગોધરમાં સરપંચ ઉમેદવારો પર હુમલા, ભાવનગરમાં બોગસ મતદાનનો દાવો

Gram Panchayat Elections: કડી-વિસાવદર મતવિસ્તારની ગ્રામ પંચાયતની ચૂંટણી મોકૂફ, જાણો શું છે કારણ

Iran Reaction on US Attack: અમેરિકાના હુમલા પછી ઈરાનની પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?

Rain Update: ગુજરાતમાં મેઘરાજાનો મહાકહેર: સાબરકાંઠામાં જળબંબાકાર, 25 જૂન સુધી ભારે વરસાદનું એલર્ટ

Iran-Israel War: ઈરાનના પરમાણુ સ્થળો પર અમેરિકાનો મોટો હુમલો

Related Posts

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો
  • August 2, 2026

Trump Board of Peace: ગાઝા સંઘર્ષના ઉકેલ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બનાવવામાં આવેલું ‘બોર્ડ ઓફ પીસ’ હાલ આંતરરાષ્ટ્રીય ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ બોર્ડ સાથે થયેલા એક કરારમાં હમાસે…

Continue reading
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી
  • August 1, 2026

Nepal Communal Violence: નેપાળ છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી ગંભીર ગણાતી હિંદુ-મુસ્લિમ સાંપ્રદાયિક હિંસાનો સામનો કરી રહ્યું છે. ધાર્મિક શોભાયાત્રા દરમિયાન શરૂ થયેલો સ્થાનિક વિવાદ થોડા જ દિવસોમાં દક્ષિણ તરાઈ (મધેશ)…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

  • August 3, 2026
  • 3 views
Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

  • August 3, 2026
  • 4 views
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

  • August 3, 2026
  • 9 views
CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 11 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 12 views