Junagadh: માછીમારો અને પોલીસ વચ્ચે છુટ્ટાહાથની મારામારી, માછીમારો કેમ પોલીસ તૂટી પડ્યા?

Junagadh: જૂનાગઢના માંગરોળ તાલુકાના શીલ બારા ગામે માછીમારો અને માંગરોળ મરીન પોલીસ વચ્ચે તીવ્ર ઘર્ષણની ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં જોઈ શકાય છે કે, માછીમારો અને પોલીસ વચ્ચે મારામારી સુધી મામલો પહોંચી ગયો છે.

માછીમારો અને પોલીસ વચ્ચે મારામારી

મળતી માહિતી મુજબ હાલ વરસાદી મોસમને કારણે માછીમારી પર 1 જૂનથી 31 જુલાઈ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેનો ઉદ્દેશ માછલીઓના પ્રજનન અને સમુદ્રી જીવસૃષ્ટિનું રક્ષણ છે. આ પ્રતિબંધ દરમિયાન માછીમારી માટે ટોકન જારી કરવામાં આવતા નથી, છતાં ગઈકાલે બે થી ત્રણ હોડીઓ ગેરકાયદેસર માછીમારી માટે દરિયામાં ગઈ હતી.માંગરોળ મરીન પોલીસને આ અંગે જાણ થતાં તેઓ દરિયાકાંઠે પહોંચ્યા અને હોડીઓને પરત લાવવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન સ્થાનિક માછીમારો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ, જે ટૂંક સમયમાં હાથાપાઈ અને મારામારીમાં પરિણમી.

 ગેરકાયદે માછીમારી અને મારામારીના મામલે ફરિયાદ 

સ્થાનિકોએ પોલીસ પર હુમલો કર્યો, જેના કારણે તણાવનો માહોલ સર્જાયો. આ ઘટનાને પગલે પોલીસે ગેરકાયદે માછીમારી અને મારામારીના મામલે ફરિયાદ નોંધવા માટે કાર્યવાહી શરૂ કરી છે.આ ઘટનાએ સ્થાનિક માછીમાર સમુદાયમાં રોષ ફેલાવ્યો છે, જ્યારે પોલીસે કાયદાનું પાલન કરવાની ચીમકી આપી છે. મહારાષ્ટ્ર મરીન ફિશિંગ રેગ્યુલેશન એક્ટ, 1981 હેઠળ આ પ્રતિબંધનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે, અને સ્થિતિને કાબૂમાં લેવા પોલીસ તૈનાત કરવામાં આવી છે.

આ પણ વાંચો:

Gujarat ATS: ગુજરાત ATS ને મળી મોટી સફળતા, અલકાયદાના માસ્ટર માઈન્ડ શમા પરવીની ધરપકડ

Ceasefire: ટ્રમ્પ 31 વાર બોલ્યા મેં યુધ્ધ રોકાવ્યુ, મોદીએ કહ્યું કોઈએ યુધ્ધ રોકાવ્યું નથી, બેમાંથી સાચુ કોણ?

bihar: નામ ‘સોનાલિકા ટ્રેક્ટર’, ફોટો અભિનેત્રી મોનાલિસાનો, હવે ટ્રેક્ટરને પણ મળ્યું રહેણાંક પ્રમાણપત્ર, કોણ કરી રહ્યું છે આવા ગોટાળા?

Russia Earthquack: રશિયા નજીક 8.8 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, ભયાનક વીડિયો આવ્યા સામે

  • Related Posts

    Koli Community CM Demand: ગુજરાતમાં 2027માં કોળી સમાજનો મુખ્યમંત્રી બને તેવી માંગ તેજ, પબુભા માણેકના નિવેદનથી ચર્ચા
    • November 18, 2026

    Koli Community CM Demand: ગુજરાતની રાજનીતિમાં અત્યાર સુધી પાટીદાર સમાજની રાજકીય તાકાત, OBC સમીકરણો અને આદિવાસી મતબેંકની ચર્ચા થતી રહી છે. હવે 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં કોળી સમાજને મુખ્યમંત્રી પદમાં…

    Continue reading
    Gujarat Congress Inflation Protest: મોંઘવારી સામે ગુજરાતમાં જનઆંદોલન કરશે કોંગ્રેસ, ગૃહિણીઓ અને યુવાનોને સાથે રાખી રસ્તા પર ઉતરશે – અમિત ચાવડા
    • November 18, 2026

    Gujarat Congress Inflation Protest: ગુજરાતમાં વધતી મોંઘવારી અને સામાન્ય પરિવારો પર પડી રહેલા આર્થિક બોજને મુદ્દો બનાવી કોંગ્રેસે રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Rahul Gandhi Columbia Speech: કોલંબિયા યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીનો મોદી સરકાર પર પ્રહાર, કહ્યું- ભારત આર્થિક સંકટ તરફ આગળ વધી રહ્યું છે

    • November 18, 2026
    • 3 views
    Rahul Gandhi Columbia Speech: કોલંબિયા યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીનો મોદી સરકાર પર પ્રહાર, કહ્યું- ભારત આર્થિક સંકટ તરફ આગળ વધી રહ્યું છે

    Koli Community CM Demand: ગુજરાતમાં 2027માં કોળી સમાજનો મુખ્યમંત્રી બને તેવી માંગ તેજ, પબુભા માણેકના નિવેદનથી ચર્ચા

    • November 18, 2026
    • 4 views
    Koli Community CM Demand: ગુજરાતમાં 2027માં કોળી સમાજનો મુખ્યમંત્રી બને તેવી માંગ તેજ, પબુભા માણેકના નિવેદનથી ચર્ચા

    Karnataka High Court SIR: SIR દરમિયાન નકલી ફોર્મ-7નો આરોપ, વધુ 10 લોકો સામેની પોલીસ તપાસ પર રોક

    • November 18, 2026
    • 5 views
    Karnataka High Court SIR: SIR દરમિયાન નકલી ફોર્મ-7નો આરોપ, વધુ 10 લોકો સામેની પોલીસ તપાસ પર રોક

    Gujarat Congress Inflation Protest: મોંઘવારી સામે ગુજરાતમાં જનઆંદોલન કરશે કોંગ્રેસ, ગૃહિણીઓ અને યુવાનોને સાથે રાખી રસ્તા પર ઉતરશે – અમિત ચાવડા

    • November 18, 2026
    • 7 views
    Gujarat Congress Inflation Protest: મોંઘવારી સામે ગુજરાતમાં જનઆંદોલન કરશે કોંગ્રેસ, ગૃહિણીઓ અને યુવાનોને સાથે રાખી રસ્તા પર ઉતરશે – અમિત ચાવડા

    UP Draft Voter List પર વિવાદ, યોગીના 1.27 કરોડ હિંદુ મતદારોના દાવા પર ચૂંટણી પંચની સ્પષ્ટતા

    • November 18, 2026
    • 12 views
    UP Draft Voter List પર વિવાદ, યોગીના 1.27 કરોડ હિંદુ મતદારોના દાવા પર ચૂંટણી પંચની સ્પષ્ટતા

    Bilkis Bano SC Order: બિલકિસ બાનોનો સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે વિરોધ, કહ્યું- ‘મારા અને પરિવારની સુરક્ષાને લઈને ફરી ચિંતિત છું’

    • November 18, 2026
    • 8 views
    Bilkis Bano SC Order: બિલકિસ બાનોનો સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે વિરોધ, કહ્યું- ‘મારા અને પરિવારની સુરક્ષાને લઈને ફરી ચિંતિત છું’