Kadi Election Results: કડીમાં જંગી બહુમતી સાથે ભાજપની જીત, કોંગ્રેસે હારનું ઠીકરું EVM પર ફોડ્યું

Kadi Election Results: ગુજરાતની કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો માટેની પેટાચૂંટણીની મતગણતરી આજે સવારે શરૂ થઈ ગઈ હતી. આ બંને બેઠકોના પરિણામો પર સૌ કોઈની નજર ટકેલી હતી. કડીની વાત કરવામા આવે તો કડીમાં ભાજપ શરુઆતથી આગળ વધી રહ્યું હતું. અને અંતે ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાની જંગી બહુમતી સાથે જીત થઈ છે. આમ કડીમાં ભાજપનો દબદબો યથાવત જોવા મળી રહ્યો છે.  ભાજપના રાજેન્દ્ર ચાવડા 38,904 મતથી વિજયી બન્યા છે. કડીમાં ભાજપની જીતથી સમર્થકોમાં ખુશીનો માહોલ છવાયો છે. જ્યારે કોંગ્રેસ અને આપમા નિરાશા છવાઈ છે. કોંગ્રેસે પોતાની હારનું ઠીકડું EVM પર ફોડ્યું છે.

કોંગ્રેસ ઉમેદવારે હારની ઠીકડું EVM પર ફોડ્યું

કોંગ્રેસ ઉમેદવાર રમેશ ચાવડાએ પોતાની હાર સ્વિકારતા કહ્યુ હતુ કે, કંઈ ગરબડ થઈ છે, આવું પરિણામ આવી જ ન શકે , આજના પરિણામો માન્યામાં ન આવે એવા છે. કાચની દીવાલ કરી ગણતરી કરાય તે ખોટું,

આપ- કોંગ્રેસની કારમી હાર

આ બેઠક પર ભાજપના રાજેન્દ્ર ચાવડા અને કોંગ્રેસના રમેશ ચાવડા અને આપના જગદીશ ચાવડા વચ્ચે ત્રિપાંખિયો જંગ સર્જાયો હતો. પરંતુ આપ અને કોંગ્રેસ ઉમેદવારોને અહીં કારમી હારનો સામનો કરવો પડ્યો છે.

આ પણ વાંચો:

Visavadar Election Results: વિસાવદરમાં આપના ગોપાલ ઈટાલિયાને મળી જબરદસ્ત લીડ

Sabarkantha: પ્રાંતિજમાં ખાનગી બસ અને ટ્રકની ટક્કરમાં 3 મુસાફરોનાં મોત, 8 ઘાયલ

Kadi Election Results: કડીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસ અને આપની સ્થિતિ?

Vadodara: નવરચના સ્કૂલને 6 મહિનામાં બીજીવાર બોમ્બથી ઉડાવીની ધમકી, વિદ્યાર્થીઓને છોડી મૂક્યા

Visavadar Election Results: વિસાવદરમાં ભારે રસાકસી ભર્યો માહોલ, અત્યાર સુધીમાં કોને મળી લીડ?

Syria Blast: સીરિયામાં ચર્ચમાં આત્મઘાતી હુમલો, 20 લોકોના મોત, અનેક ઘાયલ

  • Related Posts

    SD Pay Scam: ગુજરાતમાં SD Pay એપનું ₹1,211 કરોડનું કૌભાંડ, 6.52 લાખથી વધુ લોકો સાથે છેતરપિંડીનો આરોપ
    • November 7, 2026

    SD Pay Scam: ગુજરાતના અમરેલીમાં SD Pay નામની ડિજિટલ પેમેન્ટ એપના નામે દેશભરમાં મોટું રોકાણ કૌભાંડ સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, મલ્ટી-લેવલ માર્કેટિંગ (MLM) અને પિરામિડ સ્કીમ દ્વારા 6.52…

    Continue reading
    Amit Chavda Rajkot Farmers Dharna: ખેડૂતોના હક માટે કોંગ્રેસ મેદાનમાં, વીજ થાંભલાના વળતરથી પાક વીમા સુધીની માગણીઓ
    • October 31, 2026

    Amit Chavda Rajkot Farmers Dharna: ગુજરાતમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસે રાજ્યના ચારેય ઝોનમાં ધરણાં યોજ્યાં હતાં. રાજકોટમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Pannun Case Ajit Doval Summons: ગુરપતવંત પન્નૂની અરજી પર અમેરિકાની અદાલતનો આદેશ, અજિત ડોભાલ અને RAWના પૂર્વ પ્રમુખને સમન્સ મોકલવાની મંજૂરી

    • November 11, 2026
    • 4 views
    Pannun Case Ajit Doval Summons: ગુરપતવંત પન્નૂની અરજી પર અમેરિકાની અદાલતનો આદેશ, અજિત ડોભાલ અને RAWના પૂર્વ પ્રમુખને સમન્સ મોકલવાની મંજૂરી

    Siang Dam Project Controversy: સિયાંગ પર બંધ બનાવવા સરકારની ઉતાવળ, તાકસિંગમાં ચીની ઘૂસણખોરી અંગે મૌન કેમ?

    • November 11, 2026
    • 5 views
    Siang Dam Project Controversy: સિયાંગ પર બંધ બનાવવા સરકારની ઉતાવળ, તાકસિંગમાં ચીની ઘૂસણખોરી અંગે મૌન કેમ?

    Manipur Census 2027 suspended: મણિપુરમાં વસ્તી ગણતરી 2027 પર હાઈકોર્ટની રોક, 30 એપ્રિલ સુધી પ્રક્રિયા સ્થગિત રાખવાનો આદેશ

    • November 10, 2026
    • 8 views
    Manipur Census 2027 suspended: મણિપુરમાં વસ્તી ગણતરી 2027 પર હાઈકોર્ટની રોક, 30 એપ્રિલ સુધી પ્રક્રિયા સ્થગિત રાખવાનો આદેશ

    Siang Anti Dam Protest: અરુણાચલની 11,000 મેગાવોટની સિયાંગ ડેમ યોજના સામે વિરોધ તેજ, 544 વૈજ્ઞાનિકો અને કાર્યકરોએ વ્યક્ત કરી ચિંતા

    • November 10, 2026
    • 8 views
    Siang Anti Dam Protest: અરુણાચલની 11,000 મેગાવોટની સિયાંગ ડેમ યોજના સામે વિરોધ તેજ, 544 વૈજ્ઞાનિકો અને કાર્યકરોએ વ્યક્ત કરી ચિંતા

    Rahul Gandhi to Modi: રાહુલ ગાંધીનો PM મોદીને ફરી ખુલ્લી ચર્ચાનો પડકાર, કહ્યું- ‘દેશદ્રોહી કોણ અને વિદેશી શક્તિઓના નિયંત્રણમાં કોણ?’

    • November 10, 2026
    • 8 views
    Rahul Gandhi to Modi: રાહુલ ગાંધીનો PM મોદીને ફરી ખુલ્લી ચર્ચાનો પડકાર, કહ્યું- ‘દેશદ્રોહી કોણ અને વિદેશી શક્તિઓના નિયંત્રણમાં કોણ?’

    E20 Petrol Controversy: BPCLએ 33 ટકા ઇથેનોલ દેખાતો હોવાના દાવા વચ્ચે ટ્વીટ હટાવ્યુ, કર્ણાટકમાં 63 નમૂનાઓની તપાસ

    • November 10, 2026
    • 10 views
    E20 Petrol Controversy: BPCLએ 33 ટકા ઇથેનોલ દેખાતો હોવાના દાવા વચ્ચે ટ્વીટ હટાવ્યુ, કર્ણાટકમાં 63 નમૂનાઓની તપાસ