કેરળમાં મોદીએ વિશ્વને કહી દીધું, કે તે પાકિસ્તાનને કેવી રીતે હરાવવાના છે?, જુઓ | Kerala

Narendra Modi in Kerala: પહેલગામ આતંકવાદી હુમલાને 12 દિવસ વીતી ગયા છે. જેમાં 26 વધુ પ્રવાસીઓના જીવ ગયા છે. ભારત તરફથી પાકિસ્તાન સામે આકરા પગલાં લેવામાં આવ્યા છે. જેની અસર સીધી પાકિસ્તાનના લોકોને પડી છે. પરંતુ આતંકવાદીઓને નહીં. ત્યારે લોકો પૂછી રહ્યા છે કે આતંકીઓને તેમની ભાષામાં ભારત જવાબ ક્યારે આપશે? આપણા વડાપ્રધાન બિહારમાં હુમલાના બીજા દિવસે બિહારમાં ભાષણ કર્યું. જેમાં પાકિસ્તાનને માત્ર મૌખિક ધમકીઓ આપવામાં આવી રહી છે. મન કી બાત કરી. આરએસએસ વડા મોહન ભાગતને મળી આવ્યા. બાદમાં કેરળ પહોંચ્યા.  જ્યાં પણ તેમણે માત્ર ભાષણ કર્યા. કેરળમાં મોદીએ તેમના પરમ મિત્ર ગૌતમ અદાણીના બંદરનું ઉદ્ઘાટન કર્યું. જ્યા તેમણે ભાષણમાં કહ્યું કે અદાણીથી ગુજરાતના લોકો ગુસ્સે થશે. કારણ કે કેરળ જેવું બંદર અદાણીએ ગુજરાતમાં બનાવ્યું નથી. મોદી વધુમાં કહ્યું હતુ કે આ ઈવેન્ટ ઘણા લોકોની ઊંઘ ખરાબ કરી દેશે. મતલબ તેમણે આડકતરી રીતે વિપક્ષને આડે હાથ લીધો હતો.

ત્યારે સવાલ એ થાય છે કે દેશમમાં આટલો મોટો આતંકી હુમલો થયો છે. તેમ છતાં મોદી વિપક્ષને ભાંડવામાંથી ઊંચા આવતાં નથી. હુમલાને ઘણા દિવસો વીતી ગયા છતાં આતંકીઓ સામે જવાબી કાર્યવાહી કરવામાં આવી નથી. વિપક્ષો મોદીને આતંકી સાથેની લડાઈમાં સાથ આપી રહ્યા છે. ત્યારે તેઓ બસ તેમને ભાંડવામાંથી ઊંચા આવી રહ્યા નથી. મોદી સરકાર મહેલગામમાં હુમલામાં આટલી મોટી બેદરકારી બદલ જવાબદારી લેવા તૈયાર નથી. તે માત્ર ચૂક હોવાનું કહી છટકી રહી છે. સેના માત્ર છૂટ આપી છટક બારી શોધી રહી છે. તેઓ બસ ભાષણો જ કર્યા કરે છે.  ત્યારે જુઓ PM મોદી વિપક્ષોને ભાંડી ભાંડીને આતંકીઓનો ખાતમો  કેવી રીતે કરશે?

પણ વાંચોઃ

Rajkot: ટ્રકચાલકે બે ટુ વ્હીલરને અડફેટે લેતા સાસુ-વહુના મોત, પિતા-પુત્રને ઈજાઓ

Rajkot: ગોંડલમાં 17 વર્ષની સગીરાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યુ, કેવી રીતે પ્રેમજાળમાં ફસાઈ સગીરા?

Rajkot: ગોંડલમાં 17 વર્ષની સગીરાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યુ, કેવી રીતે પ્રેમજાળમાં ફસાઈ સગીરા?

Ahmedabad: વિરમગામમાં વીજળી પડતાં ખેડૂતનું મોત, મહિસાગરમાં 2 પશુના મોત

દિલ્હીથી ઈઝરાઈલ જતુ વિમાન અબુ ધાબી તરફ ડાઈવર્ટ, દિલ્હી પાછુ આવશે, મિસાઈ હુમલા બાદ નિર્ણય

India-Pakistan Tension: સિંધુ બાદ હવે ભારતે ચેનાબનું પાણી રોક્યું, આ રીતે લડશે આતંકીઓ સામે?

Related Posts

MP: મોહન યાદવ સરકારની વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિતે પોલ ખોલી, જુઓ વીડિયો
  • October 16, 2025

MP Politics: મધ્ય પ્રદેશની મોહન યાદવ સરકારની વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિતે પોલ ખોલી નાખી છે. અહીં મધ્ય પ્રદેશના ભોપાલમાં મુખ્યમંત્રી સાથે ધારાસભ્યના ઠેર ઠેર બનેરો લાગ્યા છે. જેની અરુણ દીક્ષિતે…

Continue reading
Haryana: જાતિવાદ એક IPS અધિકારીને ખતમ કરી શકે તો સામાન્ય દલિત સાથે શું થાય?
  • October 13, 2025

Haryana IPS Suicide: આઝાદીના વર્ષો પછી પણ ભારતમાં જાતિવાદ ખતમ થયો નથી. કોઈને કોઈ રીતે દલિતો જાતિવાદ અને આભડછેડનો ભોગ બની રહ્યા છે. હરિયાણાના 2001 બેચના IPS અધિકારી વાય પૂરણ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 1 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 2 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 2 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • October 26, 2025
  • 2 views
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

  • October 26, 2025
  • 10 views
Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

Gujarat politics: અબજો રૂપિયાનો ધૂમાડો છતા ગરીબીમાં વધારો! 560 ગરીબ કલ્યાણ મેળા પણ પરિણામ સૂન્ય?

  • October 26, 2025
  • 7 views
Gujarat politics: અબજો રૂપિયાનો ધૂમાડો છતા ગરીબીમાં વધારો! 560 ગરીબ કલ્યાણ મેળા પણ પરિણામ સૂન્ય?