GETCO: કચ્છના રામવાવ ગામે ગૌચરની જમીન જેટકોને પધરાવી દેવાતા ગ્રામજનોમાં ઉઠ્યો વિરોધ,જુઓ વિડીયો

GETCO: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના રામવાવ ગામે ગૌચરની જમીન જેટકો (GETCO) કંપનીને ફાળવવામાં આવતા ગ્રામજનોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.આ અંગે સ્થાનિક આગેવાન સુરેશભાઈ કોટેચાએ The Gujarat Reportના સિનિયર પત્રકાર દિલીપ પટેલ સાથેની વાતચીતમાં વધુ વિગતો આપી હતી જે જોવાનું ચૂકશો નહિ.

ગ્રામજનોનો આક્ષેપ છે કે આ ગૌચરની જમીન પશુઓના ચરિયાણ માટે અનામત રાખવાને બદલે વહીવટી તંત્ર દ્વારા જેટકો (GETCO) જેવી કંપનીઓને સબસ્ટેશન કે અન્ય કામગીરી માટે ફાળવી દેવામાં આવી છે, ગ્રામજનોનો વિરોધ: સ્થાનિક માલધારી સમાજ અને ગ્રામજનોએ આ ફાળવણીનો વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે ગામમાં પશુઓની સંખ્યા વધુ હોવાથી ગૌચરની જમીન અનિવાર્ય છે.ભૂતકાળમાં પણ ગૌચર બચાવવા માટે ગ્રામજનો દ્વારા આંદોલનો કરવામાં આવ્યા છે.ત્યારે સુરેશભાઈ કોટેચાએ આ અંગે વધુ વિગતો આપી હતી પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Free Press: આંતરરાષ્ટ્રીય NGO રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સના વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2025માં ભારત 180 દેશોમાંથી 151મા ક્રમે છે.
  • February 24, 2026

Free Press: 2014-2025ના મોદીના દાયકામાં ભારતમાં આશરે 28-30 પત્રકારોની હત્યા કરવામાં આવી છે. માફિયા, રાજકીય ભ્રષ્ટાચાર સ્થાનિક પત્રકારોને નિશાન બનાવવામાં આવ્યા છે. 1992થી 2017ના 25 વર્ષમાં 27 પત્રકારોની હત્યા કરવામાં…

Continue reading
TATA: મીઠાપુરમાં ટાટા કેમિકલ્સની 33 KVની ભય જનક વીજ લાઈન જીવલેણ અકસ્માત સર્જશે!I જુઓ વિડીયો
  • February 23, 2026

TATA: મીઠાપુરમાં ટાટા કેમિકલ્સ દ્વારા 33 KVની વીજ લાઈન નાંખવા અંગેના આક્ષેપો સામે આવ્યા છે, જેમાં સ્થાનિક તંત્રની ભૂમિકા અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે.મુખ્ય વિગતો નીચે મુજબ છે: ગેરકાયદે બાંધકામનો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

MODI: દેશમાં કોંગ્રેસ કે ભાજપમાંથી કોણ વધુ નગ્ન? PMના નગ્નતા મુદ્દે નિવેદન બાદ હોબાળો! જુઓ ખાસ વિશ્લેષણ

  • February 24, 2026
  • 3 views
MODI: દેશમાં કોંગ્રેસ કે ભાજપમાંથી કોણ વધુ નગ્ન? PMના નગ્નતા મુદ્દે નિવેદન બાદ હોબાળો! જુઓ ખાસ વિશ્લેષણ

GETCO: કચ્છના રામવાવ ગામે ગૌચરની જમીન જેટકોને પધરાવી દેવાતા ગ્રામજનોમાં ઉઠ્યો વિરોધ,જુઓ વિડીયો

  • February 24, 2026
  • 6 views
GETCO: કચ્છના રામવાવ ગામે ગૌચરની જમીન જેટકોને પધરાવી દેવાતા ગ્રામજનોમાં ઉઠ્યો વિરોધ,જુઓ વિડીયો

Gondal News: ગોંડલમાં AAP નેતા જીગીશા પટેલ ઉપર હુમલો થતા ચકચાર,ભાજપના ગઢમાં ગાડીના કાચ તોડી માર મરાયો!

  • February 24, 2026
  • 4 views
Gondal News: ગોંડલમાં AAP નેતા જીગીશા પટેલ ઉપર હુમલો થતા ચકચાર,ભાજપના ગઢમાં ગાડીના કાચ તોડી માર મરાયો!

Free Press: આંતરરાષ્ટ્રીય NGO રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સના વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2025માં ભારત 180 દેશોમાંથી 151મા ક્રમે છે.

  • February 24, 2026
  • 9 views
Free Press: આંતરરાષ્ટ્રીય NGO રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સના વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2025માં ભારત 180 દેશોમાંથી 151મા ક્રમે છે.

Donald Trump: ટ્રમ્પની વધી મુશ્કેલી; ટેરીફથી વસુલેલી રકમ પરત કરવા ડેમોક્રેટસની માંગ

  • February 24, 2026
  • 4 views
Donald Trump: ટ્રમ્પની વધી મુશ્કેલી; ટેરીફથી વસુલેલી રકમ પરત કરવા ડેમોક્રેટસની માંગ

Plane crash: ઝારખંડમાં એર એમ્બ્યુલન્સ ક્રેશ; દર્દી-પરિજનો,ડૉક્ટર સહિત 7ના મોત ; રાંચીથી દિલ્હી જતું વિમાન જંગલમાં તૂટી પડ્યું!

  • February 24, 2026
  • 8 views
Plane crash: ઝારખંડમાં એર એમ્બ્યુલન્સ ક્રેશ; દર્દી-પરિજનો,ડૉક્ટર સહિત 7ના મોત ; રાંચીથી દિલ્હી જતું વિમાન જંગલમાં તૂટી પડ્યું!