Kutch: નરેન્દ્ર મોદીના ઠાલા વચનો, કચ્છને સિંધુ નદીના પાણીનો હક ન મળ્યો

Kutch: નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગુજરાતની જનતાને અનેક મોટા મોટા વચનો આપ્યા હતા પરંતુ તેઓ સત્તાના શીખરે ચઢ્યા બાદ તેઓ પોતે આપેલા વચનોને ભુલી ગયા છે. ત્યારે 21 વર્ષ પહેલા કચ્છના લોકોને સિંધુ નદીનું પાણી આપવાનું વચન આપ્યુ હતું.

કચ્છને સિંધુ નદીના પાણીનો હક ન મળ્યો

કચ્છએ સિંધુ તટપ્રદેશનો ભાગ છે પાણી એ કચ્છનો પ્રાણપ્રશ્ન છે. ત્યારે 1960 માં ભારત-પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ કરાર થયા એમાં કચ્છનો સિંધુ નદીના પાણી પરનો અધિકાર છીનવાઈ ગયો. આ કરારમાં પશ્ચિમની સિંધુ સહિતની ત્રણેય નદીઓનાં પાણીના 100 ટકા ઉપયોગનો પૂર્ણ અધિકાર પાકિસ્તાનને મળવાને કારણે કચ્છનો અધિકાર છીનવાઈ ગયો હતો. જો કે,નરેન્દ્ર મોદીએ જ 2002માં કચ્છને સિંધુજળ મળવાની જરૂરિયાતનો મુદ્દો ઉઠાવ્યો હતો.નરેન્દ્ર મોદીએ તેમના પ્રવચનમાં સિંધુનાં પાણી ઉપર કચ્છના અધિકારની વાત છેડીને કેન્દ્ર પાસેથી ન્યાય માગ્યો હતો.

નરેન્દ્ર મોદીના વચનો અધૂરા

24 મી જાન્યુંઆરી 2003 ના દિવસે ગાંધીનગરમા ભારતીય કિસાન સંઘની ઓફિસના ઉદ્ઘાટન વખતે નરેન્દ્ર મોદીએ સિંન્ધુ નદીના પાણી ઉપર કચ્છ-બનાસકાંઠા પ્રદેશના હક્કોનો સ્વીકાર કરનારા આઝાદી પહેલાના બે ઐતિહાસિક દસ્તાવેજોની જાણકારી આપી જણાવ્યું કે પાકિસ્તાન સરકાર સાથે ભારત સરકાર મારફત આ અંગેની રજૂઆત માટે ગુજરાતે આગ્રહ રાખ્યો છે. આ હક્ક મળશે તો સિંધુના પાણીથી કચ્છ અને ઉત્તર ગુજરાતની સૂકી ધરતીને ઉપયોગી જળસ્રોત પણ પ્રાપ્ત થશે. ગુજરાત પોતાનો આ અધિકારને જતો કરવાનું નથી તેમ તેમણે જણાવ્યું હતું.

સિંધુ નદીના પાણી ઉપર કચ્છનો અધિકાર 

શરૂઆતમાં કચ્છમાં વહેતી હતી. ઉત્તર, પશ્ચિમ કચ્છમાં ચોખા સિંચાઈથી પાકતા હતા સર્વે ઓફ ઈન્ડીયાનાં નકશામાં કચ્છના ઉત્તર પશ્ચિમિ વિસ્તારોમાં સિંધુનો પ્રવાહ બતાવે છે આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે સિંધુ નદીના પાણી ઉપર કચ્છનો અધિકાર છે. ભારત પાકિસ્તાન જળવિવાદના નિરાકરણ વખતે કચ્છને સિંધુના પાણી મળ્યાં નહિ. કેન્દ્ર સરકારે સિંધુ તટપ્રદેશના તરીકે કચ્છ માટે પાણીનો હિસ્સો માંગવો જોઈએ.

લોહી અને પાણી એક સાથે ન વહી શકે એવું પાકિસ્તાન કહે છે પણ કચ્છમાં આંદોલનમાં પાણીનું લોહી થયું. છતા પણ આજે પણ હજુ સુધી પાણી નથી મળ્યું. રાજસ્થાન સિંધુના તટપ્રદેશનો ભાગ નહિં હોવા છતાં પાણી અપાયું છે પરંતુ કચ્છને નથી અપાયું. કચ્છ સિંધુ તટપ્રદેશનો ભાગ હોવાનું અને સિંધુનાં પાણી ઉપર કાયદેસરનો અધિકાર વિશ્વબેન્કના ચૂકાદામાં છે. કચ્છએ સિંધુ નદીનાં છેડે હોવા છતા પાણીથી વચિત રહ્યું છે.

1960નાં સિંધુ જળકરાર સામે કચ્છમાં આંદોલનો થયા જે બાદ કોટરી બેરેજની ફુલેલી કેનાલ મારફતે કચ્છ સુધી પાણી મેળવવાનો સ્વીકાર કર્યો ત્યારે પૂર્વ મુખ્ય પ્રધાન રૂપાણીએ કહ્યું હતુ કે, કેન્દ્રમાં મોસાળે જમણ અને માં પીરસનારી આમ કચ્છને પાણી મળી શકે તેમ હોવા છતા કચ્છને પાણી આપવામા આવ્યું નથી.  ત્યારે  નરેન્દ્ર મોદીએ શું વાત કરી હતી અને સિંધુ નદીના પાણી માટે અત્યાર સુધીમાં શું શું થયું તેના વિશે જાણવા માટે જુઓ ધ ગુજરાત રિપોર્ટની વિશિષ્ટ સિરિઝ કાલચક્રનો ભાગ 17 નો વીડિિયો..

આ પણ વાંચો:

Ahmedabad plane crash: બેદરકારી દાખવવા બદલ એર ઈન્ડિયાના 3 કર્મી સસ્પેન્ડ!

Ghazipur: સાસરિયાઓએ વહુને પ્રેમી સાથે જોઈ જતા બંનેને બંધક બનાવી કરાવી દીધા લગ્ન

Paris Diamond League: નીરજ ચોપરાએ પેરિસ ડાયમંડ લીગમાં જીત્યો ગોલ્ડ મેડલ

ભારતે કોની મિત્રતા રાખવી જોઈએ? ઈરાન કે ઈઝરાયલ? | Iran Israel War

Iran Earthquack: યુદ્ધની સ્થિતિ વચ્ચે ઈરાનમાં ભૂકંપ, 5.1ની તીવ્રતાનો આવ્યો આંચકો

Trump Nobel Peace Prize: ‘હું ગમે તે કરું, મને નોબેલ નહીં મળે’ ટ્રમ્પને જોઈએ છે ‘નોબેલ શાંતિ પુરસ્કાર’

ચૂંટણી સંબંધિ વીડિયો-ફોટા 45 દિવસ પછી ડિલિટ થશે, પહેલા 1 વર્ષ સચવાતાં, લોકતંત્ર પર કોન મરાવી રહ્યું છે તરાપ?

  • Related Posts

    જનતાનો વિજય તો પરાજય કોનો? સ્થાનિક સરકારોની ચૂંટણી વિશ્લેષણ
    • April 28, 2026

    The Gujarat Report | ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના વિજય અંગેનું વિસ્તૃત વિશ્લેષણ કરી રહ્યાં છે પત્રકાર જીતુભાઈ મહેતા તેમજ દિલીપભાઈ પટેલ. જેમાં મહત્વનો મુદ્દો એ છે કે અંબાજી, ડાકોર,…

    Continue reading
    Election: રાજ્યમાં 70 સ્થળે મતદાનનો જનતામાં વિરોધ:310 બૂથમાં મતદાનનો બહિષ્કાર
    • April 27, 2026

    Election: 724 બેઠક બિનહરીફ કરીને 15 લાખ મતદારોના અધિકાર છીનવી દીધા હતા 4 કરોડ મતદારોમાંથી સરેરાશ 50 ટકા મતદાન ગણતાં 2 કરોડ મતદારોએ મતદાન નહીં કરીને આડકતરો વિરોધ કર્યો હતો.…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Porbandar Minor Boy Rape Case: પોરબંદરમાં 12 વર્ષના સગીર પર બાળકી સાથે દુષ્કર્મનો આરોપ, ઉદ્યોગનગર પોલીસે પોક્સો હેઠળ નોંધ્યો ગુનો

    • May 6, 2026
    • 3 views
    Porbandar Minor Boy Rape Case: પોરબંદરમાં 12 વર્ષના સગીર પર બાળકી સાથે દુષ્કર્મનો આરોપ, ઉદ્યોગનગર પોલીસે પોક્સો હેઠળ નોંધ્યો ગુનો

    Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

    • May 5, 2026
    • 5 views
    Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

    Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

    • May 5, 2026
    • 7 views
    Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

    Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

    • May 5, 2026
    • 11 views
    Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

    Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

    • May 5, 2026
    • 11 views
    Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

    PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

    • May 5, 2026
    • 15 views
    PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ