Mahakumbh 2025: મહાકુંભમાં કેટરિના, અક્ષયકુમાર પહોંચ્યા, સંગમમાં લગાવી ડૂબકી

  • Famous
  • February 24, 2025
  • 0 Comments

Mahakumbh 2025:  મહાકુંભ મેળો હવે સમાપ્ત થવાના આરે છે. મેળો હવે બે દિવસ સુધી જ ચાલશે. ત્યારે અંતિમ દિવસોમાં પણ કુંભ મેળામાં ભક્તોની મોટી ભીડ ઉમટી છે. સાથે સાથે બોલવૂડના સીતારા પણ કુંભમેળાનો લાહ્વો લેવા પહોચ્યા છે. આજે બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ અને અક્ષય કુમાર પહોંચ્યા છે. કેટરિના અને અક્ષયે સંગમ કિનારે સ્નાન કર્યું છે. અભિનેત્રી કેટરિના સાસુ સાથે કુંભમાં પહોંચી છે. અહીં પહોંચ્યા પછી, કેટરિના કૈફે કુંભ અંગે વાત કરી હતી. જેના વિડિયો હાલ વાઈરલ થઈ રહ્યા છે.

કેટરિના કૈફે પોતાનો અનુભવ શેર કર્યો

બોલિવૂડ સ્ટાર કેટરિના કૈફે સોમવારે પ્રયાગરાજમાં પોતાની આધ્યાત્મિક યાત્રા શરૂ કરી હતી. પોતાની મુલાકાત દરમિયાન, કેટરીના પરમાર્થ નિકેતન આશ્રમના પ્રમુખ સ્વામી ચિદાનંદ સરસ્વતીને મળી અને તેમના આશીર્વાદ મેળવ્યા. આ પછી, તે સંગમમાં તેની સાસુ સાથે સ્નાન કરી અને પૂજા કરી હતી. કેટરીનાએ પહેલા ગુલાબી રંગનો સૂટ પહેર્યો હતો, પરંતુ સ્નાન માટે તેણે પીળા કપડાં પહેર્યા હતા. તેની સાસુ પણ વાદળી સૂટમાં જોવા મળી હતી. કેટરિના કૈફ તેની સાસુ સાથે તમામ ધાર્મિક પ્રવૃત્તિઓમાં  ભાગ લેતી જોવા મળી હતી.

હું ખૂબ ભાગ્ય શાળી છુંઃ કેટરિના

મહાકુંભમાં ડૂબકી લગાવતા પહેલા ANI સાથે વાત કરતા કેટરિનાએ કહ્યું, “હું ખૂબ જ ભાગ્યશાળી છું કે હું આ વખતે અહીં આવી શકી. હું ખરેખર ખુશ અને આભારી છું. હું સ્વામી ચિદાનંદ સરસ્વતીને મળ્યો અને તેમના આશીર્વાદ લીધા. હું અહીંથી મારો અનુભવ શરૂ કરી રહ્યો છું. મને દરેક વસ્તુની ઉર્જા, સુંદરતા અને મહત્વ ગમે છે. હું આખો દિવસ અહીં વિતાવવા માટે ઉત્સુક છું. તમને જણાવી દઈએ કે, ‘છાવા’ની રિલીઝના એક દિવસ પહેલા, વિકી કૌશલ પણ મહાકુંભમાં સ્નાન કરવા પહોંચ્યો હતો.

 

આ પણ વાંચોઃ Mahakumbh 2025: શ્રધ્ધાળુઓ ખુલ્લામાં શૌચ કરવા મજબૂર, NGTએ યુપી સરકાર પાસેથી જવાબ માંગ્યો

આ પણ વાંચોઃ Telangana: ટનલમાં ફસાયેલા લોકો 48 કલાક વિતવા છતાં બહાર આવ્યા નથી, જાણિતી રેસ્કયૂ ટીમ સિલ્ક્યારા જોડાઈ

 

 

Related Posts

મોદીના ફોટાવાળો હાર પહેરનાર રુચિ ગુજ્જર સામે FIR, આમંત્રણ વિના ઘૂસવું મોંઘુ પડ્યું! જાણો સમગ્ર મામલો | Ruchi Gujjar
  • July 27, 2025

Ruchi Gujjar: મે મહિનામાં રૂચિ ગુજ્જરે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં PM મોદીના ફોટાવાળો નેકલેસ પહેરી લોકોનું ધ્યાન ખેંચ્યું હતુ. આ હાર પહેર્યાની પોસ્ટ વડાપ્રધાન મોદીને પણ ટેગ કરી હતી. જોકે તે…

Continue reading
Saiyaara: સૈયારાનું એ દ્રશ્ય, જે દર્શકોના રુવાડા ઉભા કરી દે છે અને થિયેટરમાં ખેંચી જાય છે
  • July 20, 2025

Saiyaara: લાંબા સમય પછી બોલિવૂડમાં એક એવી ફિલ્મ આવી છે જેણે ચાહકોને સિનેમાઘરોમાં જવા માટે મજબૂર કરી દીધા છે. મોહિત સુરી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ સૈયારાને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: ‘હું તેનો પહેલો દર્દી, તે મારી છેલ્લી ડોક્ટર’, એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો, મહિલા ડોક્ટરનું નામ ખુલ્યૂં

  • August 6, 2025
  • 9 views
UP: ‘હું તેનો પહેલો દર્દી, તે મારી છેલ્લી ડોક્ટર’, એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો, મહિલા ડોક્ટરનું નામ ખુલ્યૂં

Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

  • August 6, 2025
  • 3 views
Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

  • August 6, 2025
  • 7 views
Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

  • August 6, 2025
  • 10 views
શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

  • August 6, 2025
  • 24 views
Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

  • August 6, 2025
  • 8 views
Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત