Mumbai: બાળકને દારુ પીડાવી શિક્ષિકાએ હોટલમાં યૌન સંબંધ બાંધ્યા, આ રીતે ભાંડો ફૂટ્યો?

  • India
  • July 3, 2025
  • 0 Comments

 Mumbai News: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાંથી ગુરુ અને શિષ્યને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે. જ્યા  શિક્ષિકાએ  શિક્ષણ જગત અને સમાજને શર્મશાર કરતી ઘટનાને અંજામ આપ્યો છે. મહિલા શિક્ષકે એક સગીર વિદ્યાર્થીનીને ફાઈસ્ટાર હોટલમાં લઈ જઈ દારુ પીડાવ્યો, પછી શરીર સંબંધ બંધાવ્યા. જાણવા મળ્યું છે કે શિક્ષિકા છેલ્લા 1 વર્ષથી બાળકનું શોષણ કરતી હતી.

મળતી માહિતી મુજબ મુંબઈની એક જાણીતી શાળામાં એક મહિલા શિક્ષિકાએ એક સગીર વિદ્યાર્થીની સાથે જાતીય સતામણી કરી હતી. આ મામલો સામે આવ્યા બાદ પરિવારની ફરિયાદના આધારે પોલીસે જાતીય અપરાધોથી બાળકોના રક્ષણ (POCSO) કાયદા હેઠળ મહિલા શિક્ષિકાની ધરપકડ કરી છે.  જાણો સમગ્ર હચમચાવી નાખતી ઘટના

મહિલા શિક્ષકે સગીરને ફસાવવા બહેનપણીનો સાથ લીધો

મળેલી માહિતી મુજબ અંગ્રેજી વિષય ભણાવતી શિક્ષિકાએ 11મા ધોરણમાં અભ્યાસ કરતા 16 વર્ષના વિદ્યાર્થી સાથે જાતીય સંબંધ માગ કરી હતી. સગીરના નિવેદન મુજબ જ્યારે વિદ્યાર્થીએ શિક્ષિકાના પ્રસ્તાવને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે મહિલા શિક્ષિકાએ તેની બેહનપણીનો સહારો લઈ સગીર છોકરાને મનાવવાની કોશિશ કરી હતી.

ફાઈવ સ્ટાર શિક્ષિકા વિદ્યાર્થીને લઈ ગઈ

આ ઘટના અંગે જે માહિતી બહાર આવી છે તે મુજબ મહિલા શિક્ષિકા દર વખતે વિદ્યાર્થીને દારૂ પીવડાવતી હતી. આ પછી તે વિદ્યાર્થીને દક્ષિણ મુંબઈ અને એરપોર્ટ નજીકની ઘણી ફાઇવ સ્ટાર હોટલમાં લઈ જવાનું શરૂ કર્યું હતુ. ત્યાં તેણે સગીર સાથે સેક્સ માણ્યું હતુ.

શિક્ષિકાના આ રીતે ભાંડો ફૂટ્યો?

ઘણા મહિનાઓ પછી વિદ્યાર્થીના પરિવારે તેના વર્તનમાં ફેરફાર જોયો અને તેને તેના વિશે પૂછ્યું, ત્યારબાદ 16 વર્ષિય છોકરાએ તેના પરિવારને આખી સમગ્ર ઘટના કહી હતી. જેથી પરિવાર પણ ચોકી ગયો હતો અને તાત્કાલિક મુંબઈ પોલીસમાં ફરિયાદ કરી. આ પછી પોલીસે શિક્ષિકા વિરુદ્ધ કેસ નોંધ્યો અને તેની ધરપકડ કરી લીધી છે. આ કેસમાં શિક્ષિકાને મદદ કરનાર તેની બહેનપણી હજુ પણ ફરાાર છે. જેને પોલીસ શોધી રહી છે. આ ઘટનાએ શિક્ષણ જગત અને ગુરુ અને શિષ્યના સંબંધને શર્મશાર કર્યા છે.

શિક્ષિકા દવા વિદ્યાર્થીની દવા આપતી

પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પીડિત વિદ્યાર્થીની આ જાતીય સતામણી 1 વર્ષથી વધુ સમયથી થઈ રહી હતી. મળતી માહિતી અનુસાર આરોપી શિક્ષિકા વિદ્યાર્થીને મૌન રહેવા માટે ડિપ્રેશન વિરોધી દવાઓ પણ આપતી હતી.

 

આ પણ વાંચોઃ

Kheda: મહુધા કન્યાશાળામાં શરમજનક ઘટના, શિક્ષિકાએ વિદ્યાર્થીનીના વાળ કાપી નાખ્યા, બધાં શિક્ષકો શું કરતાં હતા?

Ahmedabad Rath Yatra incident: હાથીને માર મર્યા બાદ કલેક્ટરની બેઠક, દોષનો ટોપલો કોના પર ઢોળાયો?

ભારતીય પાસપોર્ટની ઈજ્જત આટલી જ!, ભારતીય યુવતીને નાનો રુમ, અમેરિકનોને મફત ફાઇવ સ્ટાર હોટેલ… | Indian passport

UP: કિન્નરો સાથે કામ કરવું મોંઘુ પડ્યુ, પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, બેભાન કરી નપસંક કર્યો, જાણો હચમચાવી નાખતો કિસ્સો

મધ્યમ વર્ગને હવે GST માંથી મળી શકે છે મોટી રાહત, 12 ટકા સ્લેબ ખતમ થશે!, આ વસ્તુઓ સસ્તી

GST ને 8 વર્ષ પૂર્ણ થતાં રાહુલે કહ્યું GST આર્થિક અન્યાયનું હથિયાર!, લોકોને હેરાન કરનારી વ્યવસ્થા

Ahmedabad: ટ્રક ચાલુ થતાં જ યુવક નીચે સૂઈ ગયો, સામે ચાલી મોતને નોંતર્યું?, જાણો વધુ

ISKCON Temple: અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબાર, ભારત શું બોલ્યું?

આ કેવા વિશ્વગુલ્લુ છે!, પોતાના જ પડોશી દેશોનો સાથ મળતો નથી? | Pakistan-China new plan

Language controversy: મહારાષ્ટ્રમાં ગુજરાતી દુકાનદાર મરાઠી ન બોલતાં માર મરાયો, માર મારના લોકો રાજ ઠાકરેની પાર્ટીના

Delhi: ‘મારા માતા-પિતાની ગાડી નવીની જેમ ચાલે છે, એન્જિન, પીયુસી પરફેક્ટ, છતાં સરકારની નિતીને કારણે ભંગાર…

Pakistan-China: પાકિસ્તાન-ચીનની ભારતને એકલું પાડવાની ચાલ, પાડોશી દેશો સાથે કરી બેઠક!

 

Related Posts

Sofia Firdous: કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે? જેઓએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું !
  • March 17, 2026

Sofia Firdous: સોમવારે ઓડિશામાં રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થયું. આ ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ક્રોસ-વોટિંગ કર્યું. આ ત્રણ ધારાસભ્યોમાં રમેશ જેના, દશરથી ગોમાંગો અને સોફિયા ફિરદોસનો સમાવેશ થાય છે.…

Continue reading
Rajya Sabha Elections 2026: રાજ્યસભા ચૂંટણીમાં વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ ભાજપને ફળ્યું! NDAએ બાજી મારી
  • March 17, 2026

Rajya Sabha Elections 2026: દેશમાં બંગાળ, આસામ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે જેની રાજકીય પક્ષોમાં પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તે અગાઉ રાજ્યસભા ચૂંટણીમાં NDAએ બાજી મારી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 3 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 5 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

  • March 19, 2026
  • 10 views
Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

  • March 19, 2026
  • 10 views
Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

  • March 19, 2026
  • 7 views
Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 4 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ